Garavi Gujarat USA

રદલહીમાં વવશ્વના ્સૌથી મો્ટા કોવવડ કેર ્સેન્ટરનો આરંભ

-

દદલહીના લેફ્ટનન્ટ ગિન્ણર અસનલ બૈજલે ગયા િપ્ાહે દદલહીમાં સિશ્િના િૌ્ી મો્ટા ૧૦,૦૦૦ બેડના િરદાર પ્ટેલ કોસિડ કેર િેન્ટરનું ઉદ્ા્ટન કયુું હતું. કોરોનાના હળિા લક્ષણ ધરાિતા અને એસિમપ્ટોસમક કેિ મા્ટે છત્રપુર ખાતે આ િેન્ટર ઊભું કરિામાં આવયું છે. હોમ આઇિોલેશનની િુસિધા નહીં ધરાિતા લોકો મા્ટે પણ આ િેન્ટર ચાલશે. આ િેન્ટર ૧,૭૦૦ ફૂ્ટ લાંબુ, ૭૦૦ ફૂ્ટ પહોળુ અને અંદાજે ૨૦ ફૂ્ટબોલ દફલડની િાઇઝનું છે. એમાં ૫૦ બેડના ૨૦૦ એનક્ોઝિ્ણ છે. દદલહી િરકારે િહીિ્ટી િહકાર આપયો છે અને આ િેન્ટર મા્ટેની નોડલ એજનિી ઇનડો-સતબે્ટન બૉડ્ણર પોલીિ છે.

Newspapers in English

Newspapers from United States