Garavi Gujarat USA

ચીનનો ભરોસો ન કરાયઃ 1962માં પીછેહઠ કરીને દ્ગાથી હુમલો કયયો હતો

-

ગલવાન એરર્ામાું ચીની સનૈ નકોએ પાછળ હટવાનુંુ શરૂ ક્ુંુ છે. 1962માું પણ ગલવાન એરર્ા ચચામ્સ ાું હતો. તે સમ્ે પણ ચીની સનૈ નક ગલવાન એરર્ામાું આવી ગ્ા હતા અને અત્ારે પણ ગલવાન ચચામ્સ ાું છે. 1962માું 15 જલુ ાઈનાું સમાચાર પત્રોમાું ગલવાનને લઇને જ મહતવનાું સમાચાર હતા. તે રદવસની હેડલાઇન હતી – Chinese Troops Withdraw From Galwan Post. પરંતુ આ સમાચાર છપા્ાનાું કેટલાક મનહના બાદ ભારતચીન વચ્ચે 1962નુું ્દુ શરૂ થઈ ગ્.ુું

ત્ારે પણ ગલવાન હતુ અને આજે પણ આ જ નવસતાર છે. ભારતી્ સને ામાું ડીજીએમઓ રહી ચકુ ેલા લફે ટનન્ટ જનરલ નવનોદ ભારટ્ા (રરટા્ડ)્સ જણાવે છે કે 1962થી પહેલા ચીને આખા અકસાઈ ચીન પર પોતાનો દાવો રજૂ ક્વો હતો અને ત્ારબાદ ચીને પોતાનો વસે ટન્સ હાઈવે બનાવવાનુું શરૂ ક્ુંુ હત.ુ ચીને આ દરનમ્ાન ગલવાનમાું પણ અનતક્રમણ શરૂ કરી દીધુંુ હત.ુ તે સમ્ે લાઇન ઑફ એક્્ચ અુ લ કંટ્ોલ નહોતી. આ પહેલા ચીને ગલવાન પર ભારતનાું દાવાને માની લીધો હતો, પરંતુ પછી ફરી ગ્.ુંુ જ્ારે ચીની સનૈ નકો આવવા લાગ્ા ત્ારે ભારતે પણ પોતાની પટ્ે ોનલગું ટીમ મોકલી અને 1/8 ગોરખા રાઇફલની પોસટ ત્ાું બની.

ભારતી્ સનૈ નકોએ ત્ારે ચીનની પોસટને કટઑફ કરી દીધી હતી. આ દરનમ્ાન ચીની સનૈ નકોએ ભારતી્ સને ાની પોસટને ચાર્ે બાજથુ ી ઘરે ી લીધી. ત્ારે ભારતે કહ્ું હતુ કે ચીની સનૈ નક પોસટનાું 100 ગજ અદું ર આવે છે તને ા પરરણામ ભોગવવા પડશ.ે આ 4 જલુ ાઈ 1962માું શરૂ થ્.ુંુ ભારતી્ પોસટ પર ભારતી્ સનૈ નક અડગ રહ્ા. ત્ારબાદ 5 જાટની એક પોસટ ત્ાું બનાવવામાું આવી અને ગોરખા રાઇફલસનાું જવાનોને હેલકોપટર મારફતે ત્ાથું ી નીકાળવામાું આવ્ા. જનર ભારટ્ાએ જણાવ્ુું કે 20 ઑકટોબર 1962નાું જ્ારે ભારત-ચીન ્દુ ની શરૂઆત થઈ તો આ ગલવાનથી જ થઈ. ચીને ગલવાન પોસટ પર હમુ લો ક્વો જમે ાું ભારતનાું 33 જવાનો શહીદ થ્ા. બાકીની જગ્ાઓએ પણ તણાવ ચાલી રહ્ો હતો, પરંતુ અસલી નટ્ગર અહીંથી શરૂ થ્.ુું

1962નાું અનભુ વ બાદ શુંુ ચીન પર ભરોસો કરી શકા્ છે? તને ો જવાબ આપતા લફે ટનન્ટ જનરલ નવનોદ ભારટ્ા (રરટા્ડ)્સ એ કહ્ું કે, ચીને ભારત-ચીન વચ્ચે થ્લે ા કરારોને નથી માન્્ા અને ઈસટન્સ લદ્ાખમાું આનુું ઉલઘું ન ક્.ુંુ આ કારણે ચીન પર ભરોસો ના કરી શકા્. ખાસ કરીને 15 જનૂ ની રાત્રે જે થ્ુું ત્ારબાદ તો નબલકુલ નહીં.

Newspapers in English

Newspapers from United States