Garavi Gujarat USA

કોરોના હવાથી પણ ફેલાઇ શકે છેઃ તવશ્વના 239 તવજ્ાનીઓનું તારણ

-

કોરોના વાયર્સને લઇને દયતનયાભરનાં 239 ્સાયમનટસટે તવશ્વ સવાસ્થય ્સંગઠનને પત્ર લખીને ચેિવરી આપી છે. 32 દેશોનાં આ વૈજ્ાતનકોનયં કહેવયં છે કે કોરોના વાયર્સ હવામાં રહે છે. વૈજ્ાતનકો આ પત્ર ્સાથે જોિાયેલી વાિોને આવનારા ્સમયમાં જન્ણલમાં પ્રકાતશિ કરવા ઇચછિા હિા, પરંિય આ પહેલા જ મીરિયામાં આ લીક થઈ ગયયં.

વૈજ્ાતનકોએ WHOને ગાઇિલાઇન્સ બદલવાની માંગ કરી છે.નયૂયૉક્ક ટાઇ્્સનાં રરપોટ્ણ પ્રમારે, WHOને લખેલા પત્રમાં ્સાયમનટસટે કહ્ં છે કે હવામાં રહેલા ્સામાનય કરથી પર લોકો ્સંક્તમિ થઈ રહા છે.

જો વૈજ્ાતનકોની આ વાિ ્સતય છે િો બંિ રૂમમાં અથવા એવી જગયાઓ પર ્સંક્મર ઝિપથી ફેલાઈ રહ્ં હશે.

આવામાં સકૂલ, દયકાન અને આવી અનય જગયાઓ પર કામ કરનારા લોકોએ વિારે ્સાવિાની રાખવી જોઇએ. બ્સમાં યાત્રા કરવી પર ખિરાનક થઈ શકે છે, કેમકે લગભગ 2 મીટર દૂર બે્સવા પર પર લોકો કોરોનાથી ્સંક્તમિ થઈ શકે છે. વેમનટલેશન નથી તયાં લોકોને દૂર બે્સવા ઉપરાંિ અતનવાય્ણ રીિે માસક પહેરવા પિી શકે છે.

Newspapers in English

Newspapers from United States