Garavi Gujarat USA

વોડાફોન આઇડડયાએ માં રૂ. કરોડની તોબતંગ ખોટ કરી

-

ટેલલકોમ લવભાગને બાકી લેણાં ચૂકવવા માટે હવાલતયાં મારી રહેલી વોડાફોન આઇરડયા ચોથા ક્ાટયારમાં જંગી ખોટ દશાયાવી છે. કંપનીએ જાનયુઆરી-માચયા ક્ાટયારમાં કોઈ પણ ભારતીય કંપનીએ નોંધાવેલી સૌથી વધુ ₹73,878 કરોડની ચોખખી ખોટ કરી છે.

વોડાફોન આઇરડયાએ સુપ્રીમ કોટયાના આદેશ અનુસાર સટેચયુટરી લેણાં માટેની જોગવાઈ કયાયા પછી લનરાશાજનક પરરણામ જાહેર કયાયા છે. કંપનીને ₹51,400 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. વોડાફોન આઇરડયાએ જણાવયું હતું કે, "આટલી મોટી નાણાકીય જવાબદારીને કારણે કંપનીની લબઝનેસ ચાલુ રાખવાની ક્ષમતા સામે પ્રશ્ાથયા ઊભો થયો છે."

વોડાફોન આઇરડયાએ ચોથા ક્ાટયારમાં ₹11,643.5 કરોડની ચોખખી ખોટ કરી છે, જે અગાઉના વષયાના સમાન ગાળામાં ₹4,881.9 કરોડ અને ઓકટોબર-રડસેમબર (2019) ક્ાટયારમાં

ખચયા તરીકે કરવામાં આવી હતી. 31 માચયા 2020 સુધી કંપનીનું કુલ દેવું (લીઝની જવાબદારી લસવાય) ₹1,15,000 કરોડ હતું. જેમાં સરકારના ડેફડયા સપેકટ્મ પેમેનટના ₹87,650 કરોડનાં લેણાંનો પણ સમાવેશ થાય છે.

જાનયુઆરી-માચયા ક્ાટયારમાં કંપનીની કાયયાકારી આવક ₹11,754.2 કરોડ રહી છે. નાણાકીય વષયા 2019-'20માં કંપનીની ખોટ વધીને ₹73,878.1 કરોડ થઈ છે, જે અગાઉના વષષે ₹14,603.9 કરોડ હતી. કંપનીએ જણાવયું હતું કે, 2019-'20ના નાણાકીય વષયાનું પરરણામ અગાઉના વષયા સાથે સરખાવી શકાય તેમ નથી. કારણ કે વોડાફોન આઇરડયા અને આઇરડયા સેલયુલરનું મજયાર ઓગસટ 2018થી અમલી બનયું હતું. વોડાફોન આઇરડયાની સમગ્ વષયાની કાયયાકારી આવક ₹44,957.5 કરોડ થઈ છે, જે અગાઉના વષયાના સમાન ગાળામાં ₹37,092.5 કરોડ હતી.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States