Garavi Gujarat USA

ભારતના હાઇવે પ્ોજેક્ટસમાં ચાઇનીઝ કંપનીઓને કોન્ટ્ાકટ નહીં મળે

-

ભારત સરકારે ચીન સામેની આલથયાક કાયયાવાહીની રદશામાં વધુ એક પગલું ભયુું છે. પહેલાં ૫૯ ચાઈનીઝ એપસ પર પ્રલતબંધ અને હવે હાઈવે પ્રોજેક્ટસમાં ચીની કંપનીઓની એનટ્ી અટકાવવામાં આવશે. કેનદ્ીય માગયા અને પરરવહન પ્રધાન નીલતન ગડકરીએ એવી જાહેરાત કરી કે ભારતના હાઈવે પ્રોજેક્ટસમાં ચીની કંપનીઓની એનટ્ી બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્ં કે ભારતના એક પણ હાઈવે પ્રોજેકટમાં ચીની કંપનીને એનટ્ નહીં મળે એટલું જ નહીં પરંતુ જોઈનટ વેનચસયામાં પણ ચીની કંપનીઓને બાકાત રાખવામાં આવશે. MSME સેકટરમાં ચીની રોકાણકારોને ધયાનમાં ન લેવાનું પણ સરકારે સુલનલચિત કયુું ₹6,438.8 કરોડ હતી. કંપનીનો શેર BSE પર 4.3 ટકા ઘટીને ₹10.16ના મથાળે બંધ રહ્ો હતો.

રડપાટયામેનટ ઓફ ટેલલકોમ (DoT) ના અંદાજ પ્રમાણે કંપનીએ 2016-'17 સુધીમાં એડ્જસટેડ ગ્ોસ રેવનયૂ (AGR) પેટે ₹58,254 ચૂકવવાના બાકી છે. જોકે, કંપનીએ કેટલીક ગણતરીની ભૂલોનું એડજસટમેનટ કયાયા પછી આ આંકડો ₹46,000 કરોડ હોવાનું જણાવયું છે. ઉપરાંત, કંપની દ્ારા અગાઉ કરવામાં આવેલી ચુકવણીને DoTની માંગમાં ધયાનમાં લેવામાં આવી નથી.

વોડાફોન આઇરડયાએ કુલ લેણાંમાંથી ₹6,854.4 કરોડની ચુકવણી કરી છે. કંપનીએ AGR સંબંધી જવાબદારી પેટે ₹1,783.6 કરોડ અને વન-ટાઇમ સપેકટ્મ ચાલજયાસ પેટે ₹3,887 કરોડનું નુકસાન વેઠું છે. માચયા 2019માં પૂરા થયેલા ક્ાટયારમાં બંનેની ગણતરી અસાધારણ

કોઈ ચાઈનીઝ વેનચર હશે તો ટેનડરની પ્રલરિયા ફરી વાર શરૂ કરવામાં આવશે. નવા લનયમ અંગે તેમણે કહ્ં કે આ વતયામાન અને આવનારા ટેનડરને લાગુ પડશે. તેમણે કહ્ં કે હાઈવે પ્રોજેક્ટસમાં ભારતીય કંપનીઓને સારી તકો મળે તેને માટે લનયમો સરળ બનાવવાનો અમે લનણયાય કયયો છ.ે તેને માટે હાઈવે સેરિેટરી અને એનએચએઆઈની એક સંયુતિ બેઠક મળશે જેમાં ટેનડર અંગે ટેકલનકલ અને ફાઈનાનનશયલ નોમસયા સરળ બનાવાના મુદ્ે ચચાયા થશે. તેમણે સપસટ કહ્ં કે ભારતીય કંપનીઓને ટેનડર મેળવવા માટે લવદેશી કંપનીઓનો સહારો ન લેવો પડે તે વાતનું ખાસ ધયાન રાખવામાં આવશે.

Newspapers in English

Newspapers from United States