Garavi Gujarat USA

અમુલે રૂ. 160 કરોડના પેકેજની સરકાર પાસે માગણી કરી

-

ભારતના આયુષ મંત્ાલયે યોગગુરૂ બાબા રામદેવની પતંજલલ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રલતકારક શલતિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે. બાબા રામદેવએ આ દવાને કોલવડ-૧૯ની દવા તરીકે જાહેરાત કયાયા બાદ આયુષ મંત્ાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રલતબંધ લાદ્ો હતો. પતંજલલએ આ મામલે એવો દાવો કયયો હતો કે એમણે કોલવડ-૧૯ના સંચાલન પર કામ કયુું હોવાની વાત તારકકિક રીતે આયુષ મંત્ાલયે સવીકારી છે અને એમની કંપની વચ્ે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવયું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રલતબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબધ રહેશે.

આયુષ મંત્ાલયે એમને કોલવડ ટ્ીટમેનટને બદલે કોલવડ સંચાલન શબદ વાપરવા જણાવયું છે અને તેઓ એવું જ કરશે. આયુષ મંત્ાલયે આ દવાના વચે ાણ માટે પરવાનગી આપી હોવાની વાત સવીકારતા જણાવયું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રલતકારક શલતિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

કોરોનાના કપરા કાળ અને લોકડાઉનનો ફટકો અમુલને પણ પડ્ો છે. અમુલના MD આર.એસ.સોઢીએ ગયા સપ્ાહે ગુજરાતના નાયબ મુખયમંત્ી નીલતન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ સમયે સોઢીએ સરકાર પાસેથી 160 કરોડ રૂલપયાના પેકેજની માગ પણ કરી હતી. સોઢી નીલતન પટેલ સાથે દૂધનાં ઘટતા ભાવને લઈને પણ વાત કરી હતી.

અમુલના એમડી આર.એસ.સોઢીએ કહ્ં કે, કોલવડ પહેલાં ભારતમાં દૂધનાં ભાવ સારા હતા. 40-50 લાખ લલટર દૂધ અમુલ પાસે વધુ આવયું હતું. વધારાના દૂધનો પાવડર બનાવવામાં આવયો હતો. અતયારે 80 હજાર ટન સટોક છે. પાવડરનાં ભાવ ઓછા કરવાથી ખેડૂતોને પણ નુકશાન થાય છે. અમે સરકારને રજુઆત કરી છે. ગત વષષે 2018ની જેમ સહાય પેકેજ આપવા માંગ કરી છે. 160 કરોડની મદદ મળે તો સારં રહેશે.

સરકારે લવદેશમાંથી સસતા દરે દૂધના પાવડરને આયાત કરવાનો લનણયાય લીધો છે જેની સામે લવરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ લનણયાયથી દૂધ ઉતપાદકોને ભાવમાં 6 થી 7 રૂલપયાનાં નુકસાનની શકયતા જોવાઈ રહી છે. સરકાર દ્ારા 10 હજાર મેટ્ીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં લનણયાયને લઈને ડેરી ઉદ્ોગ પર પણ અસર પડવાની શકયતા છે. આ અંગે ખેડૂત સમાજ દ્ારા વડાપ્રધાનને પત્ પણ લખવામાં આવયો છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States