Garavi Gujarat USA

પુતિન 2036 સુધી રતિયાના પ્રમુખપદે રહી િકિે

-

રનશયાના પ્રમુખ વલાટદમીર પુનતનનવે ૨૦૩૬ સુધી પ્રમુખના હલોદ્ા પર ટકી રહે્ાની જોગ્ાઈ કરનાર બંધારણ સુધારા પર દેશના લગભગ ૭૮ ટકા મતદાતાઓએ મંજૂરીની મહલોર મારી દીધી છે. રનશયાના ચૂંટણી અનધકારીઓએ ગુરુ્ારે મતગણતરી પૂણ્સ થયા બાદ આ માનહતી આપી હતી. છેલ્ા બવે દાયકાથી રનશયા પર શાસન કરી રહેલા ૬૭ ્ષટીય પુનતનનલો કાય્સકાળ ૨૦૨૪ માં પૂરલો થ્ાનલો હતલો પરંતુ બંધારણ સુધારા દ્ારા પુનતન ૮૩ ્ષ્સની ઉંમર સુધી રનશયાના પ્રમુખ તરીકે ટકી રહેશવે. સામાનય રીતવે રનશયામાં પ્રમુખનલો કાય્સકાળ છ ્ષ્સનલો હલોય છે. ક્ેમનલનના ટીકાકારલોએ એ્ું જણાવયું કે અપવેક્ષા પ્રમાણવેના મતલો મવેળ્્ા

 ??  ?? માટે મતદાનમાં ગલોટાળા કર્ામાં આવયાં છે. રનશયાના ચૂંટણી પંચવે એ્ું જણાવયું કે અઠ્ાટડયા સુધી ચાલવેલી મતદાનની પ્રનક્યા બુધ્ારે પૂરી થઈ છે. ૭૭.૯ ટકા બંધારણ સુધારાના પક્ષમાં તલો ૨૧.૩ ટકા મત સુધારાના ન્રલોધમાં પડયાં છે.
માટે મતદાનમાં ગલોટાળા કર્ામાં આવયાં છે. રનશયાના ચૂંટણી પંચવે એ્ું જણાવયું કે અઠ્ાટડયા સુધી ચાલવેલી મતદાનની પ્રનક્યા બુધ્ારે પૂરી થઈ છે. ૭૭.૯ ટકા બંધારણ સુધારાના પક્ષમાં તલો ૨૧.૩ ટકા મત સુધારાના ન્રલોધમાં પડયાં છે.

Newspapers in English

Newspapers from United States