Garavi Gujarat USA

જૈન મંચુરિયન

-

સામગ્રીઃ તળવા માટે તેલ, 250 ગ્ામ સમારેલ

કોબીજ, 150 ગ્ામ ફણસી, 2 સમારેલ શીમલા મરચાં,

2 કપ સમારેલા કોથમીર, 1/4 કપ કોર્નફલોર મંચુરરયર

મમકસચર માટે, 2 ચમચી ઝીણો ચોખારો લોટ, 3 ચમચી

લીલા મરચાંરી પેસટ, 1/2 ચમચી મરી પાઉડર, મીઠું સવાદારુસાર,

ગરેવ્ર માટેીઃ 2 ચમચી તેલ, 1 ચમચી કોર્ન ફલોર થીક ગ્ેવી માટે, 2 ચમચી સોયા સોસ, 4 ચમચી ટોમેટો સોસ, 1/4 કપ મમકસ શાક(કોબીજ, મશમલા મરચા, ગાજર, મબંસ), 1/4 ચમચી મરી પાઉડર, 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી કોથમીર

િ્રતીઃ સૌ પ્રથમ કોબીજ અરે મરચાંરે ખમણી લો પછી તેમાં સમારેલી કોથમીર અરે સવાદ પ્રમાણે મીઠું, કોર્ન ફલોર, મરી પાઉડર અરે ચોખારો લોટ ઉમેરો પછી તેરા રારા-રારા બોલસ કરી લો. હવે તળવા માટે તેલ ગરમ કરો અરે જયારે તેલ ગરમ થઈ જાય તયારે ગરમ ગરમ તેલમાં બધા મરચુરીયર તળી લો કરવો રહીં અંદરથી કાચા ર રહે તેરું ધયાર રાખવું. તયારબાદ કોરફલોર, પાણી, સોયા સોસ ચીલી સોસ અરે ટોમેટો સૉસ મમકસ કરીરે સલરી બરાવી લો. પછી તેલ ગરમ કરીરે તેમાં મમકસ શાક રે સાંતળો. એક મમમરટ સુધી સાંત સાંતળવું. જરૂરરયાત મુજબ પાણી ઉમેરવું અરે જયારે થોડું ઘટ્ટ થઈ જાય તયારે તેમાં તળેલા મરચુરીયર ઉમેરીરે સારી રીતે મમકસ કરવા અરે મરીરો પાઉડર સમારેલી કોથમીર ઉમેરીરે પરોસો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States