Garavi Gujarat USA

• ટ્ટપ્સ

-

• રકચરરા વોશબેમસર પર થોડો સોડામાં લીંબૂ લગાવીરે રગડવાથી વોશબેમસર ચમકવા માંડે છે. સાથે જ દાગ-ધબબા પણ હટી જાય છે.

• મમકસરમાંથી મસાલારી ગંઘ દૂર કરવા માટે થોડા સૂકા લોટરે રાખીરે મમકસરમાં ફેરવી લો.

• સટીલરા વાસણોરા દાગ દૂર કરવા માટે ડુંગળીરા રસમાં સોડા રાખીરે સાફ કરો, દાગ દૂર થઈ જશે.

• ક્રોકરી સાફ કરતી વખતે સાબુમાં થોડુ મીઠુ રાખીરે સાબ કરો, ક્રોકરી ચમકી ઉઠશે.

• ફલાસકરે સાફ રાખવા અરે તેરા પરરી મતરાડ હટાવવા માટે તેમા પાણી ભરો અરે જૂરા છાપારા રારા-રારા ટુકડા રાખીરે આખી રાત રહેવા દો. સવારે ધોઈ રાખો.

• સલૈબ અરે ગેસરી સફાઈ માટે જૂરા રાયલોરરા મોજારો પ્રયોગ કરો.

• રસોડામાં કામમાં આવરારા ઉપકરણ જેવા કે મમકસર, ગ્ાઈંડર, માઈક્રોવેવ અરે પસવચ બોડ્નરે સાફ કરવા માટે 2 રારી ચમચી મલકમવડ બલીચ મમકસરે

ચોખખા કપડામાં લગાવીરે સાફ કરો. તે એકદમ રવા દેખાશે.

• જો સટેરલેસ સટીલરી મસંકરે સાફ કરવી હોય તો લોટમાં મમથેલેટેડ પસપંટ મમકસ કરીરે મસકમાં રાખી દો અરે તે સૂકાયા પછી તેરે સાફ કરો.

• બટાકાં જલદી બાફવા હોય તો તેરા બે ટુકડા કરી ચપટી હળદર ભભરાવી દો, તે ઝડપથી બફાશે.

• તમરે ભાત એકદમ સફેદ અરે છૂટો બરાવવો હોય તો બાફતી વખતે તેમા એક ચમચી ઘી રાખી દો.

• બટાકારી રટકી મક્રસપી બરાવવા માટે બટાકાંરા બાફેલાં છૂંદામાં બે ચમચી શેકેલ રવો ભેળવી દો.

• બ્ેડ વધારે પડતી સૂકાઇ જાય તો થોડીવાર ઉકળતા પાણીરી વરાળમાં રાખવાથી પોચી થઇ જશે.

• ઇડલીરું ખીરં વધારે પાતળું થઇ ગયું હોય તો પા કપ પાણીમાં એક ચમચી કોર્નફલોર ઘોળીરે તેમાં ભેળવવાથી પ્રમાણસર ઘટ્ટ થઇ જશે.

• સૂકાયેલી ડબલરોટીરે વધુ સૂકાવે વાટીરે શીશીમાં ભરીલો. કટલેટસ બરાવતી વખતે આ ચૂરામાં લપેટી લો.

• મલાઈથી માખણ કાઢીરે બચેલા દૂધરે લીંબૂથી ફાટી લો, પરીર તૈયાર કરો.

• રસગુલ્ારી વધેલી ચાસણી, શીરો, શાહી ટોસટ અથવા બરફી બરાવવારા ઉપયોગમાં લો.

• તમારા ઘરરી ટાઈલસરે સાફ રાખવા માટે હંમેશા સાબુરો પ્રયોગ કરો. ટાઈલસ પર થોડાક ડીટજજેંટ કે સાબુરા ટીંપા રાંખીરે સાફ કરો.

• જો તમે સટ્રોંગ સાબુરો પ્રયોગ કરતાં હોય તો એક વાતરું ધયાર રાખો કે તેમાં એમસડ અરે અલકલાઈર રા હોય.

• કયારેય પણ સકોચ બ્ાઈટ કે સક્રબરો ઉપયોગ ર કરશો.

• લીંબરુ ો રસ પણ ટાઈલસ સાફ કરવામાં ખબુ જ ઉપયોગી છે. સાથે સાથે મીઠારો ઉપયોગ પણ કરી શકો છો.

• રવાયા પાણીમાં મવરેગરમાં ત્રણચાર ટીંપા રાંખીરે પણ ટાઈલસ સાફ કરી શકાય છે.

• બાથરૂમરી ટાઈલસરે સાફ કરવા માટે ગરમ પાણીરો પ્રયોગ કરો.

Newspapers in English

Newspapers from United States