Garavi Gujarat USA

જૈન દમ િો બનાના

-

સામગ્રીઃ ૩ મોટા કાચા કેળા, ૫-૬ સમારેલા લીલાં મરચાં, રારી વાટકી સમારેલા રાળીયેરરા ટુકડા, ૨ મોટા સમારેલા ટામેટા, ચપટી હળદર, મીઠું, ૨ ચમચી લાલ મરચું, ૧ વાટકી દહીં, ૩ ચમચી મલાઈ, સમારેલી કોથમીર, તેલ, ચપટી જીરં, ૧ ચમચી ગરમ મસાલો

િ્રતીઃ સૌ પ્રથમ મીકસરમા રામળયેર લીલા મરચાં ટામેટાં મીઠું જીર હળદર લાલ મરચું ગરમ મસાલોરે થોડું દહીંરે થોડી કોથમીર રાખી કશ કરી લો. કાચા કેળારી છાલ ઉતારી ૧ ઈચ જેટલા ટુકડા કાંટાથી પીક કરી તેલ મૂકી ગોલડર બ્ાઉર તળી લો. હવે પેરમાં તેલ ગરમ થાય એટલે ટામેટાંરી ગ્ેવી રાખી ઉપર લાલ મરચું રાખી હલાવી લો અરે ૨-૫ મીરીટ તેલ છૂટે એટલે ગેસ બંધ કરી લો. ગ્ેવીમાં ૨ ચમચી દહીં અરે મલાઈ રાખી હલાવી લો. હવે પલેટમાં તળેલા કાચા કેળા ઊભા મુકી તેરા પર ગ્ેવી રાખી ઉપર દહીં અરે કોથમીર રાખી ગરમાગરમ પરાઠાકે રાર સાથે સવ કરો.

Newspapers in English

Newspapers from United States