Garavi Gujarat USA

જનર કુંડળીરમાં બષે ગ્રહરોનું સંયરોજન અનષે ફળ

- - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર - Isha Foundation (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

સુખી હોય કે દુ:ખી પરંતુ દરેક મનુષય એક વાર તો જયોતતષીના ઉંબરે પગ મૂકે જ છે. સુખી વયતતિ કેવી રીતે વધુ સુખી બની શકે તેના રસતા જાણવા માટે અને દુ:ખીનું ગતણત સાવ સીધું છે તેને સુખી થવું છે. આથી જ જયોતતષશાસત્રને ક્ેઝ અને કયુરીઓસીટીનું શાસત્ર માનવામાં આવે છે. ગ્રહોની યુતત જનમકુંડળીમાં કેટલાક યોગનું સજ્જન કરે છે. જયારે કેટલાક ગ્રહોની યુતત મનુષયના સમગ્ર જીવન, આભા, વયતતિતવ અને અસસતતવનું તવસજ્જન કરે છે. આ ગ્રહોની યુતત એટલે શું? જયારે જનમકુંડળીના એક જ સથાનની અંદર બે અગર બે કરતા વધુ ગ્રહો તબરાજમાન હોય તયારે જયોતતષની ભાષામાં ગ્રહોની યુતત થઈ એમ કહેવાય. પરંતુ કેટલાક કકસસામાં એક જ સથાનમાં રહેલા બે ગ્રહો વચ્ે 20 થી 29 અંશનું અંતર હોય તો પકરણામ સવરૂપ બંને ગ્રહો એકબીજાના ગુણ કે લક્ષણ અપનાવતા નથી. આથી તેમના જોડાણનું સારં કે નરસું ફળ મળતંુ નથી. કેટલીક કુંડળીમાં પ્રથમ દ્રસટિએ ચંદ્ર-મંગળ અગર ગુર-ચંદ્ર સાથે બેઠા હોય પરંતુ અંશની દ્રસટિએ બંને વચ્ે અંતર વધારે હોય તો તેને લક્મીયોગ કે ગજકેસરી યોગ નામ આપવું મોટી ભૂલ કહેવાય. જનમકુંડળીમાં અનુકૂળ અને શુભ ગ્રહોની યુતત જાતકના જીવનને મસાલેદાર- સવાકદટિ (spicy)

બનાવે છે. જયારે અશુભ-પ્રતતકૂળ ગ્રહોની યુતત જાતકને મસા(piles) જેવી પીડા આપે છે.

ગ્રહોની યુતતનું સાચું અથ્જઘટન કોઈ કરતું જ નથી. અમારા મતે યુતત એટલે બંને ગ્રહો વચ્ે એક જ સથાનની અંદર ૧૨ અંશથી ઓછું અંતર હોવું જરૂરી છે. આમ બને તો જ ગ્રહો એકબીજાની નજીક કહેવાય અને આ સસથતતને યુતત કહેવાય. સામાનય રીતે બે પદાથથો એકબીજાની તદ્દન નજીક હોય તો જ આકષ્જણ-અપાકષ્જણનો તનયમ લાગુ પડે છે. જેવી રીતે સપશ્જથી હકારાતમક અથવા નકારાતમક સંવેદનાઓ અનુભવે તેવી જ રીતે ગ્રહોના સાચા સપશ્જથી યુતતના શુભ-અશુભ લાભ મળે. જેમકે સફેદ રંગને દીવાલ પર લગાવો તો સફેદ લાગે અને લાલ રંગને લગાવો તો દીવાલ લાલ દેખાય પરંતુ જો આ બંનેનું તમશ્રણ કરી દીવાલ પર લગાવો તો કોઈક જુદા જ રંગ કે આભાના દશ્જન થાય. આમ કુંડળીમાં કોઈ એક સથાનમાં એક ગ્રહ હોય તો તેનું પકરણામ તેના ગુણ મુજબ શુભ કે અશુભ હોય પરંતુ તે ગ્રહ સાથે જયારે બીજો ગ્રહ બેસે તયારે તેનું પકરણામ તેના ગુણ મુજબ દીવાલ પર લગાવેલા ત્રીજા રંગ જેવુ કઇંક ઘરે ગયેલો તમત્ર માને છે કે આવી હાજરી કાંઇ કામની નથી અને કાંઇક બીજું ઝંખે છે માટે તેનું કમ્જ સારં ગણાય આથી કહેવાય કે આમાં કૃતય માટે કાંઇ નથી.

હાલમાં તમે ‘સારં અને ખોટંુ’ માત્ર સામાતજક નૈતતક મૂલયના કારણે તવચારતા હો છો. આ સાચું છે કે ખોટું તેમ તમને તમારો જનમજાત, કુદરતી કે સાહતજક સવભાવ દ્ારા જણાવાતું નથી. ‘સાચું કે ખોટું’ તેવા કેટલાક તનયમો સમાજે બનાવેલા છે અને નાનપણથી તેમ જ કહેવાતું આવયું છે કે જો તમે આવા તનયમોનો ભંગ કરશો તો તમે ખરાબ બાળક છો. જો તમને એક વસતુ ગમે છે તો તમે તેના જેવા થાઓ છો. તમે જુગાર રમતા હો તો પણ, તમે તમારા માબાપ, પતનીની હાજરી રમો કે ઘરમાં જુગાર શબદ બોલો તો પણ તે અનાદર જેવું લાગે. પરંતુ જેવા તમે તમારી પોતાની તમત્રોની ટોળકીમાં ભળો તે સાથે જુગાર શબદ સારો બની રહે છ.ે તવતચત્ર, અજાણયું અને કયારેક અદ્ભુત પણ હોય છે.

જનમકુંડળીમાં સૂય્જ-ચંદ્ર સાથે હોય તો આવી યુતત આધયાસતમક દ્રસટિએ શ્રેષ્ઠ ગણાય. અમાસના કદવસે જનમેલી વયતતિઓની કુંડળીમાં આવી યુતતના દશ્જન થાય છે. સૂય્જ એટલે તપતા અને ચંદ્ર એટલે માતા. સૂય્જ-ચંદ્રની યુતતવાળી કુંડળીનું અવલોકન કયા્જ બાદ એવું જાણવા મળયું છે કે આવી યુતતને લઈ જનમનાર જાતકના માતાતપતા સાસં ાકરક રીતે વધુ સારં જીવન જીવે છે. એકબીજાની વધુ નજીક આવે છે. અમાસ અને ગ્રહણની સસથતતમાં જનમ લેનાર જાતકો સંત જેવા હોય છે. આધયાતમ માગ્જમાં તેમનો ફાળો અમુલય હોય છે. આમ છતાં આજકાલ આવી સુંદર ગ્રહ-સસથતત અગર યુતતની તવતધ કરવામાં આવે છે. જનમકુંડળીમાં જો સૂય્જ-શતનની યુતત હોય તો તેના ફળ માઠા-અશુભ હોય છે. આવા જાતકો જીવનભર સંઘષ્જ કરતાં રહે છે, અજંપો-અશાંતતમાં જીવન પસાર કરે છે. મન અને હૃદયથી તેઓ ખુબ જ વયતથત રહે છે. કારણકે સૂય્જ પ્રકાશમય ગ્રહ છે જયારે શતન અંધાકરયો ગ્રહ છે. બંને ગ્રહોના ગુણધમ્જ એકબીજાથી તવપરીત હોઇ આપણાં ઋતષમુતનઓએ તેમણે બ્રહાંડમાં કટ્ટર શત્રુ ગ્રહ ગણયા છે. સૂય્જ અસનિ તતવનો જયારે શતન વાયુ તતવનો ગ્રહ છે. આથી અસનિ કયારેક વાયુને ભડકાવે છે અગર બુઝાવે છે.

શતન-ચંદ્રની યુતતને જયોતતષશાસત્રમાં ઘાતક ગણવામાં આવી છે. આવી યતુ તને તવષયોગ તરીકે ઓળખવામાં આવે છે.ચદ્રં ને જયોતતષશાસત્રમાં મન કહે છે અને શતનની સરખામણી ઝરે સાથે કરવામાં આવે છે. શતન મહારાજને કટિ-પીડા-કસોટી-તચતં ા-મશુ કેલી-નડતર અને વૃધધાવસથાના કારક ગ્રહ ગણયા છે. પકરણામે આવી યતુ ત જાતકને શકં ાશીલ-ઈષાખ્જ ોર બનાવે છે. આવા જાતકોનું મન અને માનતસક સસથતત તનબળ્જ હોય છે. મનોબલના અભાવે આવા જાતકો જીવનના સઘં ષ્જ અને લડતમાં પાછા પડે છે. આ પ્રકારની યતુ ત વાળા જાતકો કયારેક આપઘાતનો સહારો પણ લતે ા જોવા મળે છે. જીવનમાં અનકે વાર દગા, ફટકા અને તવશ્ાસઘાતના તઓે ભોગ બને છે. શતન-ચદ્રં સાથે જો રાહનુ ી યતુ ત થાય તો શાતપત યોગ અગર ગ્રહણયોગનું સજન્જ થાય છે. આવી યતુ ત જાતકને મનથી મલે ો બનાવે છે અગર માનતસક અસસથરતા આપે છે. જનમકંડુ ળીના બારમા-ં

આઠમા સથાનમાં આવી યતુ તના અતતઘાતક, ક્ૂર હોય છે. આવી યતુ ત ધરાવતા જાતકો સવભાવે દંભી, જાડી ચામડીના હોય છે.

ચંદ્ર-શુક્ની યુતત બાબત તવચારીએ તો ચંદ્ર એટલે મન અને શુક્ એટલે કામ, કલા, તચત્રકલા, સંગીત, જાતતયતા, અતભનય. આમ શુક્ચંદ્રનો મેળ જાતકને કળારતસક અને તક્એકટવ બનાવે છે. આવા જાતકો કળાક્ષેત્રે નામના મેળવે છે. પરંતુ ચંદ્ર (મન), શુક્ (લાગણી) સાથે જોડાય એટલે આવા જાતકો અતતલાગણીશીલ, સંવેદનશીલ હોય છે. ફળસવરૂપ, ચંદ્ર-શુક્ની યુતત ધરાવતા જાતકો લાગણીના આવેશમાં પ્રણય, પ્રેમલનિ જેવા કકસસાઓનું સજ્જન કરે છે. અને જો આ યુતતમાં મંગળ ભળે તો માં-બાપની ઇચછા તવરદ્ધ ભાગી જય લનિ કરવાના કકસસા પણ જોવા મળે છે. અલબત્ત આવી યુતતવાળા જાતકો તનદથોષ, પ્રેમાળ હોય છે.

શુક્-મંગળની યુતત એટલે અસનિમાં ઘી, કારણકે શુક્ એટલે કામ (sex), જાતતયતા. શુક્ાણુ શબદનો ઉદ્ભવ શુક્માંથી થયો છે. મંગળ એટલે અસનિ, ઉષણતા, ગરમી, આવેગ અને જુસસો. શુક્-મંગળનો સંબંધ જાતકને કામી બનાવે છે. મંગળનો અસનિ અને ગરમી શુક્ાણુને ઉત્તેતજત કરે છે. પકરણામે આવા જાતકો પોતાની લાગણી-આવેશ પર કાબૂ રાખી શકતા નથી. અશુભ મંગળ અને શુક્ની યુતતના અસનિમાં કયારેક સત્રીપુરષના કુટુંબીજનો હોમાઈ જાય છે. આવી યુતતના જાતકો અસતય અને જૂઠનો સહારો વારંવાર લેતા હોય છે. જગતના મોટા ભાગના ભાગેડુ લનિજીવન આ યુતતની કલંકકત દેણ છે. કેટલાક કકસસાઓમાં મંગળશુક્ની યુતત ધરાવતા જાતકો કદલફેંક અને ફલટ્જ હોય તેવું પણ ધયાનમાં આવયું છે. અલબત્ત આ યુતત જાતકને મોજશોખ પણ આપે છે. અતત વૈભવી જીવન આપે છે. મગં ળ-શુકરની અશુભ યુતતમાં જો સૂય્જ-રાહુ જોડાય તો આવા જાતકોની પ્રતતષ્ઠાને સત્રીઓના કારણે ધક્ો પહોંચે છે. કારણકે સૂય્જની પ્રતતષ્ઠા, સત્તા, ઇજ્જત અને પ્રકાશને મંગળ-શુક્-રાહુ ભેગા મળી ગ્રહણ લગાડે છે. આક પ્રકારની યુતત યુવા અવસથામાં પ્રેમસ્ેહ જેવી અદ્ભુત બાબતોમાં ખોટા તનણ્જયો લેવડાવે છે. અવલોકન માટે આવનારી મોટા ભાગની કુંડળીમાં ચાકરત્યખંડનનું મૂળ કારણ મંગળશુક્ની યુતત જણાયું છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States