Garavi Gujarat USA

પૂ. પુરુષોતિમવપ્રયિાસજીના સિાસ્થય માટે િૈવવિક પ્રાથમિના

-

શ્ી સવારમનારાયણ ગાદીના આરાય્ચ શ્ી પુરુષોત્તમરપ્રયદાસજી સવામીજી મહારાજને છેલ્ા ૧ રદવસથી અમદાવાદની રસમસ હોબસપટલમાં સારવાર અથથે દાખલ કરવામાં આવેલ છે. ફેફસાની તકલીફ વધવાને કારણે તેમને વેબનટલેટર ઉપર મુકવામાં આવેલા છે. અને આમ તેમની તરબયત રક્રટીકલ ગણાય, પરંતુ તેમની તરબયત સુધારા પર આવે તે માટે તમામ પ્રયત્ો થઇ રહ્ા છે, તેમ ડોકટરે જણાવયું છે. પરમ પૂજય આરાય્ચ સવામીજી મહારાજનું સવાસ્થય સુધરે તે માટે રવશ્વના શ્ી સવારમનારાયણ ગાદી હસતકના તમામ મંરદરોમાં ધૂન, પ્રાથ્ચના કરવામાં આવી રહી છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States