Garavi Gujarat USA

સુિતના હીિાના કાિખાનાં 14 િુલાઇથી ફિી ચાલુ થશે

-

સુરતના વરાછા અને કતારગામ રવસતારમાં આવેલા હીરાના કારખાના તથા મરહધરપુરા અને રમનીબજાર સરહતની હીરાની બજાર છેલ્ા એક સપ્ાહ કરતાં વધુ સમયથી બંધ છે. સતત વધી રહેલા કોરોના પોરઝરટવ કેસને લઈને હીરા બજાર તથા હીરાના કારખાના બંધ કરી દેવામાં આવયાં છે. તયારે હીરા ઉદ્ોગ ફરી શરૂ થાય તે માટે આરોગય પ્રધાન કુમાર કાનાણી અને નેતાઓ તથા હીરા ઉદ્ોગના અગ્રણીઓ અને ડાયમંડ એસોરસએશનની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કાનાણીએ જાહેરાત કરતાં જણાવયું છે કે, આગામી ૧૦મી જુલાઈથી હીરાની બજાર અને તયારબાદ ૧૪મી જુલાઈથી હીરાના કારખાના શરૂ કરાવવામાં આવશે. હીરા ઉદ્ોગ કડક ગાઈડલાઈન સાથે શરૂ કરાવવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવયું છે.

મુખય પ્રધાન અને નાયબ મુખય પ્રધાન સમક્ષ કારીગરો અને ઉદ્ોગકારોએ હીરા ઉદ્ોગ શરૂ કરવા માગ કરવામાં આવી હતી. જેથી મુખય પ્રધાનનાં સૂરનો અનુસાર હીરા ઉદ્ોગની બજાર ૧૦ તારીખથી શરૂ કરવાની તથા હીરા કારખાના ૧૪મીથી શરૂ કરવા રનણ્ચય કરવામાં આવયો છે. રનયમો ૨૪ કલાકમાં જાહેર કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈનનો કડકાઈથી સંપૂણ્ચપણે અમલ કરવામાં આવશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States