Garavi Gujarat USA

ઝાયડસ કેરડલાને કોિોનાની િેક્સનની હ્યુમન ટ્ાયલની મંિુિી

-

ડીજીસીઆઇએ ઝાયડસ કેરડલા ફામા્ચસયુરટકલ કંપનીને કોરોનાની વેબકસનની માનવી પર બલિરનકલ ટ્ાયલ કરવાની પરવાનગી આપી દીધી છે. ભારતમાં હાલ બે ફામા્ચસયુરટકલ કંપનીઓની વેબકસનને બલિરનકલ ટ્ાયલની પરવાનગી અપાઇ છે. દેશમાં હાલ ૭ જેટલી કોરોના વેબકસન પર સંશોધન રાલી રહ્ં છે. ઝાયડસ કેરડલા કંપનીને રપ્રબલિરનકલ ટ્ાયલમાં સંતોષકારક પરરણામ મળયાં છે.

ઝાયડસ કેરડલાના રેરમેન પંકજ પટેલે જણાવયું કે, અમે માર્ચ મરહનાથી આ રદશામાં કાય્ચરત હતા. અમે રસી રવકાસવવા માટે રવરવધ પ્રાણીઓ ઉપર પ્રયોગો કયા્ચ હતા. અમે સૌથી પહેલાં માઈસ, રેટ, ગીની રપગ અને રેરબટ ઉપર અભયાસ કયયો હતો.

પરરણામો પણ હકારાતમક હતા. અમને જોવા મળયું કે તેમની ઈમયુરનટી રસસટમ સારો પ્રરતભાવ આપતી હતી અને દવા દ્ારા વાઈરસ પણ નયૂટ્લાઈઝ થઈ ગયો હતો. આ અભયાસના આધારે અમે ૨૮ રદવસનો ટોબકસરસટી અભયાસ પણ કયયો હતો. રવરવધ પ્રાણીઓની પ્રજારતઓ ઉપર રસીની સારી અસર જોવા મળી હતી અને તેમની ઈમયુરનટી રસસટમ રવકસી હતી. તેના કારણે જ અમે આ રસીના બલિરનકલ ટ્ાયલ માટે અરજી કરી હતી. અમને પહેલા તબક્ાના ટ્ાયલ માટે પરવાનગી પણ મળી ગઈ છે. અમને આશા છે કે, ત્ણ મરહનામાં રસીનું માનવ પરીક્ષણ થઈ જશે અને તેના હકારાતમક પરરણામો મળશે.

Newspapers in English

Newspapers from United States