Garavi Gujarat USA

હસતાક્ષર ઃ વ્ક્તિના વ્ક્તિત્વના ક્નદદેશક .....

-

પાશ્ાતય દેશોમાં હસતાક્ર પરથી વયવતિના વયવતિતિ, સિભાિ, ચરરત્ર અંગે ઘણાં સંશોધનો થયા છે. તેનો સારાંશ આ રિમાણે છે.

• જે લોકો હસતાક્રમાં માત્ર પોતાનું નામ જ લખે છે, સરનેમ લખતા નથી તેિા લોકો પોતાના આગિા િનાિેલા વસ્ધાંતો રિમાણે જ ચાલિાનું માનતા હોય છે આિા લોકો કોઇના પણ સલાહસુચન માનિા-સિીકારિાનું માનતા નથી. આ લોકો સાંભળે િીજાનું પણ કરે પોતાનું ધાયુું જ.

• જે લોકો ઉતાિળે અને અસપટિ હસતાક્ર કરતા હોય, એમના જીિનમાં ઘણા રિકારની સમસયાઓ, અડચણો આિતી હોય છે. આ લોકોના જીિનમાં હંમેશા સુખ-શાંવતનો અભાિ જાિા મળે છે. આ લોકો મહતિાકાંક્ી ઘણા હોય છે, મહેનત પણ ઘણી કરતા હોય છે, આ લોકો ચતુર હોય છે આથી એમને કોઇ છેતરી શકતુ નથી પણ આ લોકો સમય આવયે કોઇને છેતરિા પાછી પાની કરતા નથી.

• જે લોકો તોડી - મરોડી - એટલે કે ટૂકડે - ટૂકડે, અલગ વહસસામાં હસતાક્ર કરતા હોય, હસતાક્રના શબદો નાના અને અસપટિ હોય, જે સમજી શકાય એિા ન હોય. આ રિકારના હસતાક્ર કરનારા િહુચાલાક રહસયમય હોય છે. એમના કામને લગતા રહસયો હંમેશા લોકોથી છુપાયેલા રાખે છે. આિા લોકો કયારે ખરાિ કાયયો તરફ પણ ઢળી શકે છે અને કોઇને નુકશાન પણ પહોંચાડી શકે છે.

• જે લોકો કલાતમક અને આકરયાક હસતાક્ર કરતા હોય આિા લોકો કોઇ કળા - હુન્નરના માહેર હોય છે. આિા લોકોના કામ કરિાનો તરરકો અનયોથી અલગ - વિવશટિ રિકારનો હોય છે. કલાકાર કે વચત્રકારો મહદ્અંશે આિા હસતાક્ર કરતા હોય છે.

• કેટલાક લોકો હસતાક્ર નીચે િે આડી લાઇન ખેંચતા હોય છે. આ રિકારના હસતાક્ર કરનારમાં અસુરક્ાની ભાિના રહેલી હોય છે. કામમાં સફળતા વિશે હંમેશા શંકા-કુશંકા રહેતી હોય છે. પૈસા ખચયા કરિામાં કંજુશ હોય છે.

• જે લોકો હસતાક્ર કરતી િખતે નામનો રિથમ અક્ર મોટો હોય, સાથે ઉપનામ પણ લખતા હોય આિા લોકો ઘણા રિવતભાશાળી હોય છે. આ લોકોને ઇશ્રમાં ગાઢ આસથા હોય છે. ધાવમયાક વૃવત્તના, ધમયાકાયયો કરનારાઓ મહદઅંશે આ રિકારના હસતાક્ર કરતા હોય છે. આ લોકોનું િૈિાવહક જીિન મહદઅંશે સુખી રહે છે.

• જે લોકોના હસતાક્ર મ્યમ આકારના નાના હોય છે એિા લોકો કામ સારી રીતે કરતા હોય છે, કાયયા કરતી િખતે સંતુલન િનાિી રાખિાનો તેમનો સિભાિ હોય છે. જેિા હોય એિા જ િીજાને દેખાિાનું પસંદ કરતા હોય છે.

• જે લોકો હસતાક્ર નીચેથી ઉપર લઇ જતા હોય છે, તેિા લોકો આશાિાદી હોય છે. પોતાના ્યેયની વસષ્્ધ માટે સતત રિયત્નશીલ રહેતા હોય છે. આિા હસતાક્ર કરિાિાળા લોકો અનય લોકોનું રિવતવનવધતિ કરિાની ઇચછા ધરાિતા હોય છે.

• જે લોકો હસતાક્ર ઉપરથી નીચે તરફ ઢળતા હોય એિા લોકોની સોચ નકારાતમક જ રહેિાની, આિા લોકો કાયયાની વસવ્ધ થાય પહેલા તેની વનષફળતાનો વિચાર કરતા રહેતા હોય છે. - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

Newspapers in English

Newspapers from United States