Garavi Gujarat USA

ખરતાંવાળ - શું કરવું?

-

1. સ્ટ્રેસથી બચવું

જીવનનાં રોજીંદા કામકાજ તથા કેરરયર, ભણતર, ફેમમમિ િાઈફ, ફાયનાન્સ જેવાં કારણો્સર સ્ટ્ે્સ એ જીવનનો મિસ્્સો છે. સ્ટ્ે્સથી બચવું શકય નથી. પરંતુ સ્ટ્ે્સ કરતાં કારણો બાબતે તટસ્થતા પૂવ્વક અને પૂવ્વગ્રિ છોડી પરરસસ્થમતને ્સમજવી. જે તે પ્રમતમરિયા સ્ટ્ે્સમાં વધારો કરતી િોય તે બાબતે ્સજાગ થવું. સ્ટ્ે્સ ્સામે ઈમોશનિ ‘રરએકશન’ આપવાને બદિે પરરસસ્થમતનો ્સમજપૂવ્વકનો ‘રરસ્પોન્સ’ કારગર થાય છે.

વાળ ખરવાથી ટકિાં થઈ જવાનાં કે પછી દેખાવ બગડી જવાનાં ડર, આશંકા જેવા ભાવ સ્ટ્ે્સમાં વધારો કરે છ.ે આથી માથાની ચામડીમાં કોઈ રોગ છે કે કેમ? પોષણનો અભાવ છે? િાઈફટાઈમ ્સંબંધીત કારણ છે? વંશ પરંપરાગત કારણ છે કે પછી િેરસ્ટાઈિીંગ ટ્ીટમેનટ, કેમમકિનો અયોગય રીતે ઉપયોગ થાય છે? આ મૂજબનાં ખરતાંવાળ માટે જવાબદાર કારણો માટે યોગય ઉપાય કરવો. સ્ટ્ે્સ નિીં! 2. પોષણ વવશરે સભાન બનવું

ખોરાકમાં દુધ, છાશ, ધી, તાજાં ફળો, ્સિાડ, ખજૂર, અંજીર,બાદમ, અખરોટ જેવા ડ્ાયફ્રુટ્સ ્સામેિ કરો. દાળ, કઠોળ, પનીર, ચીઝ જેવા પ્રોટીનયુક્ત ખોરાક ્સંતુમિત માત્ામાં િેવાં. 3. વનયવિત બનવું

કેરરયર, એનટરટેઈનમેનટ, ડેઈિીરૂટીન, ફેમમમિ િાઈફ માટે ્સમયનું યોગય આયોજન કરવું. ઉંઘ, આરામ અને ભોજનનાં ્સમયમાં મનયમમતતા જાળવો.

4. સ્વચ્છતા જાળવો - મનયમમત વાળ ધોવાની ્સાથે ટુવાિ, તરકયા, ઓમશકાંના કવર, કાં્સકાની ્સફાઈ જાળવો.

Newspapers in English

Newspapers from United States