Garavi Gujarat USA

ઓસ્ટ્રેલિયાના મરેિબોન્નમાં ફરી છ સપ્ાહનું િોકડાઉન

-

ઓસ્‍ટરેબ્લયાના બીજા ક્રમના સૌથી મોટા શહરે મરેલબોન્ડમાં રાજયના બ્પ્રબ્મયર રરેબ્નયલ એન્રુઝરે મંગળવારે જાહેરા‍ત કરી હ‍તી કે બુરવાર (8 જુલાઈ) મધયરાત્ીથી શહેરમાં છ સપ્ાહ માટે ફરી સંપૂણ્ડ લોકરાઉન રહેશરે.

કોરોનાવાઈરસના ચરેપના પ્રમાણમાં મોટો ઉછાળો આવ‍તાં આ પગલું લરેવાયું છે. આ લોકરાઉનથી શહરે ના 50 લાખથી વરુ (પાંચ બ્મબ્લયન) નાગડરકોનરે અસર થશરે.

શહેરમાં 24 કલાકમાં 191 નવા કેસ નોંરાયાના પગલરે આ બ્નણ્ડય લરેવાયો હ‍તો. લોકરાઉનમાં મોટાભાગની

સમગ્ર બ્વકટોરીઆ રાજયની સરહદો પણ સીલ કરી દેવામાં આવી રહી છે, ‍તરેનો દેશના અનય બ્વસ્‍તારો સાથરે પ્રતયક્ષ સંપક્ક કાપી નખાશરે. પોલીસ અનરે સરેનાના જવાનો બોર્ડર ક્રોબ્સંગ પોઈનટ ઉપર પરે‍ટોબ્લંગ કરી રહ્ા છે.

ઓસ્‍ટરેબ્લયામાં અતયારસુરીમાં કોરોનાવાઈરસના દદથીઓની સંખયા 9,000 જરેટલી અનરે ફક્ત 106ના મૃતયુ થયા છે. છેલ્ા થોરા સમયથી દેશમાં નવા કેસ ફક્ત મરેલબોન્ડ શહેરમાં જ નોંરાયા છે, ‍તરે બ્સવાયના બાકીના બ્વસ્‍તારોમાં બ્નયંત્ણો હળવા કરાયરેલા છે.

 ??  ?? સ્કકૂલસ બંર થશરે, બ્વદ્ાથથીઓનરે રીમોટ લબ્નુંગનો સહારો લરેવો પરશરે, ‍તો રેસ્ટોરેન્ટસ અનરે કાફેમાં ગ્રાહકોનરે ફક્ત ટેક-અવરેની સરેવાઓ મળશરે.
સ્કકૂલસ બંર થશરે, બ્વદ્ાથથીઓનરે રીમોટ લબ્નુંગનો સહારો લરેવો પરશરે, ‍તો રેસ્ટોરેન્ટસ અનરે કાફેમાં ગ્રાહકોનરે ફક્ત ટેક-અવરેની સરેવાઓ મળશરે.

Newspapers in English

Newspapers from United States