Garavi Gujarat USA

હોંગકોંગની લાઇબ્રરે ીઓમાથં ી લોકશાહીનાં પસ્ુ ‍તકો ગાયબ

-

હોંગકોંગની લાઇબ્રેરીઓમાં રખાયરેલા લોકશાહીનાં પુસ્‍તકો ગાયબ થયાનું ઓનલાઇન રેકોર્ડમાં જણાયું છે. ૧૯૯૭માં બ્બ્ટનરે હોંગકોંગનો હવાલો ચીન આપયા પછીના સમયમાં અર્ડસ્વાય‍ત હોંગકોંગના શાસનમાં આવરેલા અતયં‍ત કટ્ટર વળાંકરૂપરે બૈજીંગરે અતયં‍ત આકરો-દમનકારી રાષ્‍ટીય સુરક્ષ રારો લાગુ કયા્ડ પછી જરે લરેખકોનાં લોકશાહી બ્વષયક પુસ્‍તકો ગાયબ થયા છે ‍તરેમાં અગ્રણી યુવા એકટીવીસ્ટ જોશુઆ વોંગ અનરે લોકશાહી સમથ્ડક બ્વરાયક ‍તાનયા ચાનનો સમાવરેશ થાય છે. ચીનના સરમુખતયાર નરે‍તાઓ જણાવરે છે કે ‍તરેમની સત્ાઓ થકી સસ્થર‍તા પ્રસ્થાબ્પ‍ત થશરે અનરે નજીવા પ્રમાણમાં લઘુમ‍તીઓનરે અસર થશરે. જોકે આ કાયદો લાગુ થયા પછી શહેરમાં જાહેરમાં બોલવાના મામલરે ભયની સસ્થબ્‍ત સજા્ડઈ છે. આઝાદી ‍તરફી સૂત્ોચચાર કરનારાની પોલીસરે રરપકરો આરંભી છે. વોંગના કહેવા પ્રમાણરે સુરક્ષા રારાના કારણરે પુસ્‍તકો ગાયબ થયા છે. ‍તરેમણરે ઉમરેયુું હ‍તું કે ગોરો ત્ાસવાદ પ્રસરી રહ્ો છે. સુરક્ષા રારો મૂળભૂ‍ત રી‍તરે વાણીસ્વા‍તંત્યનરે અપરાર બનાવવાનું સારન છે. હોંગકોંગની વારસાગ‍ત અનરે સાંસ્કકૃબ્‍તક સરેવાના બ્વભાગરે જણાવયું હ‍તું કે હટાવાયરેલા પુસ્‍તકો સુરક્ષા રારાનો ભંગ કરે છે કે કેમ ‍તરે જાણવા હટાવાયા છે. દરબ્મયાનમાં ચીનરે જણાવયું હ‍તું કે ઘણા કેસોમાં ‍તરેનું અબ્રકાર ક્ષરેત્ હોવાના ના‍તરે સુરક્ષા‍તંત્નરે કામરે લાગવા આદશે અપાયા છે. ચીનમાં પણ અસં‍તોષ રામવા આવા જ કાયદા અમલી છ.ે બૈજીંગરે ‍તરે પણ સ્પષ્ટ કયુું હ‍તું કે લોકશાહી ‍તરફી વયાપક બ્હંસક દેખાવોના એક વષ્ડ પછી લોકોનરે વરુ રાષ્ટ્રવાદી બનવા જાગૃબ્‍ત જરૂરી છે.

Newspapers in English

Newspapers from United States