Garavi Gujarat USA

વડોદરાના જ્વેલર સામવે વવશ્ાસઘાત અનવે છેતરપીંડીની પોલીસમાં ફરરયાદ

-

વિોદરા શહેરના પ્રોિષ્કટતવટી રોિ પર આવેલા શ્ી મુક્ત જ્ેલસ્થ બરોિા પ્રા.તલ. સામે સીબીઆઈની એનટી કરપશન બાંચમાં ફરર્યાદ નોંધાઇ ્છે. બેંક ઓફ બરોિાના િેપ્યુટી જનરલ મેનેજરની ફરર્યાદના આધારે સીબીઆઈ શ્ી મુક્ત જ્ેલસ્થના હર્્થ ગોપાલભાઇ સોની સામે તવશ્વાસઘાત અને ્છેતરતપંિીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ્છે. શ્ી મુક્ત જ્ેલસ્થના માતલક ્વ.ગોપાલભાઇ સોનીના બંને પુત્રો હાલ ફરાર ્છે.

વિોદરા શહેરના સ્યાજીગંજ તવ્તારમાં આવેલી બેંક ઓફ બરોિાના િેપ્યુટી જનરલ મેનેજર દક્ાબેન શાહે સીબીઆઈની એનટી કરપશન બાંચમાં ફરર્યાદ નોંધાવી ્છે કે, વિોદરા શહેરના પ્રોિષ્કટતવટી રોિ પર આવેલી શ્ી મુક્ત જ્ેલસષે વર્્થ-૨૦૧૩માં બેંક ઓફ બરોિા પાસેથી લેટર ઓફ રિેરિટ, કેશ રિેરિટ અને ટીમ લોન ફેતસતલટી દ્ારા કરોિો રૂતપ્યાની લોન લીધી હતી. આ લોન સમ્યસર ચુકવવામાં ન

આવતા ૨૦૧૬ના ફેબુઆરી માસમાં બેંક ઓફ બરોિાએ શ્ી મુક્ત જ્ેલસ્થનું એકાઉનટ એન પી એ જાહેર ક્યુું હતું. બેંક દ્ારા વારવં ાર શ્ી મુક્ત જ્ેલસ્થને લેતખત અને મૌતખક રીતે નાણાં ચુકવી દેવા માટે

જાણ કરી હતી. જોકે પેઢીના રિરેકટરે નાણાં ન ચુકવતા બેંક ઓફ બરોિાએ શ્ી મુક્ત જ્ેલસ્થને ૨૦૧૮માં રિફોલટર જાહેર કરી હતી. શ્ી મુક્ત જ્ેલસ્થનું આઉટ ્ટેષ્નિંગ હાલ ૧૭૩.૬૩ કરોિ ્છે.

બેંકના અતધકારીની ફરર્યાદના આધારે શ્ી મુક્ત જ્ેલસ્થ પ્રા.તલ.ના હર્્થ ગોપાલભાઇ સોની અને તેમને લોન આપવામાં મદદ કરનાર અતધકારીઓ સામે તવશ્વાસઘાત અને ્છેતરતપંિીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી ્છે.

વિોદરા શહેરના શ્ી મુક્ત જ્ેલસ્થ ઉઠી ગ્યા બાદ માતલક ગોપાલભાઇ સોનીનું હાટ્થ એટેકથી મોત થ્યું હતું. ત્યારબાદ તેમનો પરરવાર લાપતા

થઇ ગ્યો હતો. શ્ી મુક્ત જ્ેલસ્થના માતલક ્વ. ગોપાલભાઇ સોનીના બંને પુત્રો હર્્થ અને રદવ્યાંગ હાલ ફરાર ્છે. તે બંને હાલ વિોદરામાં નથી.

અલકાપુરીમાં શો-રૂમ ધરાવતા શ્ી મુક્ત જ્લે સ્થના સંચાલકો અંદાજે રૂ.૫૦૦ કરોિનું ઉઠમણું કરી ફરાર થઇ ગ્યા હતા. જ્ેલસ્થના માતલકોએ બેંક ઓફ બરોિામાંથી રૂ.૨૦૧ કરોિ પૈકી રૂ.૩૧ કરોિની ટમ્થ લોન ૧૩.૫૦ ટકા વ્યાજે, ૭૦ કરોિની કેશ રિેરિટ ૧૩.૩૫ ટકા વ્યાજે તેમજ રૂ.૧૦૦ કરોિની લોન રિેરિટ પત્રથી ૧૩.૩૫ ટકા વાતર્્થક માતસક ચયૂકવણીના આધારે લેવામાં આવી હતી. સંચાલકો દ્ારા ૫ ઓગ્ટ ૨૦૧૬ સુધીમાં વ્યાજ સતહત રૂ.૧૯૨,૫૬,૧૯,૦૬૭ રકમ ચયૂકવવાની બાકી હતી. જે અંગે બેંક દ્ારા જ્ેલસ્થના માતલકોને નોરટસ પણ પાઠવવામાં આવી હતી. આ અંગે ગોત્રી પોલીસ ્ટેશનમાં પોલીસ ફરર્યાદ પણ નોંધાઇ હતી.

Newspapers in English

Newspapers from United States