Garavi Gujarat USA

કોરોનલા વલાઇરસ મગજમલાં પણ ઘૂસી શકે છે

-

કોહવડ-19ના કેટર્ાક દદદીઓને અનભુ વાયર્ે ી માથાના દઃુ ખાવા, ગચૂં વાડો અને હચત્તભ્રમ કે ખોટેખોટી ર્વારી જવે ી તકર્ીફો કોરોના વાઇરસ મગજમાં સીધા જ ઘસૂ વાનું પટરણામ િોઇ શકે. પ્રારંહભક તબક્ાના સશં ોધન અભયાસથી અગાઉની હબનચકાસાયર્ે ી હથયરીને સમથન્થ આપતા પરુ ાવાને નવી ટદશા સાપં ડે છે.

યર્ે ના ઇમયનુ ોર્ોજીસટ અકીકો ઇવાસાકીના નતૃે તવવાળા અભયાસ પ્રમાણે કોરોના વાઇરસ મગજમાં પ્રહતકૃહત માટે સક્મ છે તથા મગજના નજીકના કોિોનો નાશ પણ કરી શકે છે. કેહર્ફોહનય્થ ા યહુ નવહસટ્થ ીના નયરૂ ોર્ોજી હવભાગના અધયક્ એનડ્રયુ જોસફે સને અભયાસની

ટેકહનકની પ્રશસં ા કરતાં જણાવયું િતું કે, મગજની સીધી વાઇરસ સહક્યતા છે કે નિીં તે સમજવું અતયતં મિતવનું છે.

ડોકટરો િમણાં સધુ ી માનતા િતા કે કોરોના અડધોઅડધ દદદીઓમાં જોવા મળેર્ી નયરૂ ોર્ોજીકર્ અસરો સાયટોકીન સટોમ્થ નામે ઓળખાતી પ્રહતકારશહતિ પ્રહતભાવનું પટરણામ િોઇ શકે.

ઇવાસાકી અને તમે ના સાથીદારોએ બ્ઇે ન ઓગન્થ ોઇડ નામે ઓળખાતા પ્રયોગશાળામાં હવકસાવાવર્ે ા મીનીબ્ઇે નને ચપે (ઉંદરને ચપે ) ર્ગાડી કોરોનાથી મૃતયુ પામર્ે ા દદદીના મગજના ટીસયૂ સાથે સરખાવીને અભયાસ કરતાં જણાયું કે સાસ-્થ કોવ-2 વાઇરસ નયરૂ ોનને ચપે ર્ગાડવા

સક્મ છે. ચપે ગ્સત કોિો બાજનુ ા કોિોનો ઓબકસજન રંધીને જે તે કોિનો નાશ કરી શકે છે. મૃત દદદીઓના બ્ઇે ન ટીશયમૂ ાં પ્રોટીન પણ િાજર િત.ું

જે દદદીઓના ફેફસામાં ચપે ર્ાગયો િતો તમે ને ફેફસાની ઇજા તથા જમે ને મગજમાં ચપે ર્ાગયો િતો તે દદદીનું વજન ઝડપથી ઘટી જવાથી તતકાળ મૃતયુ થયાનું જણાયું છે. સશં ોધન ટીમે કોહવડ-19ના ગભં ીર કોબમપર્કેશનથી મૃતયુ પામર્ે ા ત્ણ દદદીઓના મગજનો અભયાસ કરતાં જદુ ા જદુ ા પ્રમાણમાં વાઇરસની િાજરી જણાઇ િતી. મગજમાં વાઇરસનો ચપે કેવી રીતે પ્રસરે છે તે જાણવા વધુ ઓટોપસી કરવી પડશે તમે સશં ોધન ટીમે જણાવયું િત.ું

Newspapers in English

Newspapers from United States