Garavi Gujarat USA

ભગવાનનષે સરરણરાં રાખીનષે આપણષે કાર કરીએ

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

-

સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયયો કે, આ તમે કહયો છયો કે ભગ્વાનની મૂરતતિ સંભાર્વી, પણ એ તયો કેમ થાય? કેમ કે અમારે તયો દેશ-પરદેશ જ્વાનું હયોય, મનુષય આગળ ભગ્વાનની ્વાતયો કર્વી પડે, તયો એ કે્વી રીતે થાય? તયો મહારાજ કહે, અમે તયો આજ્ા કરી છે, એ રીતે અભયાસ કરીને ભગ્વાનને સંભારશયો તયો થશે. તેમ ગૃહસથ લયોકયો તમે ભલે મહારાજની આજ્ાએ કરીને વયા્વહારરક કાયતિ ભલે કરયો, પણ આ તયો બધું ખયોટું છે, પણ ભગ્વાને મને આ કામ સોંપયું છે એટલે ફરજરૂપે કરં છું. ભગ્વાનની આજ્ા પ્રમાણે કામ કરં છું. પણ આ ઘર કે ્વૈભ્વ કે સત્ી, પુત્, ધન-દયોલત ભગ્વાનનું છે. હું તયો એનયો એક દાસ છું. એની આજ્ાએ કરીને આ કામ કરૂૂં છું. તયો ભલે એ કામ તમે કરયો પણ મયોટા સંતયોએ કહ્ં કે, તમે ‘મહેતાજી’ તરીકે કામ કરયો. મહેતાજી હયોય તયારે એ કે લાય પૈસા લે-દે ગણે પણ એ શું જાણે? કે આ પેઢી તયો ભગ્વાનની છે, શેઠની છે, મને તયો આ બે હજાર, પાંચ હજાર પગાર મળે, હું તયો ભગ્વાનનયો દાસ છું. ભગ્વાને મને આ કામ સોંપયું છે. તયો એ રીતે ભગ્વાનને સંભારીને આપણે કામ કરીએ, તયો એ કામ ભરતિમય થાય છે.

બીજું, ્વચનામૃતમાં મહારાજે બહુ સારી ્વાત કરી. મહારાજના ્વચન આપણે ધારીએ, ર્વચારીએ ને એ પ્રકારે ્વતતીએ, તયો આપણા અંતરમાં કયોઇ પ્રકારે અશાંરત થાય જ નહીં અને કયોઇ પ્રકારની માયાનયો લયોભ આપણને લાગે નહીં. જેમ જનકરાજા રાજ કરતા હતા છતાં પણ ર્વદેહી કહે્વાયા. ઉદ્ધ્વ, અક્રુર, ર્વદુર, સુદામા એ દરેક વયા્વહારરક કાયતિ કરતા હતા, છતાં પણ ર્વરતિ હતા. મહારાજના ભતિયો ગયોરધનભાઇ, પ્વતિતભાઇ, દાદા ખાચર, મયારામ ભટ્ટ એ બધા વયા્વહારરક કાયતિ કરતા હતા, છતાં પણ તેઓ ભગ્વાનની મૂરતતિ ત્ણેય અ્વસથામાં દેખતા.

“એની રીતયે રીત આપણી રે, બીજી રીતયે બાધ,

પરહરી પરી પાપણી રે, ્વળગી એ ્વરાધ.”

રનષકરુળાનંદ સ્વામીએ લખયું કે, એની રીત તે આપણી. મારા સ્વારમનારાયણ અને મયોટા સંતયો અને ભગ્વાનના મયોટા ભતિયો જે રીતે ્વતતી ગયા છે તે રીત ચાલ્વું, પણ બીજી રીતે ન ચાલ્વું. જગતના જી્વયો માયામાં ગયોથાં ખાતા હયોય, એ ગમે તે્વી રીતે ્વતતિતા હયોય, તે રીતે આપણે ્વતતિ્વું નહીં. કેમ કે જગત જાશે જમપુરીએ ને ભતિ જાશે બ્રહ્મમહયોલ. જગતના જી્વયોને જમપુરીમાં જ્વાનું છે ને આપણે ભગ્વાનના ભતિયોને ભગ્વાનના ધામમાં જ્વાનું છે.

તયો જગતના જી્વયો ને આપણે ભગ્વાનનયો ભતિયોને ભગ્વાનના

 ??  ?? ધામમાં જ્વાનું છે. તયો જગતના જી્વયો ને ભગ્વાનના ભતિયોને ફેર છે. તયો આપણે ભગ્વાનના ભતિરાજ છીએ, તયો આપણે દરેકે આ્વી રીતે ્વતતિ્વામાં કાળજી રાખ્વી. ભગ્વાનને આપણે સંભારશું, તયો ભગ્વાન જરૂર આપણા ઉપર રાજી થઇ અને પયોતાની રદવય મૂરતતિનું સુખ હમણાં પણ આપશે અને દેહ મૂકીને પણ પયોતાની સે્વામાં રાખશે. માટે આપણે દરેકે કાળજી રાખી ભજન ર્વશેષ કર્વું.
ધામમાં જ્વાનું છે. તયો જગતના જી્વયો ને ભગ્વાનના ભતિયોને ફેર છે. તયો આપણે ભગ્વાનના ભતિરાજ છીએ, તયો આપણે દરેકે આ્વી રીતે ્વતતિ્વામાં કાળજી રાખ્વી. ભગ્વાનને આપણે સંભારશું, તયો ભગ્વાન જરૂર આપણા ઉપર રાજી થઇ અને પયોતાની રદવય મૂરતતિનું સુખ હમણાં પણ આપશે અને દેહ મૂકીને પણ પયોતાની સે્વામાં રાખશે. માટે આપણે દરેકે કાળજી રાખી ભજન ર્વશેષ કર્વું.

Newspapers in English

Newspapers from United States