Garavi Gujarat USA

ણિમાલય પિ જયારે નથી નડતો

-કદમ અસ્થિર હોય તેને કદી ર્તો નથિી જડતો, અડગ મનના મુસાફરને હહમાલય પણ નથિી નડતો.

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

દ્દઢ મનોબળ ્સાથે એરાગ્ર ચિત્ે પોતાનું રામ રરનાર હંમેશ ્સફળતાને વરે છે એમ આ પંચતિઓ રહે છે. એથી જ્ારે રોઇ રામ હાથમાં લ્ો ત્ારે એ રામમાં એરાગ્રતા રેળવો, મન અડગ રાખો, તરત ્સફળ ન થવા્ તો પણ પ્ર્ત્ો િાલુ રાખતાં ્સફળતા િરણ િૂમતી આવશે જ.

મહાભારતમાં ગુરુદ્ોણાિા્યે અજુકાનને એરાગ્રતા રેળવવાની તાલીમ આપેલી. એર વૃક્ષ પર પક્ષીને બાંધીને તેની ડાબી આંખ બાણ વડે વીંધવા તેમણે તેમના બધા ચશષ્ોને જણાવ્ું. જ્ારે તેમણે ચશષ્ોને પૂછ્ું - ્સામે શું દેખા્ છે ત્ારે રેટલારે રહ્ં ઝાડ દેખા્ છે તો રોઇએ રહ્ં પક્ષી દેખા્ છે, તો રેટલારને ડાળી દેખાતી હતી. જ્ારે તેમણે અજુકાનને પૂછ્ું ત્ારે અજુકાને રહ્ં રે તેને માત્ર પક્ષીની ડાબી આંખ જ દેખા્ છે. ગુરુએ તેને આદેશ આપ્ો અને અજુકાનના બાણે પક્ષીની આંખ વીંધાઇ ગઇ.

આ જ તાલીમ એને દ્રૌપદીના સવ્ંવર વેળા રામ આવી. દ્ુપદ રાજાએ મોટા સવ્ંવરમાં ભારતના ખૂણેખૂણેથી બાણાવળીઓને આમંત્રેલા. નીિે પાણીમાં જોઇને સથંભ ઉપર ગોળ ફરતી માછલી વીંધવાની હતી. ભલભલા બાણાવળીઓએ પ્ર્ત્ ર્યો પણ અજુકાન જ મતસ્વેધમાં ્સફળ થ્ો.

પંડડત જવાહરલાલ નેહરુએ પણ રહેલું રે રામ ગમે તેટલું નાનું હો્ પણ એ અત્ંત િોર્સાઇથી રરવું જોઇએ. અને રામ જ્ારે ખૂબ િોર્સાઇથી રરવાનું હો્ ત્ારે એરાગ્રતાની ખા્સ જરૂર પડે છે.

ચવદ્ાથથી અવસથામાં એરાગ્રતાની ખા્સ જરૂર પડે. એરાગ્ર ચિત્ે વાંિેલું પરીક્ષામાં લખતી વખતે ્ાદ આવે છે. ધ્ાનથી જો્ેલી ડફલમના દૃશ્ો લાંબા વખત ્સુધી ચિત્પટ પર રહે છે.

ધ્ાનથી ડા્લ રરેલા ટેચલફોન નંબરો પણ ્ાદ રહી જા્ છે. અરે એરાગ્ર ચિત્ે રરેલી પ્રાથકાના પણ ફળવતી બને છે અને મનને શાંચત આપે છે.

એરાગ્રતા એટલે એર ચિત્ રરવાની મનની અવસથા. બીજંુ બધું બાજુએ મૂરીને એર જ વસતુ પર ધ્ાન રેન્દ્ીત રરવું તે. એમ ર્ાકા ચવના ચ્સચધિ હાં્સલ થતી નથી. અને એરાગ્ર ચિત્ે જે રાંઇ રા્કા રરીએ તેમાં આપણે આ્સપા્સનંુ ્સવકા વાતાવરણ પણ ભૂલી જવું જોઇએ. માત્ર આપણે અને આપણે જે રરવાનું છે તે રામ. બ્સ આપણે બે જ.

હઝરત ગો્સની એર વાત છે. એમનો પડોશી ખૂબ ઇષ્ાકાખોર હતો. હઝરત ગો્સ જ્ારે જ્ારે નમાઝ પઢે ત્ારે તે જોરથી ઢોલ-નગારા વગાડે. એર વાર તો એવા અવાજથી ત્રા્સીને ચશષ્ ગુસ્સે થઇ ગ્ો. તેણે હઝરતને રહ્ં આટલો મોટો અવાજ તમારી નમાઝમાં ખલેલ નથી પહોંિાડતો? પડોશીને રેમ રાંઇ રહેતા નથી?

હઝરતે ચશષ્ને પૂછ્ું - તે અવાજ ્સાંભળ્ો? ચશષ્ રહે એટલે તો તમને ફડર્ાદ રરું છું. હઝરતે રહ્ં તેનો અથકા એ થ્ો રે તું એરાગ્ર ચિત્ે નમાઝ પઢતો નથી. તારું ચિત્ નમાઝમાં અરાગ્ર થ્ું હોત તો તને અવાજ ્સંભળા્ો જ ન હોત.

એરાગ્રતાનું રેવું ્સુંદર દૃષાંત!

Newspapers in English

Newspapers from United States