Garavi Gujarat USA

ન્યૂજર્સી-ન્યૂ્ોક્કમાં ફામ્મર્ીઝના માલિકને છેતિલિંડી બદિ ર્ખત ર્જા

-

ન્યૂજર્સીમાં પિર્કાટાવે ર્પિત અનેક ફામ્મર્ીઝની માપિકી ધરાવતા ઇનનડિ્ન અમેરરકનને ઇનટરનિ રેવન્યુ ર્પવ્મર્ ર્ાથે છેતરપિંડિીનયું ષડિ્ંત્ર રચવા બદિ 23 ર્પટેમબરે 30 મપિનાની જેિ ર્જા થઇ છે. બે અઠવારડિ્ાની ટ્ા્િના અંતે ્યુએર્ રડિનટ્ટ્કટ કોટ્મ જજ માઇકિ એ. પિપિ ર્મક્ષ ટ્ેનટન ફેડિરિ કોટ્મમાં ન્યૂજર્સીના વોરેનનો 53 વષ્મનો રાવ દેર્યુ દોપષત ઠ્યો િતો. તેની ર્ામે છેતરપિંડિીનયું ષડિ્ંત્ર અને ખોટા ટેકર્ રીટનર્્મના આરોિ િતા. કોટ્મમાં આ કેર્ના દટ્તાવેજો અને પનવેદનની પ્ેર્ રીિીઝ મયુજબ દેર્યુ પિર્કાટાવેમાં રીટેઇિ ફામ્મર્ી ડિીવીએર્ ફામા્મ (િાઇટર્ ફામ્મર્ી)માં 50 ટકા માપિકી ધરાવતા િતા. જ્ારે અન્ 50 ટકાની માપિકી દિ્મના દેર્ાઇની િતી અને તેઓ મયુખ્ ફામા્મપર્ટ્ટ તરીકે કા્્મરત િતા.

એપપ્િ 2004થી નવેમબર 2013 દરપમ્ાન દેર્યુએ દિ્મના દેર્ાઇ ર્ાથે મળીને આઈરએર્થી છયુિાવીને રોકડિ આવક ્ોજનાના ભાગરૂિે આવક મેળવી િતી.

ખાર્ તો, દેર્યુના ર્ંબંધીએ, જેણે દેર્યુને અનેક પબઝનેર્ના ર્ંચાિનમાં મદદ કરી િતી, તેણે દેર્ાઇને ર્યૂચના આિી િતી કે, િાઈટર્ ફામ્મર્ી દ્ારા પ્ાપ્ત થ્ેિી રોકડિ અન્ આવકમાંથી મળતી રકમથી અિગ કરો, િગાર તરીકે દેર્ાઈને ચયૂકવવામાં આવતી રોકડિનો એક ભાગ અિગ કરો અને િછી બાકીના ભાગની બે પિટ્ર્ામાં વિેંચણી કરો, એક ભાગ દેર્યુને અને બીજો ભાગ દેર્ાઇને આિવામાં આવ્ો િતો. આ ઉિરાંત દેર્યુ ન્યૂ્ોક્કમાં બ્ોનકર્માં મનપવિાર ફામ્મર્ી (આથ્મર એવન્યુ ફામ્મર્ી)માં િણ 50 ટકા માપિકી ધરાવે છે. જેમાં અન્ 50 ટકા માપિકી અગ્રણી આથ્મર એવન્યુ ફામ્મર્ી છે.

જયુન 2005થી નવેમબર 2013 ર્યુધી દેર્યુએ ર્િ-માપિક ર્ાથે અિગ કેિટ્કીપમંગ ્ોજનાના ભાગરૂિે ફામ્મર્ી દ્ારા મેળવેિી રોકડિ આવક રેવન્યુ ર્પવ્મર્થી છયૂિાવવા માટે ષડિ્ંત્ર ઘડયું િતયું. પવિેષમાં તો, દેર્યુએ ર્િમાપિકને આથ્મર એવન્યુ ફામ્મર્ી દ્ારા મેળવેિી રોકડિને અન્ આવકથી અિગ કરવા અને રોકડિને બે પિટ્ર્ામાં વિેંચવાની ર્યૂચના આિી િતી.

ટેકર્ માટે વષ્મ 2004થી 2012 ર્યુધી દેર્યુ અને દેર્ાઇએ િાઇટર્ ફામ્મર્ી માટે ખોટા કોિયોરેટ ઇનકમ ટેકર્ રીટન્મર્, આઇઆરએર્ ફોમર્્મ 1120એર્ ફાઇિ ક્ા્મ િતા, જે દેર્ાઇને િગારમાં મળેિ રોકડિ જાિેર કરવામાં પનષફળ ગઈ અને તે રકમ દેર્યુ અને દેર્ાઇ વચ્ે વિેંચાઇ િતી. દેર્ાઇને વષ્મ 2014માં આઈઆરએર્ને છેતરપિંડિીના ષડિ્ંત્ર માટે દોપષત ઠેરવવામાં આવ્ા િતા અને તેમને ર્જા થવાની બાકી છે.

જેિની ર્જા ઉિરાંત ન્ા્મયૂપત્મ પિપિે દેર્યુને 15 િજાર ડિોિરનો દંડિ ફટકા્યો િતો અને અને 459, 075 ડિોિરનયું વળતર ચયૂકવવા આદેિ ક્યો િતો.

Newspapers in English

Newspapers from United States