Garavi Gujarat USA

કેનેડાના સાસકાચેવનના રેજીનામાં સસસનયર સસટીઝન સમત્રોની સમટટંગ

-

કેનેડાના િાસકાચેવનના િેજીના શહેિમાં સિસનરિ સિ્ટરીઝન ગ્ુ્નરી પ્થમ સમર્ટંિ તંદૂિરી િેસ્ટોિન્ટમાં તા. ૧૨/૦૯/૨૦ ને શસનવાિે આહલાદક વાતાવિરમાં િં્ન્ન થઈ. ભાિતરીર િંસકકૃતરી પ્મારે િભાનરી શરૂઆત ચંદ્કાનત ્ંડ્ાએ પ્ાથ્ટનાથરી કિરી. ખોડાભાઈ ્્ટેલે સવાિત પ્વચન કરુિં હતું. િંદેશા વાચન પ્વરીર ્્ટેલે ( િુિત ) કરુિં. ગ્ુ નરી રૂ્િેખા અને િમગ્ વર્્ટ દિમરાન કિવાનરી પ્વૃસતિઓનરી ઝાંખરી ઘનશરામ ્્ટેલે કિાવરી હતરી. દિેક િભરે સવ ્રિચર આપરો હતો. િભામાં સથાસનક િનમાનનરીર ધાિાિભરે મુહમમદ ફૈઝ, િુજિાતરી િમાજ, િેજીનાના વત્ટમાન પ્મુખ સવજરભાઈ ઠાકિ, ભૂત્ૂવ્ટ પ્મુખ જીિિભાઈ ્્ટેલ, ડો. િજનરી ્્ટેલ, રદલરી્ભાઈ બ્ાહ્મસરરા, અિસવંદભાઈ ્્ટેલ, ભાસવકાબેન ્્ટેલ વિેિેએ ઉ્નસથત િહરી િભાને રાદિાિ બનાવરી હતરી. સશક્ષક રદવિનરી ઉજવરરી સનસમતિે તૈરાિ કિેલા પ્શંિા પ્માર્ત્ર ગ્ુ્ના સશક્ષકોને આદિરરીર એમએલએ મુહમમદ ફૈરાઝના વિદ હસતે એનારત કિારા હતા. િભાનું િફળ િંચાલન ઠાકોિભાઈએ તમે નરી મધુિ વારરી દ્ાિા કરુિં હતું. તાજેતિમાં અવિાન ્ામેલા સમત્રો મા્ટે બે સમસન્ટ મૌન ્ાળરી રદવિંતના આતમાને શ્દ્ાંજસલ અ્્ટર કિાઈ હતરી. અંતમાં િોસવંદ ્્ટેલે િૌનો આભાિ માનરો હતો. િભા ્ૂિરી થરા ્છરી ઉ્નસથત બહેનોએ િિવરી િુજિાતના પ્ખરાત િિબાનરી િમઝ્ટ બોલાવરી આનંદ માણરો હતો. તંદૂિરી િેસ્ટોિન્ટના િાકેશભાઈ એ િૌને ચાંદરીનો સિક્ો સમૃસતભે્ટ તિરીકે આ્વાનરી જાહેિાત કિરી અને ઘનશરામ ્્ટેલ તેમજ ઠાકોિભાઈને પ્તરીક ભે્ટ તિરીકે અ્્ટર કરયો હતો. િભાને િફળ બનાવવા અિસવંદભાઈ ્્ટેલ, શ્રી િમેશભાઈ ્્ટેલ (ખંભાત), િોસવંદભાઇ શાહ, અમૃતભાઈ ્્ટેલ, કાંસતભાઈ ્્ટેલ, સવજરભાઈ ઠાકિ અને સવક્મભાઈ ્્ટેલ (િુજિાત ્ટાઈમિ , િેજીના), િાકેશભાઈ વિેિે સમત્રોએ ખૂબ જહેમત ઉઠાવરી િહકાિ આપરો હતો. આ િંસથા તેનરી અનર પ્વૃસતિમાં જીવનિાથરી ્િંદિરી, િંિરીત કાર્ટક્મનો લાઈવ શો, િસરત ્ઝલ, મોિ ્ીંછ સવભાિમાં ્ુરુર્ોતિમ માિ સનસમતિે ધાસમ્ટક બાબતો (પ્વચન, ભજન વિેિેના સવડરીરો), પ્વાિ, ્ર્ટ્ટનનરી માસહતરી, દિિોજ દેશસવદશે ના િમાચાિો જારરી શકે તે મા્ટે િુજિાતના અગ્રરી અખબાિ ગ્ુ્માં મૂકવામાં આવે છે. કાર્ટક્મના અંતે િૌએ ખૂબ જ સવારદષ્ ભોજન લઈ મરીઠા િંભાિરા િાથે સવદાર લરીધરી હતરી. (માસહતરી અને તનસવિ િૌજનરયઃ કાનનતભાઈ સમસત્રરી)

Newspapers in English

Newspapers from United States