Garavi Gujarat USA

હજીરા ખાતે ઓએનજીસીના ગેસ ટર્મિનલ્ાં પ્રચંડ રિસ્ફોટ બાદ આગ ્ાટી નીકળી

-

સુરતના હજીરા ઈન્ડસ્ટ્રિયલ વિટ્તારમાં આિેલી ઓએનજીસી કંપનીના ગેસ ટવમમિનલમાં ગુરૂિારે, 24 સપટેમ્બરે િહેલી સિારે અઢી િાગયે ઓટોમેટટક પલાનટની ચેમ્બરમાં ટ્પાક્ક થયો હતો. ગેસ લીકેજને કારણે િહેલી સિારે 3 િાગયા ને 15 વમવનટની આસપાસ ત્રણ વિટ્્ોટ થયા હતા. આ ધ્ડાકાથી આગ લાગી ગઈ હતી. આગને પગલે પલાનટમાં કરો્ડો રૂવપયાના નુકસાનનો અંદાજ મૂકિામાં આિી રહ્ો છે. આગ િખતે થયેલા ધ્ડાકાઓથી આસપાસના ગામિાસીઓ સાથે શહેરીજનો ધ્ૂજી ગયા હતા અને ઘર ્બહાર નીકળી ગયા હતા. ગેસ ટવમમિનલમાંથી દૂર દૂરથી આગની જ્ાળાઓ આકાશમાં નજરે પ્ડી હતી. ત્રણ વયવતિ ગુમ થઈ હોિાનું સૂત્રો દ્ારા કહેિામાં આિી રહ્ં છે. ઉભરાટ પાસે ગેસલાઈનનો િાલિ ્બંધ કરી દેિાતાં અંદાજે ચારપાંચ કલાક ્બાદ પાઈપમાં રહેલો ગેસ ચીમની િાટે સળગાિી દઈને આગ પર કા્બૂ મેળિાયોહતો. ચીમનીમાંથી ગેસ સળગાિતાં આસપાસનું તાપમાન 50 ટ્ડગ્ી જેટલું થયું હતું. સમગ્ દઘુ મિટનામાં ઓએનજીસી દ્ારા કોઈ જાનહાવન ન થઈ હોિાનું કહેિામાં આવયું છે.

મુખય ગેસલાઈનના ગેસપ્રિાહને

ચીમની તર્ િાળી દેિામાં આવયો હતો, જેથી ચીમનીમાંથી 20 ્ૂટથી ઊંચી ગેસની જ્ાળાઓ ઉપર ઊઠી હતી, જેથી આસપાસનું નોમમિલ તાપમાન 20થી 25 ટ્ડગ્ીની જગયાએ િધીને 50 ટ્ડગ્ીથી િધુ થઈ ગયું હતું. ONGCની સામે આિેલી ગેઇલ કંપનીના ગેટ પર પણ લોકો સામું મો રાખીને ઊભા ન રહી શકે એટલું તાપમાન િધી ગયું હતું, જેથી દુઘમિટનાટ્થળ અને કંપનીના પલાનટમાં કેટલું તાપમાન િધયું હશે એ અનુમાન લગાિી શકાય છે.

મું્બઈથી સુરત આિતી ગેસપાઈપમાં ટવમમિનલ પાસે આગ લાગી હતી, જેના

પર કા્બૂ મેળિિા માટે ઉભરાટ પાસે આિેલા િાલિને ્બંધ કરી દિે ામાં આવયો હતો. ઉભરાટથી હજીરા(દુઘમિટનાટ્થળ) સુધીના ગેસને ચીમની િાટે પ્રેશરથી સળગાિાયો હતો, જેથી પાઈપમાં રહેલો ગેસ સળગી જતાં આગ પર કા્બૂ મેળિી લેિામાં આવયો હતો.

સુરક્ાને ધયાનમાં રાખતાં મગદલ્ા ચોક્ડીથી ઈચછાપોર ચોક્ડી સુધીના અિરજિરના હાઇ િેના રટ્તાઓ ્બંધ કરાયા હતા. ્ાયરવરિગે્ડનાં સૂત્રોમાંથી મળતી માવહતી પ્રમાણે, ગેસ ટવમમિનલમાં આગ લાગયા ્બાદ અને પ્રચં્ડ ધ્ડાકા ્બાદ ત્રણ વયવતિ ગુમ થઈ હોિાનું કહેિામાં આિી રહ્ં છે, જેમાંથી એક વસકયોટરટી ગા્ડમિ અને ્બે શ્રવમકમાં લાઈનમેન સવહતના હોિાનું ચચામિઈ રહ્ં છે.

આ પલાનટમાંથી થતો ગેસ હજીરાની ્ટટમિલાઈઝર કંપની, પાિર અને પેરિોવલયમ કંપનીઓ, સીએનજી ઉતપાદક કંપનીઓ, વસરાવમક કંપનીઓને સપલાય કરિામાં આિે છે. ભારતનાં છ રાજયમાં આ ગેસપાઈપલાઈન જાય છે, જેને કારણે આગથી ONGC કંપનીને અ્બજો રૂવપયાનું પ્રો્ડકશન લોસ જિાની સંભાિના વયતિ કરિામાં આિી છે.

Newspapers in English

Newspapers from United States