Garavi Gujarat USA

કોરોનાના કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્ામાં જંગી ઘરાડો

-

કોરોના મહામારીના આતકં ના કારણે વિમાનમાં મસુ ાફરી કરિાનું લોકો શક્ય એટલું ટાળે છે. અનલોક બાદ જનૂ થી ઓગસટ એમ છેલ્ા ૩ મવહનામાં અમદાિાદના સરદાર િલ્ભભાઇ પટેલ ઇનટરનશે નલ એરપોટ્ટ ખાતે ૪,૨૩,૮૬૭ મસુ ાફરોની અિર-જિર નોંધાઇ છે. આમ, આ સસથવત પ્રમાણે અમદાિાદ એરપોટમ્ટ ાં દરરોજ ૪૬૦૦ મસુ ાફરોની અિરજિર નોંધા્ય છ.ે કોરોના અગાઉ એટલે જાન્યઆુ રીથી માર્ટ ૨૦૨૦ દરવમ્યાન ૨૭૦૦૬૦૬ મસુ ાફરોની અિર-જિર હતી. આમ, એ િખતે ફલાઇટમાં દવૈ નક મસુ ાફરોનું પ્રમાણ ૨૯૬૦૦ હત.ું

અમદાિાદ એરપોટમ્ટ ાં આ િર્ષે જાન્યઆુ રીથી ઓગસટ દરવમ્યાન કુલ ૩૧.૪૩ લાખ મસુ ાફરોની અિર-જિર નોંધાઇ છે. જમે ાં એવપ્રલ માસમાં ૩૪૧૦, મે માસમાં ૧૬૦૩૫ મસુ ાફરોની અિરજિર હતી. જાન્યઆુ રીથી માર્ટ અને જનૂ થી ઓગસટ િચ્ને ા સમ્યગાળામાં અમદાિાદ એરપોટ્ટ ખાતે મસુ ાફરોની અિર-જિરમાં ૭ ગણો ઘટાડો થ્યો છે.અમદાિાદ એરપોટ્ટ ખાતે અનલોક બાદ એટલે કે જનૂ માં ૧૬૦૬, જલુ ાઇમાં ૧૮૭૭, ઓગસટમાં ૨૨૯૯ એમ ૫૭૮૨ ફલાઇટની અિર-જિર નોંધાઇ છે. આ સસથવતએ અમદાિાદ એરપોટમ્ટ ાં દરરોજ ૬૩ ફલાઇટની અિર-જિર નોંધા્ય છે. કોરોના અગાઉ અમદાિાદ એરપોટમ્ટ ાં દરરોજની સરેરાશ ૨૧૫ ફલાઇટની અિર-જિર હતી. અમદાિાદ એરપોટમ્ટ ાં હાલ પ્રત્યકે ફલાઇટમાં માત્ર ૭૩ મસુ ાફરો હો્ય છે, જે એરક્ાફટની ક્ષમતા કરતાં ૬૦ ટકા કરતાં ઓછા છે.

કોરોનાને લીધે ગજુ રાતના અન્ય એરપોટમ્ટ ાં પણ મસુ ાફરોની અિરજિરમાં ઘટાડો નોંધા્યો છે. સરુ ત એરપોટમ્ટ ાં જાન્યઆુ રીથી માર્ટ દરવમ્યાન ૩,૨૮,૭૬૯ મસુ ાફરોની અિર-જિર હતી જ્યારે જનૂ થી ઓગસટ દરવમ્યાન ૩૪૩૬૦ મસુ ાફરોની અિર-જિર નોંધાઇ છે. આમ, સરુ ત એરપોટમ્ટ ાં હાલ દરરોજ સરેરાશ ૩૮૮ મસુ ાફરો અિર-જિર કરે છે. િડોદરા એરપોટમ્ટ ાં જાન્યઆુ રીથી મારમ્ટ ાં ૨,૮૦,૩૦૭ મસુ ાફરોની જ્યારે જનૂ થી ઓગસટમાં ૨૬૯૦૬ મસુ ાફરોની અિર-જિર નોંધા્યલે ી છે. આમ, છેલ્ા ૩ મવહનાથી િડોદરા એરપોટમ્ટ ાં મસુ ાફરોની દૈવનક અિર-જિરનું પ્રમાણ માત્ર ૨૯૬ છે.

કોરોનાને લીધે હાલમાં મોટાભાગના લોકો ખબૂ જ જરરૃ ી હો્ય તો જ દરૂ ના સથળે મસુ ાફરી કરિાનું પસદં કરી રહ્ા છે. આ ઉપરાતં કોપપોરેટ બકૂ કંગના પ્રમાણમાં પણ ઘટાડો નોંધા્યો છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States