Garavi Gujarat USA

ડેંગયુ તાવ સામે કોરોના વાઇરસ નબળો પડી જાય છેાઃ સંશોધકો

-

કોરોના મહામારીને નાથવા દનુ નયા આખીમાં ઢગલાબધં સશં ોધનો ચાલી રહાં છે. અનકે દેશો કોરોના વાયરસના મારણની રસીને લઈને પણ રાત-ડદવસ કામ ચાલી રહ્ં છે. જોકે રિાનિલથી એક સારા સમાચાર આવયા છે. રિાજીલમાં કોરોના વાયરસનું નવશ્રે ણ કરનાર નવા ડરસચમણા ાં વજ્ૈ ાનનકોએ કોનવડ-19 વાયરસ અને ડેંગયૂ તાવ વચ્ે સબં ધં મળી આવયો છ.ે એક ડરપોટણા અનસુ ાર વજ્ૈ ાનનકોએ કહ્ં હતું કે, મચછરથી ફલે ાતી નબમારીના સપં કમ્ક ાં આવવાથી કોરોના સામે રક્ણ મળી શકે છે. ડેંગયૂ લોકોને કેટલીક હદ સધુ ી રોગ પ્રનતરોધક ક્મતા પરુ ી પાડે છે ક,ે ક્રરૂના વાયરસ સામે િિમૂ વામાં પણ મદદ મળે છ.ે ડડલસણા અને સપલાયસણાના નામ બહાર આવે. આ પદાણાફાશ થયા બાદ નહન્દી ડફલમ ઇન્ડસટ્ીિ સવચછ થઇ જશે. આ સાથે જ શનલણાને એનસીબીનો ડ્ગસ સકેન્ડલનો ખુલાસો કરવા માટે આભાર માન્યો હતો. સુશાંતના મૃતયુ પછી કંગનાએ સૌ પ્રથમ સુશાંતના ડ્ગસ કોટણાલ સાથે2 ઉંડા સંબં ધ હોવાનો આરોપ કયયો હતો.

ડ્ૂક યૂનનવનસણાટીના પ્રોફેસર મુગુએલ નનકોલેનલસના નેતૃતવમાં હાથ ધરવામાં આવેલા આ ડરસચણાને જોકે હજી સુધી પ્રકાનશત કરવામાં આવયું નથી. તેને ફક્ત રોયટસણાની સાથે જ માનહતગાર કરવામાં આવયું છે. તેમણે વરણા 2019-2020માં ડેંગયૂ તાવ સાથે કોરોનાના પ્રસારની તુલનાતમક આંકડા રજૂ કયાણા.

ડરસચણામાં જાણવા મળયું છે કે, વતણામાન અને ગત વરષે જે જગયાએ ડેંગયૂ ફેલાયો હતો તયાં કોરોના વાયરસની કેસોમાં ઘટાડો જોવા મળયો છે. ડેંગયૂના ફેલાવતા વાયરસ સેરોટાઇપ અને સાસણા-કો-2 વચ્ે એક ઇમયૂનોનજકલ ક્રોસ-ડરએનકટનવટીની શકયતા

છે. પ્રોફેસર નમગુએલ નનકોલેનલસએ કહ્ં હતું કે, આ આંકડા એટલા માટે પણ રોચક છે કારણ કે પહેલાં સંશોધનમાં જાણવા મળયું છે કે જે લોકોના લોહીમાં ડેંગયૂના એન્ટીબોડી છે તે કોરોના વાયરસ એન્ટીબોડી ટેસટમાં ખોટી રીતે પોનિડટવ આવી રહા હતા. તે પણ જયારે તેમને કયારેય કોરોના સંક્રમણ થયું જ નથી. પ્રોફેસર નમગુએલ નનકોલેનલસનું કહેવું છે કે, જો આ અધયયન સાચું સાનબત થાય તો આ પડરકલપનાનો અથણા એ હોઇ શકે કે ડેંગયૂ સંક્રમણ અથવા ડેંગયૂ વેકસીનથી કોરોના વાયરસ નવરૂદ્ધ ઘણી ખરી રીતે રક્ણ મેળવી શકાય છે.

Newspapers in English

Newspapers from United States