Garavi Gujarat USA

કોિોનાઃ ્સાઉદી અિેજબયાએ ભાિતરી આિતી ફલાઈટ્સ ઉપિ પ્રજતબંધ મુકયો

-

્સાઉદી અિેજબયાની િનિલ ઓથોરિટી ઓફ જ્સજિલ એિીએશન (જીએ્સીએ) દ્ાિા મંગળિાિે (23 ્સપટેમબિ) જાિી કિાયેલા એક પરિપત્રમાં િણાવયા મુિબ ભાિત ્સજહતના ત્રણ દેશોથી આિતી – િતી ફલાઈટ્સ ઉપિ પ્જતબંધ ફિમાવયો છે. ભાિતમાં કોજિડ-19ના કે્સની ્સંખયામાં ્સતત િધાિાના કાિણે આ જનણ્ષય લેિાયો છ.ે ભાિત ઉપિાંત બ્ાજઝલ અને આિમેનટીનાની ફલાઈટ્સ ઉપિ પ્જતબંધ મુકાયો છે. જો કે, આ પરિપત્રમાં એિું િણાિાયું છે ક,ે િે લોકો અનય દેશોના નાગરિકો પણ જો ્સાઉદીમાં આિતા પહેલાના 14 રદિ્સમાં આ ત્રણમાંથી એકપણ દેશમાં ગયા હશે તો તેમને પણ ્સાઉદીમાં પ્િેશ નહીં અપાય. એિો ખુલા્સો પણ કિાયો છે કે, િે મુલાકાતીઓ પા્સે ્સત્ાિાિ ્સિકાિી આમંત્રણો હશે તેમને આ પ્જતબંધો લાગું પડશે નહીં. આ જાહિે ાતના એક રદિ્સ પછી, એિ ઈબનડયાની ્સબજ્સરડયિી, એિ ઈબનડયા એક્સપ્ે્સે જાહેિાત કિી હતી કે, ્સાઉદીએ પ્જતબંધમાં ્સુધાિો કયયો છે, િેમાં એિલાઈનને ્સાઉદીથી ભાિત આિિા ઈચછતા પે્સેનિ્સ્ષ લાિિા દેિામાં આિશે, પણ તે ભાિતથી પે્સેનિ્સ્ષને ્સાઉદી લઈ િઈ શકશે નહીં. ્સાઉદી અિેજબયાના એિપોટ્સ્ષ ઉપિ અિિિિિ કિતી તમામ એિલાઈન્સ તેમિ ચાટ્ષડ્ષ ફલાઈટ્સનું ્સંચાલન કિતી કંપનીઓને આ પરિપત્ર પાઠિાયો છે. ્સાઉદી અિજે બયા તેમિ પડોશમાં આિેલા યુનાઈટેડ આિબ અજમિાતમાં ભાિતીય માઈગ્રનટ્સની િ્સજત નોંધપાત્ર પ્માણમાં છે.

પાંચ રદિ્સ પહેલા, દુબઈ જ્સજિલ એિીએશન ઓથોરિટીએ ભાિતની એિલાઈન – એિ ઈબનડયા એક્સપ્ે્સની

ફલાઈટ્સ એક રદિ્સ માટે અટકાિી દીધી હતી. 28 ઓગસટ તથા 4 ્સપટેમબિના િોિ, એમ બે ફલાઈટ્સમાં કોજિડ-19 પોજઝરટિ ્સરટ્ષરફકેટ્સ ધિાિતા બે પે્સેનિિ આવયા હોિાના એિ ઈબનડયા એક્સપ્ે્સ ્સામે આ કાય્ષિાહી થઈ હતી.

દુબઈ યુએઈનું ્સૌથી િધુ િ્સજત ધિાિતું શહેિ છે. ભાિતમાં પણ િાબેતા મુિબની, જશડ્ુલડ આંતિિાષ્ટ્રીય ફલાઈટ્સ તો 23મી માચ્ષથી બંધ છે, પણ િંદે ભાિત જમશન હેઠળ ભાિત અને ્સાઉદી અિજે બયા િચ્ે સપેજશયલ ફલાઈટ્સ 6ઠ્ી મેથી ચાલે છે.

હોંગકોંગ દ્ાિા પણ ભાિતથી આિેલી ફલાઈટમાં થોડા મુ્સાફિો કોજિડ-19 પોજઝરટિ િણાયાના પગલે 20 ્સપટેમબિથી 3 ઓકટોબિ ્સુધી એિ ઈબનડયાની ફલાઈટ્સ પિ પ્જતબંધ મુકાયો છે.

Newspapers in English

Newspapers from United States