Garavi Gujarat USA

ભજબ્નક ભાબ્િક હરરયાનું લોકડાઉનમાં અનોખું કાય્ય

ભજનિક ભાનિક હરિયા

-

લોકડાઉન દરમિયાન અનેક કલાકારોએ ગીતોનું સર્જન કયુું, કેટલાક કલાકારોએ તો મયુમિક વીડડયોિ પણ બનાવયા. પરંતુ લંડનસ્થિત ભામવક હરીયાએ સેલ્ફ આઇસોલેશન દરમિયાન કંઇક અનોખું કાય્જ કયુું.આ પ્રમતભાશાળી ગાયકે ભરન આલબિ થિકી ભંડોળ એકત્ર કયુું હતું અને તેનું એકત્ર થિયેલું ભંડોળ એટલું અસરકારક હતું કે તેણે પોતાનો લકયાંક હાંસલ કયયો હતો, એનાથિી પણ વધુ એકત્ર કયુું હતું રેનો ઉપયોગ તેણે ભરન આલબિના પ્રોિોશન િાટે કયયો હતો. આ બહુિુખી કલાકારે બોમલવૂડના ગીતો અને ગિલો પણ સ્ફળતાપૂવ્જક ગાયા છે, તેિણે ભરનોને જીવંત રાખવા અને નવી પેઢીને તેની સાથિે સાંકળવા િાટે તેિના આલબિ તર્ફ આકર્જવાનો પડકાર ્વીકાયયો હતો.

‘ગરવી ગુરરાત’ દ્ારા ભામવક હડરયા સાથિે તેિના સંગીત, ક્ાઉડ્ફંડડગ કેમપેઇન, ભમતિ સંગીત પ્રતયેનો તેિનો રુ્સો અને ભમવષયના આયોરનો અંગે ચચા્જ કરાઈ હતી. તમે સંગીત અને ભજન સાથે પ્રથમવાર કેવી રીતે જોડાયા?

હું િારા દાદા અને િમિી સાથિે કાય્જક્િોિાં રતો હતો તયારથિી િારી સંગીતની સ્ફર શરૂ થિઇ હતી. આ અઠવાડડક કાય્જક્િ રુદા રુદા લોકોના ઘરિાં યોજાતા હતા. ઘણા લોકો આવતા હતા અને દરેક વયમતિ વારા્ફરતી એક-બે ભરન ગાતી પણ હતી. હું િારાથિી ચાર ગણું િોટું કી બોડ્જ લઇ રતો હતો.

આ ભરનના કાય્જક્િોિાં કઈંક એવું હતું કે રેથિી િને દર અઠવાડડયે તયાં રવાનું િન થિતું

હતું. આવનારાિાંથિી કોઈ પ્રો્ફેશનલ ગાયક નહોતું, પરંતુ અિે બધા િજા િાણતા હતા

અને તેની સાથિે જોડાયેલા હતા.

ભક્તિ સંગીત સાથેનું જોડાણ તમને કેટલું મદદરૂપ થયું છે?

િારા જીવનિાં ભારતીય ભમતિ

સંગીતની હંિેશાં િહત્વપૂણ્જ ભૂમિકા રહી

છે. ભરન એ ્ફતિ સંગીતનો એક પ્રકાર

ર નથિી, ભરનો પાછળનો ઇમતહાસ

અને િૂળ અતૂલય આધયાસતિક અને

ઉતથિાનપૂણ્જ છે, રે તેને ખૂબ ર શમતિશાળી સંગીતિય ્વરૂપનું બનાવે છે. તે િારા િાટે તિાિ પ્રકારના િૂડ અને કાય્જક્િો- ઉરવણી, શોક અથિવા ઉતસાહને ઉત્ેજીત કરવા રેવું છે.

તમે અતયાર સુધી જે કામ કયુું છે તેના ક્વશે કંઇ કહેશો?

આટલા વરયો દરમિયાન િને લંડનિાં ટ્ર્ફાલગર ્ક્ેર ખાતે 50થિી લઇને 40 હજાર સુધીના દશ્જકો સાિે કાય્જક્િો રરૂ કરવાિાં િજા આવી.

હું છેલ્ા એક દાયકાથિી િારી

કલા ઉપર કાિ કરી રહ્ો છું

રેનાથિી િારં #કીપ ભરનસઅલાઇવ કેમપેઇન શરૂ થિયું છે. મવશ્વભરિાં િહાિારી અને લોકડાઉન દરમિયાન, િેં સોમશયલ આઇસોલેશન ભરનોનું આયોરન કયુું હતું, રે મવશ્વભરના હજારો લોકોએ જોયા અને િાણયા હતા. ઘણા કી વક્કસ્જ આરોગયની સિ્યાઓિાંથિી પસાર થિયા હતા તેિણે િને અનેક સંદેશા િોકલયા કે કેવી રીતે િારા સંગીતે િુ શ ક ેલ ી ન ા ડદવસિાંથિી પસાર થિ વ ા િ ાં તે િ ને િદદ કરી અને તેિને પ્રેરણા આપી, અ ને આ િારા િાટે સવ્જશ્ેષ્ઠ પુર્કાર છે. રેણે િને િારં લકય પ્રાપ્ત કરવાિાં સતત પ્રયત્નશીલ રહેવા પ્રોતસાહન આપયું છે.

તમને ક્ાઉડફંડડંગ અક્ભયાન કરવા માટે શેમાંથી પ્રેરણા મળી? ઘણા વરયોથિી, ઘણા લોકોએ િારા જીવનિાં િોટી ભૂમિકા ભરવી છે, અનય લોકોની વચ્ે િારા વીડડયોિ જોવા, શેર કરવા, િારા કાય્જક્િ નક્ી કરવા. કોઈ એક સં્થિા અથિવા એક વયમતિને તેનું ભંડોળ સંપૂણ્જ ભંડોળ આપે તેને બદલે હું આ યાત્રાિાં િને સિથિ્જન આપનારા તિાિ લોકોને સાથિે લાવવા ઇચછતો હતો, અને તેિના િાટે આ પ્રોરેકટ પરનું િારં કાિ નોંધનીય બને.

તમારં 15 હજાર પાઉનડનું લક્ય ઝડપથી પાર પડું તે અનુભવ કેવો રહ્ો?

િને િળેલા પ્રમતસાદથિી હું આશ્ચય્જચડકત થિઈ ગયો છું. હું તિાિનો ખૂબ ર આભારી છું. ઘણા લોકો એવા છે રેિણે આ કાય્જને જાહેરિાં આવયા વગર િદદ કરી છ.ે લોકોનો િહત્વનો અને િડપી પ્રમતસાદ દશા્જવે છે કે ઘણા લોકોને આ મિશનિાં મવશ્વાસ છે, તેઓ આ પ્રકારના સંગીતની પ્રશંસા કરે છે અને તે સતત વધતું જોવા ઇચછે છે, ખાસ કરીને યુવા પેઢીિાં તેનું આકર્જણ છે.

તમે જે આલ્બમ ્બનાવવા ઇચછો છો તેના આયોજન અંગે કંઇ કહેશો?

એક નવું ભરન આલબિ બનાવવાનો હેતુ એ છે કે રે આપણી ભારતીય રુદી રુદી સં્કકૃમતઓને પમશ્ચિી સંગીત સાથિે જોડે છે, રે આપણો વારસો ગુિાવયા વગર નવા અવારનું સર્જન કરે છે. િારં લકય એ છે કે આ આલબિિાં ઘણી રુદી રુદી શૈલીઓનો સિાવેશ કરવો. તિે પરંપરાગત ધૂનની કલપના કરો, રેિાં કેટલાક લાઇટ ડ્રિ અને બાસ અથિવા સુ્ફી ભમતિ શૈલીથિી ભરપૂર ભરન સાથિે જોડાશે. રે લોકો હરુ પણ પરંપરાગત સાધનો વગાડે છે તે સંગીતકારોની પેઢીનો મહ્સો બનવાનું િને ગૌરવ અપાવે છે. મવમવધ પ્રમતભાશાળી મનિા્જતાઓ અ ને

સંગીતકારો સાથિે સહયોગ કરવાની તક િળી છે, હું જાણું છું કે આપણે ભરનોના વારસાને સુરમષિત, સુમનમશ્ચત કરીને તેને પ્રેરણાદાયી બનાવી શકીએ છીએ. તમને આ ભજન આલ્બમ સાથે કોને જોડવાની આશા છે?

દરેક સાથિે. સૌ પ્રથિિ તો તે આવતીકાલનું ભમવષય છે. તે િારા રેવા લોકો િાટે છે કે રેઓ નાના હતા તયારે ભરનિાં ગયા હોઈએ પરંતુ તેનો અથિ્જ કયારેય સિજી શકયા ન હોય. અથિવા તે ઉંિરના અનય લોકોને તયાં કયારેય જોયા ન હોય, તેથિી તેિનું સાંભળવાનું જાળવી રાખયું નહીં. સંગીતની આ શૈલી ્ફતિ રૂની પેઢી અથિવા શોકગ્ર્ત કાય્જક્િો િાટે નથિી - તે દરેક કાય્જક્િ િાટે છે અને અતયંત િશગૂલ બનાવી શકે છે. િને અનય સં્કકૃમતના લોકો તર્ફથિી પણ ઘણો પ્રેિ િળયો છે, તઓે આપણી સં્કકૃમતનો અથિ્જ કદાચ સિજી શકતા નથિી, પરંતુ સંગીતની શૈલીથિી તેઓ જોડાઇ શકે છે. ભક્તિ સંગીતમાં યુવાનોનો રસ લેતા કરવા માટે સૌથી મોટો પડકાર શું છે?

હું આ કાય્જક્િોિાં િારા દાદા અને પડરવારના અનય સભયો સાથિે ગાવા રતો તયારે હું િારા રેવા યુવાનોને કયારેય જોતો નહોતો. તયારે િને હંિેશાં આશ્ચય્જ થિતું હતું કે, યુવા પેઢીને ભરન કિે પસંદ નથિી, તેથિી થિોડું સંશોધન કયુું. િોટાભાગના લોકોએ કહ્ં કે તેઓ તેને સિજી શકયા નથિી, અથિવા તેિણે પમશ્ચિી સંગીત ર સાંભળયંુ છે, કારણ કે તે સાથિે િળીને વાત કરવાની અને િાણવાની બાબત છે. કેટલાક લોકો એવું િાનતા હતા કે, તે ્ફતિ એવા લોકો િાટે ર છે રેઓ ધામિ્જક હતા, અને ઘણી વખત ભરન અંમતિ સં્કાર અથિવા દુઃખદ ઘટનાઓ સાથિે સંકળાયેલા છે. પરંતુ િને એવું લાગે છે કે, ભરનિાં તો ખરેખર ્ફતિ ધામિ્જક તતવો કરતાં ઘણું વધારે છે. તમારં કોઇ પસંદગીનું ભજન?

િારી પાસે ઘણા બધા પ્રકારના િૂડ, પ્રસગં અને રુદા રુદા વાતાવરણ આધાડરત છે રેનું હું સર્જન કરવા ઇચછું છું. હું પ્રથિિ ભરન શીખયો તયારે ઘણા લોકોએ તે પસંદ કયુું હતું, તે લગાન ડ્ફલિનું ક્ામસક – “ઓ પાલન હારે...” છે. ભક્વષયના તમારા શું આયોજનો છ?ે

હું િારં સંગીત મવશ્વ સતત આપવા ઇચછું છું. વધુ લોકો અને સંગીતકારોને આ #કીપભરનસલાઇવ મિશનને િદદ પ્રેરણા આપવી છે. એક સંગીતકાર તરીકે આ પ્રકારનો અવાર અને ગુણવત્ાનું સર્જન કરવું તે પડદા પાછળની કડટબદ્ધતા, સિય અને શમતિ િાંગી લે છે અને તિારા કાિની પ્રશંસા થિાય એ િારા િાટે તો આખી દુમનયા િળયા સિાન છે. તમને શેમાંથી પ્રેરણા મળે છે?

િને ઘણા લોકો, મવમવધ િંચ અને વૈમશ્વક સંગીત, અલગ રીતે મવચારતા મનિા્જતાઓ, ભારતનાં નાના ગાિડાના ગાયકોના દુલ્જભ વીડડયો હું અહીં યુકેિાં મનયમિત રીતે રરૂ કરં છું તેવા સંગીતકારો પાસે પ્રેરણા િળે છું. તેનો વયાપ ખૂબ ર મવશાળ છે અને હું ખરેખર િાનું છું કે પ્રેરણા દરેક રગયાએથિી િળે છે. તમને ભક્તિ સંગીત કેમ પસંદ છે?

િને ભરન અને રાસ-ગરબા ખાસ પસંદ છે, એટલા િાટે કે તિે તેિાં ઘણા સર્જનાતિક બની શકો છો. ઉદાહરણ તરીકે, તિે એક ભરન લઈ શકો છો અને તેને મવમવધ રીતે ગાઇને રુદો અનુભવ િેળવી શકો છો. તે ખરેખર અિયા્જડદત છે!

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States