Garavi Gujarat USA

કથાની આવશયક્ા આજષે પહલે ા કરતાં પણ વધુ છેઃ પ.ૂ ભાઇશ્ી

-

પૂજય િમશે ભાઇ ઓઝા, ભાઇશ્ી દ્ાિા અમધકમાસ મનમમત્ે શ્ીમદ ભાગવતકથા જ્ાનયજ્ સાદં ીપમન મવદ્ામનકેતન, પોિબદં િ ખાતે ચાલી િહ્ો છે. આ કથામાં પ.ૂ ભાઇશ્ીએ જદુ ાં જદુ ાં રદવસે વયક્ કિેલી મચતં નકમણકાઓ અહીં િજૂ કિીએ છીએઃ

‘મલૂ યો અને સસં કાિોનો હ્ાસ થઇ િહ્ો છે તવે ા સમયમાં કથાની જટે લી આવશયકતા પહેલાં નહોતી, તને ાં કિતાં પણ વધુ આજે જોવા મળી િહી છે. કથા - સતસગં દ્ાિા વયમક્ મલૂ યો - સસં કાિોથી સપં ન્ન થઇ શકે છે.

પજૂ ય ભાઇશ્ીએ જણાવયું કે વતમયા ાન સમયમાં પારિવારિક મલૂ યો બદલાઇ િહ્ાં છે. જાણે સબં ધં ો કથળી ગયા છે. જને પગલે સમસયાઓ પદે ા થઇ િહી છે. ધધું કુ ાિી ભાગવતકાળમાં જહતા, એવું નહીં વતમયા ાન સમયમાં પણ સસં કાિોના અભાવે કેટલાકં યવુ ા વડીલો પ્રતયે આદિભાવ િાખતા નથી. પ્રકતયક્ દેવ એવા માતા-મપતા પ્રતયે દલુ ક્યા ય અને અપમાન અગં ને ા પ્રસગં ો જોવા મળે છે. બાલયાવસથાથી મવનમ્રતા અને સવે ાના સસં કાિોનું મસચં ન કથાના માધયમથી જ અસિકાિક બની િહે છે.’

‘વાસતવમાં શ્ીકૃષણનો મવયોગ શકય જ નથી કેમ કે શ્ીકૃષણનો પ્રતયકે જીવને મનતય સયં ોગ છે. જોકે, જીવ મવમખુ બની જાય છે તયાિે મવયોગ થાય છે. સતસગં અને કથા દ્ાિા જીવ ભગવાનથી સનમખુ બની જાય છે. વ્રજમાં વાસ એ શ્ીકૃષણમાં જ મનવાસ છે. માટે વ્રજ અને શ્ીકૃષણમાં કદી અતં િ જ ન હોય. વ્રજવાસીઓ મનતય-મનિંતિ ભગવાન શ્ીકૃષણનું નામસમિણ કિતાં િહે છે. િાધા તો શ્ીકૃષણની આતમા છે. 'િાધા' નામસમિણ શ્ીકૃષણ સમક્ લઇ જવા સક્મ છે.’

‘ભાિત જ નહીં, મવદેશોમાં પણ જે મનોિથી કુટબું ો વસે છે, તઓે પણ પોતાના ઘિમાં પોથીજીની સથાપના કિે છે અને મનયમમત િીતે ઠાકોિજીની સવે ા-પજાૂ કિે

છે. આ તઓે ની ભગવાન પ્રતયને ી અપાિ મનષ્ા દશાવયા છે. આવી પ્રમાદ વગિની મનષ્ા સૌએ અપનાવવા જવે ી છે.’

‘ઉતસાહથી પણૂ બનીને દાન કિવાથી ભક્ની પ્રતયકે ક્ણ ઉતસવમય બની જાય છે અથાત્યા તને ી પ્રતયકે ક્ણ ઉદ્વમય એટલે કે કૃષણમય બની જાય છે. આપણી સસં કૃમત તયાગની સસં કૃમત છે. આપણે જે હોમ-યજ્ કિીએ છીએ તમે ાં પોતાની પાસે જે શ્ષ્ે હોય તને સમપણયા કિવાનું હોય છે. ઉતકૃષતાનો યજ્ કિવાનો છે. યજ્માં બધુ આહતુ -સમમપતયા કિવાનું હોય છે. ધમકયા ાયમયા ાં સગં મતકિણ, પજૂ ન અને તયાગનો મમહમા છે. કેટલાકં લોકો ફરિયાદ કિે છે આપણે આટલી પજાૂ -પાઠ કિીએ છીએ, છતાં દઃુ ખ કેમ આવે છે? જોકે, કમકયા ાડં એટલે કે કિવા ખાતિ કિવાથી કે કોઇ પણ કમયા ઉતસાહ વગિ પરૂ કિવાથી તને ફળ મળતું નથી.’

‘આપણા કુટબું માં સતં ાનોનાં લગ્ન પ્રસગં માં ઉતસાહથી જમે ખચયા કિીએ છીએ તમે તવે ી - િીતે ધમકયા ાયમયા ાં પણ તયાગઅને સમપણયા ની ભાવના હોય તો ભગવાનનાં ભક્ને સવત્યા આનજં જ આવે છે. આનદં હોય તયાં ઉદાિતા આવે છે. અહીં કંજસૂ ાઇને સથાન નથી. જો કોઇને મવશ્વને જીતવું હોય તો તણે પોતાનું સવસયા વ સમપણયા કિવું પડે છે. અપનતવ અને મમતા છટૂ નહીં તયાં સધુ ી આપણે મનભિીને ઉતસવ માણી શકતા નથી. દાનવીિ વયમક્ માટે આખી દમુ નયા તને ી બની જાય છે. આપણે દાન કિીએ પછી તને ો અમધકાિ જમાવવાની વૃમત્ને કાિણે દઃુ ખ આવે છે.’

‘પ્રભનુ ામ સકં ીતનયા સાસં ાિીક નટે વકથ્ક ી આપણને બહાિ લઇ જાય છે અને પિમાતમા સાથને જોડાણ કિાવી દે છે. સતત નામસમિણ કિવાથી ભગવદ્-કૃપાનો અનગ્રુ હ પ્રાપ્ત થતાં જીવનને ધનય બનાવી લવે એ આપણી સસં કૃમત છે.’

‘જીવનમાં પરિવતનયા થી ડિો નહીં. ગમે તવે ી કપિી પરિસસથમતમાં પણ આતમહતયા તો ન જ કિવી. જમે પાણી પોતાનો િસતો કિી લે છે, તમે જીવન પણ માગયા શોધી જ લે છે એ જ િીતે કથા પણ તને ો માગયા શોધી લે છે. સતસગં વગિ સતકમનયા ી મસમધિ પ્રાપ્ત થતી નથી. જીવનમાં કદી પરિવતનયા થી ડિશો નહીં. યમુ ધમષ્િ સમહત પાડં વોનાં જીવનમાં પણ અનકે પરિવતનયા આવયા છે. વતમયા ાન વમૈશ્વક પરિસસથમતમાં બદલાયલે મવશ્વ એક નવો માગયા પ્રશસત કિશ.ે માનવસહજ છે કે કયાિેક પરિવતનયા અને મવનાશને પગલે માનવ મવષાદ અનભુ વે તયાિે આપ્તપરુ ષનું માગદયા શનયા વયમક્ને હતાશામાથં ી પ્રસન્નતા તિફ દોિી જાય છે અને માટે જ પરિસસથમતને સમજી લો તો તમને સવીકાિ કિતાં પણ આવડી જશ.ે માટે જીવનમાં સતસગં કે ગરુ જનો - આપ્તજનો જ્ાનીપરુ ષ પાસથે ી માગદયા શનયા મળે વશો તો તમને સનમાગયા પ્રાપ્ત થશ.ે ’

‘એ પણ યાદ િાખવું કે પરિવતનયા એટલે જ િસ છે નહીંતિ મજદં ગી મનિસ થઇ જાય. આપણને ગમે કે ન ગમ,ે પિંતુ પરિવતનયા તો મનતય - મનિંતિ થતું જ િહે છે. લોકડાઉનનાં સમયમાં અલપકાળ માટે જીવનની ગમત અટકી ગઇ હોય એવું બનય,ું પિંતુ પરિવતનયા પ્રકમૃ તનો મનયમ છે. બધું જ બદલાયા કિે છે. આપણે એક નવી દમુ નયાનો અનભુ વ કિી િહ્ાં છીએ. જોકે, આવી પરિસસથમતમાં પણ એ યાદ િાખવાનું છે કે ગમે તવે ી કપિી પરિસસથમત આવે વયમક્એ હતાશ, મનિાશ થઇને આતમહતયા કિવાની નથી. ધમશયા ાસત્માં તો આતમહતયાને પાપ ગણવામાં આવયું છે. જીવનમાં મવષાદ કે હતાશામાં આવીને પણ આતમહતયા કિશો નહીં, કોઇને તે માટે પ્રિે વો પણ પાપ છે.’

‘કલા કે મનોિંજનમં એકની એક વાતનું આવતયાન અરમચકિ બની જાય છે, પિંતુ કથાનું વાિંવાિ આવતયાન થાય છતાં તે સાંભળવાની સતત ઇચછા થાય છે. કોઇ પ્રશ્ન કિે કે આવું કેમ? તો ઉત્િ છે, ભગવાનનું નામ છે. ભગવદ્ામ સમિણમાં એક સમય અૌ,મધ છે. માનવને ભવિોગથી ગ્રસત થવા ન દે, તેવી અૌષમધ એ કથા છે.

'ભવિોગ'ની વાત થાય છે તયાિે સૌએ વયસન - નશાથી પણ બચવાનું છે. વતયામાનમાં 'ડ્રગ' અંગેના સમાચાિો વાંચવા મળી િહ્ાં છે.

આપણે તયાં પણ અનેક પ્રદેશોમાં ડ્રગના નશા કે વયસનમાં િહેલા યુવાવગયાને બચાવવાની જરૂિ છે. મનોિંજન ક્ેત્ પણ આમાંથી બાકાત િહ્ં નથી. પ્રથમ 'ધન'નો નશો થઇ જાય, પછી 'કીમતયા'નો નશો થાય. તયાિ બાદ આવા ભોગવયસનનાં નશામાં ચડી જાય છે. પુનઃ કહું છું કે સૌએ વયસન- નશાથી બચવાનું છે, જે શિીિ - મનને ખતમ કિી નાખે છે. આજથી લગભગ 100 વષયા પૂવવે મરિટને ચીન સામે એક 'ઓપયમ વોિ' લડી હતી. આવી સસથમતમાં કહેવું પડે કે િાજકાિણમાં કૂટનીમત હોય તો ચાલે, પિંતુ જયાિે કપટનીમત બની જાય તયાિે માનવતા પિેશાન થઇ જાય છે.’

 ??  ??

Newspapers in English

Newspapers from United States