Garavi Gujarat USA

શરીરની વાસના ટાળવાનો ઉપાય

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

-

કારિયાણીના બાિમાં વચનામૃતમાં બહુ જ સાિી વાત કિી છે કે, કાિણ શિીિની જે વાસના છે તે કયાિેય પણ આ જીવથી નોખી પડતી નથી. તયાં આંબલીયાનું દૃષાંત આવયું કે, આંબલીયો હોય, એના ઉપિ કાળી છાલ ચોટી હોય, ને એના પિ ગમે તેટલી મહેનત કિે તો પણ એ કાળી છાલ અલગ પડતી નથી. એમ આમાં સવામમનાિાયણ ભગવાને બહુ સાિી વાત કિી કે, કાિણ શિીિની વાસના કયાિેય પણ આ દેહથી નોખી પડતી નથી. કેમ કે વાસના વડે જ આપણે જનમ-મિણના ફેિા ભોગવયા જ કિીએ છીએ. ચોયાયાશી લાખ યોમનમાં આપણે જનમ-મિણના ફેિા ભોગવયા જ કિીએ છીએ.

તો સવામમનાિાયણ ભગવાને આપણા પિ ઘણી દયા કિીને આ સતસંગનો જોગ આપયો છે. તો સાચે ભાવે એ સતસંગ કિીને કાિણ શિીિની વાસના ટાળી નાખશું, તો

થોડા જ સમયમાં તકામ થઇ જાશે. એના ઉપાયમાં એમ કીધું કે, ભગવાનના ધયાને કિીને આ કાિણ શિીિની વાસના ટળે છે. ધયાન અને ભગવાનનું ભજન મનયમ એટલે મશક્ાપત્ીમાં સવામમનાિાયણ ભગવાને સંતો, હરિભક્ો દિેકના મનયમ લખયા છે. એ મનયમ પ્રમાણે વતતીને ભગવાનની મૂમતયાનું ધયાન કિવું. ધયાનમાં ઘનશયામ મહાિાજની, હરિકૃષણ મહાિાજની, સહજાનંદ સવામી મહાિાજની, જે આપણને મપ્રય મૂમતયા હોય, તેનું ધયાન પોતાના હૃદયમાં કિીએ, તો ધયાને કિીને કાિણ શિીિની વાસના ટળે છે. તો સવાિે સાંજે આગળ પાછળ કામ કિીને પણ ભગવાનની મૂમતયાનું ધયાન કિીએ તો જ કાિણ શિીિની વાસના ટળે છે. તયાિે કેટલાક શંકા કિે કે સવામી! અમને ગૃહસથોને તો અનેક પ્રકાિની વયાવહારિક મવટંબણાઓ હોય તો ધયાન કઇ િીતે કિાય? તો ગોિધનભાઇ,

પવયાતભાઇ, દાદાખાચિ, મયાિામ ભટ્ટ આરદક ભગવાનના ભક્ હતા. એ દિેક પણ વયાવહારિક કાયયા કિતા હતા, છતાં પણ ભગવાનની મૂમતયા ત્ણેય અવસથામાં દેખતા.

તો એમ નથી કે તયાગી હોય એ જ કિી શકે અને ગૃહસથ હોય એ ન કિી શકે એવું કાંઇ છે નહીં. અભયાસ કિીએ તો જરૂિ થાય. કિત કિત અભયાસ, જડ મમત હોત સુજાન.

આ લોકમાં પણ કેટલાક અભયાસ કિે તો ડોકટિ થાય છે, ઇજનેિ થાય છે. તો અભયાસ કિે તો એ થાય છે અને અભયાસ ન કિે તો ન થાય. તો આપણે દિેકે આળસ પ્રમાદ મોહનો તયાગ કિી અને રદન રદન પ્રતયે એવો અભયાસ કિશું, ભગવાનની મૂમતયામાં હેત કિશું, તો થોડા જ સમયમાં કામ થઇ જશે તો આપણે દિેકે એ પ્રમાણે વતયાવાનો ખટકો િાખવો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States