Garavi Gujarat USA

વૃષભ રમાવિરમાં રમાહુનું ભ્રરણ: કરોનષે લમાભ? કરોનષે નુકસમાન?

- (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

જ્યો તિષશાસ્ત્રમાં રાહુ અને ઇન્ટરને્ટના શાસ્ત્રમાં ્ાહુ આ બે શબ્યોનું ભારે સામ્ાજ્-પ્રચાર અને પ્રસાર છે. જેમ ઇન્ટરને્ટના િરંગયોને જોઈ શકાિા નથી િેમ રાહુના પણ કયોઈ કકરણયો કે િરંગયો નથી. રાહુ માત્ર એક છા્ા છે. રાહુ એક રાતશમાં ૧૮ માસ રહે છે અને િે કા્મી વક્ર ગતિથી ચાલનારયો પડછા્યો છે. શાસ્ત્રમાં આ પડછા્ાના બે ્ટુકડા ક્ાયા છે. પડછા્ાનયો ચહેરયો(માથું)એ્ટલે રાહુ અને પડછા્ાનું ધડ એ્ટલે કેિુ. ્ેવયોની સભામાં રાહુ છાનયોમાનયો જઈ અમૃિ પી ગ્ેલયો એ્ટલે િેને અમરતવ મળી ગ્ું છે આથીજ રાહુ આજે પણ બ્રહમાંડમાં પડછા્ા સ્વરૂપે અને લયોકયોના મન અને ક્લમાં જુઠ-અનીતિ-કપ્ટના સ્વરૂપે તબરાજમાન છે. ગિાંકમાં કન્ા રાતશના જાિકયો સુધી ચચાયા કરેલી. િા.૨૩ સપ્ટેમબર ૨૦૨૦ના રયોજ વૃષભ રાતશમાં પ્રવેશ કરશે ત્ારે િુલાથી મીન રાતશનયો તવચાર કરીએ.

તુલા :- આઠમયો રાહુ એ્ટલે વણજોઈિું બંધન. ક્ારેક નાનયો અકસ્માિ કે નાની બીમારી એ આઠમા રાહુના અપલક્ષણયો છે. આ રાહુના ભ્રમણ ્રતમ્ાન વાહન ધીમે હાંકજો અને ખાધ્ખયોરાકીની ્ટેવયો પર તન્ંત્રણ રાખજો. ગુ્ાના િા રયોગ હરસ મસા અને આંિરડાની બીમારીથી ચેિજો. આ ભ્રમણ એ્ટલે આવનારા અઢાર માસ લયોઢાના ચણા ચાવવા સમાન પકરસસ્થતિનું તનમાયાણ. તવલંબમાં મુકા્ેલા કા્યામાં વધુ તવલંબ એ્ટલે રાહુનું આ ભ્રમણ. કલ્ાણ વમાયાની સારાવલીમાં રાહુના આઠમા ગયોચર ભ્રમણને મૃત્ુ સમાન પીડા અને ભ્ આપનારા ગ્રહ િરીકે વણયાવ્યો છે.

વૃશ્ચિક :- રાહુનું આ ભ્રમણ િમારા સાિમા જીવનસાથી અને ભાગી્ારી સ્થાનમાં થશે. ભાગી્ારયો કા્્ાકી્ િકલીફયો ઉભી કરી િમને ધંધા વ્વસા્માં નુકસાન કરાવી શકે છે. ્ાંપત્જીવનમા ખ્ટરાગ અને ભાગી્ારી્ુક્ત સાહસયોમાં મન્ુખ એ આ રાહુનયો પ્રકયોપ હશે. આ રાહુ ક્ારેક િમને સામાતજક અને જાહેર જીવનમાં પણ નામયોશી અપાવી શકે છે અને

પાચન તક્ર્ાના રયોગ થવાની શક્િા આવી શકે છે. ક્ારેક અતનંદ્ાનયો એહસાસ અને વધુ પડિા તવચારયો િમને કડસ્્ટબયા કરશે. ્યોઢ વષયા ્ાંપત્જીવન સંભાળજો કારણ કે આ રાહુ કડવયોસયા અગર કયો્ટયા કચેરીના તવષ ચક્રમાં િમને નાખી શકે છે.

ધન :- રાહુના વૃષભ રાતશમાં ભ્રમણની સાથે જ રાહુના સાિમા ભ્રમણમાંથી મુક્ત બનશયો. રાહુના છઠે ભ્રમણથી િમે ્ાંપત્જીવન અને ભાગી્ારીના ચક્કરમાંથી હેમખેમ બહાર આવશયો. આપ પહેલા કરિાં થયોડાક તચંિા રતહિ બનશયો. આ રાહુ આપને સળંગ ્યોઢ વષયા નવા ધંધાકી્ સાહસ િરફ લઈ જશે જ્ાં સાનુકૂળિા અને લાભ હશે. અત્ાર સુધીના કયોઈ પણ કયો્ટયા કચેરીના કેસમાં આ રાહુ િમને જ્ તવજ્ અપાવશે અને અજબ ગજબની િરફેણ કરશે. જમીન કે મકાનની ગૂંચ આસાનીથી ઉકેલશે. વૃષભનયો રાહુ િમારા મસ્િકે ઇજ્જિની પાઘડી બનીને રહેશે. રાહુનું વૃષભમાં ભ્રમણ એ્ટલે િમારી જાહયોજહાલી.

મકર:- રાતશથી વૃષભ રાતશનયો રાહુ પાંચમાં સ્થાનમાં ભ્રમણ કરશે. અહી ્યોઢ વષયા ્રતમ્ાન િમારા પૂવયા જનમના સંતચિ કમમોનયો સારયો નરસયો તહસાબ થશે. સંિાનયો િરફથી ભારે સંિાપ અને કનડગિ નક્કી જણા્ છે. િમારી પ્રગતિ અને ઉન્નતિમાં સંિાન અવરયોધ બને િયો નવી નતહ. શેર સટ્ામાં ભારે નુકસાન નક્કી હશે આથી શેર બજારથી ્ૂર રહેજો અન્થા ભારે ્ેવું ભરવું પડશે. તવદ્ાઅભ્ાસમાં ધારી સફળિા નતહ મળે અને પ્રણ્ભંગ થા્ િયો તબલકુલ નવાઈ પામિા નતહ કારણ કે આ બધું વૃષભનયો રાહુ કરાવશે.

કુંભ:- શતનની આ રાતશના જાિકયો મા્ટે આ રાહુનું ભ્રમણ િેમની રાતશથી ચયોથે થશે. સુખ સ્થાનમાં રાહુનું ભ્રમણ પારાશર અને કલ્ાણ વમાયા અશુભ ગણે છે. આવનારા ્યોઢ વષયામાં િમારી સામે હૃ્્,બીપી,સુગર ને લગિી સમસ્્ાઓ આ રાહુ પે્ા કરે િયો નવાઈ નહીં. જો િમે જમીન-મકાન કે બાંધકામનું કામ કરિા હયોવ િયો આ રાહુ િમને આતથયાક દ્સટિએ ક્ારે બં્ી બનાવી ્ે િે નક્કી નહીં. કયોઈ રયોકાણ વગર તવચારે કરિાં નહીં અન્થા આ રાહુ િમને અજંપામાં રાખશે. રાહુનું આ ભ્રમણ િમારા મા્ટે િન-મન અને ધનથી નેગેક્ટવ હયોઈ ચેિિા રહેજો.માિાની િતબ્િનું ધ્ાન રાખવાનું આ રાહુ સંકિે આપે છે. વાહન અકસ્માિથી ચેિવું.

મીન :- રાતશનયો અતધપતિ ગુરુ અને રાહુ બંને શત્રુ ગ્રહયો હયોવા છિાં પણ આ ભ્રમણ િમને લાભ્ા્ી બનશે. કારણ કે િમારી રાતશથી રાહુનું આ ભ્રમણ ત્રીજા સ્થાનમાં થશે અને હવે િમે રાહુના ચયોથા ભ્રમણના બંધનથી મુકિયો હશયો.રાહુનું આ ભ્રમણ આવનારયો ્યોઢ વષયાનયો સમ્ િમારા મા્ટે સફળિાના સ્વગયાનું સજયાન કરશે. આ ભ્રમણ ્રતમ્ાન કયોઈ ્સ્િાવેજી કા્યા કે રયોકાણ ભતવષ્માં લાભ આપશે.

ભાઈભાંડું િરફથી લાભના સંકિે અને સં્ેશ આ રાહુ આપે છે. શાંતિ અને હૃ્્માં સુખના અહેસાસની અનુભૂતિ એ્ટલે વૃષભના રાહુનું ભ્રમણ. આ રાહુના ભ્રમણ ્રતમ્ાન મકાનજમીન કે વાહનને લાગિું કામ હાથ પર લેશયો િયો સફળિા અને લાભ નક્કી જ છે.

વૃષભના રાહુનું ભ્રમણ ફળ મે્ની્ છે. વ્તક્તગિ કુંડળી િલસ્પશશી આગાહીનયો આધાર છે.

રાહુની ્ૂતષિ અસરયોથી બચવા ભગવાન તશવની લઘુ રુદ્ી શ્ેષ્ઠ ઉપા્ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States