Garavi Gujarat USA

મગજ કસી, સ્ફૂરરતાની અનુભૂરર રથા સામાન્યવત્ રવચાર કેવી રીરે કરી શકા્ય?

-

કોરોના મહામારીના પ્રવતશિમાન સંજોગોમાં થાકની અનુભૂવત, વધુ પડતા કાયશિબોજની લાગણી થતી હોય તો તેવી લસથવતમાં તમે એકલા નથી. મનોવચરકતસકોના કહેવા પ્રમાણે હવામાનના ફેરફારો, ઘટતા જતા સૂયશિપ્રકાશ, શાળા કોલેજ કે કામકાજના સથળના ફેરફારોથી વધતા જતા તણાવથી આવું થતું હોય છે. વધારે પડતા આનંદ અથવા દુઃખની લાગણી તમારા મગજ અને શરીર ઉપર અસર કરીને તાણ વધારે છે. આપણા રોજબરોજના જીવનમાં શાંત રહીને ધયાન કલે નદ્રત કરવાની ક્ષમતાને અસર થાય છે. તયારે આપણી હાલત વચંથરેહાલ થઇ, વવસમૃવતની ગતાશિમાં ધકેલાવું કે સામાનય કામ ઉપર પણ ધયાન કલે નદ્રત ના કરી શકાય તેવી હાલત થતી હોય તેને મગજનો થાક કહે છ.ે જેને આવો થાક લાગયો હોય તે શાંતવચત્ે કશું વવચારી જ શકતો નથી તો પછી સફફૂવતશિ અનુભવવાનો તો સવાલ જ ઉદભવતો નથી.

ઓકસફડશિ યુવનવવસશિટીના એસોસીએટ પ્રોફેસર અને કનસ્ટનટ

લલિવનકલ સાયકોલોજીસટ ડો. જેવનફર વાઇ્ડના જણાવયાનુસાર મગજની સપષ્ટતા પુનઃ સથાવપત કરવા તે મુજબ અસરકતાશિ નાના નાના સાદા કામોની પ્રાથવમકતા નક્કી કરવી રહી. ખુલ્ી હવામાં રોજેરોજ ચાલવા નીકળી પડો તો પણ તેની રચનાતમક અસર તમારી વવચારશવક્ત ઉપર પડતી હોય છે.

થોડા વષદો પૂવવે હેરરયટ વોટ યુવનવવસશિટીના સંશોધકોએ પ્રયોગપાત્ોના માથાના ભાગે પોટબટે લ ઇઇજી (ઇલેકટ્ોએનસેફલોગ્ામ) લગાવી મગજના તરંગોની પેટનશિનો અભયાસ કરતાં જણાયું હતું કે, લીલોતરીવાળા વાતાવરણમાં ચાલનારાઓના મગજ પાક્કલેનડમાં ચાલતી વખતે પણ શાંત હતા. સવીડનની જોનકોવપંગ યુવનવવસશિટીનો તાજેતરનો અભયાસ પણ દશાશિવે છે કે, બે વમવનટ પૂરતાં પણ ચાલવા, દોડવા કે સાઇકવલંગથી મગજનો થાક, કંટાળો દૂર થાય છે.

જોકે, ડો. જેવનફર લાઇ્ડે માનવસક થાક દૂર કરવા ઉપાયોનો ખજાનો દશાશિવતાં જણાવયું છે કે તમારા તણાવને દૂર કરવા ધયાન કલે નદ્રત કરવા મોસમના બદલાવથી જનમતો મગજનો થાક દૂર કરવા રોજબરોજની કેટલીક આદતો ઉપયોગી નીવડે છે. તેના કહવે ા પ્રમાણે વચંતા એ ઉતપાદક મગજની ચાબૂક છે. એક વખતે તમે વચંતા કરવા લાગો કે અવનવશ્ચતતા ઉપર ધયાન આપો છો તે પછી તમારી સમસયા વનવારણ ક્ષમતા રૂંધાય છે. અને તમે પોતે તમારામાં શંકા કરવા લાગો છો.

એક સંશોધન પ્રમાણે આપણી 88 ટકા વચંતાઓ વાસતવમાં હોતી જ નથી. તેથી જ કહેવાયું છે કે, વચંતામુક્ત રહો, જે કામ હાથમાં લીધું હોય તયારે વચંતાની અનુભૂવતથી દૂર થવા પાંચ વમવનટ કામથી દૂર થાઓ તેનાથી નકારાતમક વવચારો ઘટે છે.

ઘણી વખત કામના સથળે લાંબો સમય બેસી રહેવાથી મગજની વનસતેજતા અનુભવાય છે. તેવા સમયે ત્ણથી પાંચ વમવનટનો ટૂંકો વવરામ તમારી કાયશિદક્ષતા, ધયાન અને સમૃવત વધારે છે. 55થી 80 વષશિના ઓસટ્ેવલયનો ઉપર કરાયેલા અભયાસમાં શારીરરક પ્રવૃવત્ વવષયક સંશોધક માઇકલ વહીલરના કહેવા

પ્રમાણે 30 વમવનટ સવારે ચાલવાથી ટૂંકાગાળાની સમૃવત વધે છે. વહીલરના કહેવા પ્રમાણે રોજબરોજના કામમાં નાના ફેરફારો તમારી જ્ાન, સંક્પ અને ક્પનાશવક્ત વધારે છે.

મનોવચરકતસકો લીલા રંગને રચનાતમકતા સાથે સાંકળતા ઉમેરે છે કે, તેનાથી તમારો વમજાજ અને ધયાન કેલનદ્રત કરવાની ક્ષમતા સુધરે છે. એકસેટર અને કાડડીફ યુવનવવસશિટીના સંશોધન પ્રમાણે કામના સથળે લીલોતરીથી કામની ક્ષમતા 15 ટકા વધે છે. કાડડીફના મનોવચકતસક માલદોને તો કામના સથળે છોડવા મૂકવા સૂચવયું ચે.

જેવનફર ચાઇ્ડે બીજા રદવસના કામનું સમયપત્ક આગલી સાંજે અડધો કલાકમાં તૈયાર કરવા સૂચવયું છે. તેના કહેવા પ્રમાણે વનધાશિરીત સમયમાં કામ કરવા, ખોટો સમય બગાડવા તથા તમે સાચા અથશિમાં કેટલું કામ કરી શકો તે જાણવામાં આવી આદત મદદરૂપ નીવડે છે. વાઇ્ડના કહેવા પ્રમાણે સારી ઊંઘ અને સારા વમજાજ તથા સમૃવતને સપષ્ટ સંબંધ છે. રદવસભરનો ઘોંઘાટ તમારો વમજાજ અને ઉતપાદકતા બગાડે છે તથા હૃદય ઉપર ભારણ વધારે છે. આવા સંજોગોમાં પૂરતા પ્રમાણમાં ગાઢવનંદ્રાથી સફફૂવતશિ વધવાની સાથોસાથ તમે શાંવત અનુભવી શકો છો.

વાઇ્ડના કહેવા પ્રમાણે ઘણા લોકોને અમથાં અમથાં પણ વચંતા અને નકારાતમક વવચારોની આદત પડી હોય છે. આ તકલીફથી દૂર રહેવા રાત્ે પણ પૂણશિપ્રકાવશત સૂયશિના વચત્ની ક્પના કરવાની જરૂર છે. મગજમાં રચનાતમક છબી ઊભી કરવી રહી.

શારીરરક પ્રવૃવત્ આપણને ઘણી વખત મગજ વવનાના કે નકારાતમક વવચારોની ટ્ેડવમલથી દૂર કરતી હોવાનંુ જણાવતા ડો. વાઇ્ડે ઉમેયુું હતું કે, ઉ્ટી ગણતરી કદફૂ કા મારવા કે ગણતરીમાં ઓળંગવાની ટૂંકી કસરત એક બે વમવનટ કરવાથી પણ નકારાતમકતા દૂર ભાગે છે. પ્રોફેસર માઇકલ નેવેઝુએલાના કહેવા પ્રમાણે સપ્ાહમાં બે વખત વજન ઉંચકવાની કસરત છ માસ સુધી કરવામાં આવે તો અ્ઝાઇમરથી બગડેલા મગજની લસથવત સુધરી શકે છે.

Newspapers in English

Newspapers from United States