Garavi Gujarat USA

કોશવડ-19નું ઝડપી પરરણામ આપતા ટેસટીંગની એરલાઇનસની જરૂરત

-

્યુરોનપ્યન એરલાઇનસને ફલાઇટ ઉપડતા પહેલા કોનવડ-19ના એવા ઝડપી ટેસટીંગની જરર વતા્ગ્ય છે જેના પટરણામ પ્ેગનનસી ટેસટની જેમ એકદમ ઝડપથી મળી રહે, જેથી પ્વાસીઓ મુસાફરી દરનમ્યાન સલામતી અનુભવી શકે.

સૂત્રોના જણાવ્યા મુજબ જમ્ગનીની લુફથાનસા એરલાઇનસે પોતાનું અક્સતતવ ટકાવી રાખવા સરકાર પાસે મદદ માગી છે. તે ક્સવસ ડ્રગમેકર રોશ સાથે કનથત એક્નટજેન ટેસટની વ્યવસથા માટે ચચા્ગ કરી રહી છે, એરલાઇનનો હેતુ આવતા મનહને તે ટેસટ ઉપલબધ કરાવવાનો છે.

ઇટાનલ્યન એરલાઇન અનલટેનલ્યાએ જણાવ્યું હતું કે, તેમણે ગ્યા સપ્ાહે નમલાનથી રોમની બે ફલાઇ્ટસ શર કરી છે. આ ઉપરાંત તેઓ નેગેટટવ ટેસટ ધરાવનાર પ્વાસીઓ માટે રોમથી નમલાનની બે નવશેષ ફલાઇ્ટસની ઓફર કરી રહ્ા છે. જુદા જુદા એરપો્ટસ્ગ પર હેલથ ઓથોટરટીઝ દ્ારા ટટટકટની ટકૂંમતમાં ટેસટની વ્યવસથા કરવામાં આવી રહી છે. જો તે સુરનક્ષત અને લોકનપ્્ય જણાશે તો આવી એનટીજેન ટેસટેડ ફલાઇ્ટસનો વ્યાપ પહેલા ડોમેક્સટક કક્ષાએ અને પછી અન્ય દેશોમાં વધારાશે.

આરોગ્ય સત્ાવાળાઓને લબે ોરેટરી આધાટરત મોલેક્યુલર ટેસ્ટસથી નવપરીત, એક્નટજેન ટેસ્ટસ માટે

મશીનમાં થતી પ્નરિ્યા કરવાની જરર હોતી નથી. તેમાં પ્ેગનનસી ટેસ્ટસની જેમાં અંદાજે 15 નમનનટમાં પટરણામ મળી શકે છે.

જોકે, આ ટેસ્ટસ નાક દ્ારા થતા હોવાથી તેમાં મોલેક્યુલર કે પીસીઆર ટેસ્ટસની જેમ સચોટ પટરણામ મળતંુ નથી. તેનાથી સામાન્ય રીતે ‘ખોટા નેગેટટવ’ રીપોટ્ગ મળે છે, જેનો અથ્ગ એ થ્યો કે, બીમાર લોકો રોગ અને વાઈરસ સાથે નવમાનમાં બેસી શકે છે.

એબોટ લેબોરેટરીઝ, બેકટન ટડટકનસન એનડ કૂંપની, નવિડેલ કોપ્ગ અને રોશ જેવી કૂંપનીઓમાંથી, જે સાઉથ કોટર્યાની ખાનગી રીતે ્યોજા્યેલી એસડી બા્યોસેનસરની એક્નટજેન ટેસ્ટસનો ફરીથી પ્ચાર કરી રહી છે, આવી કૂંપનીઓની સંખ્યા માકકેટમાં આગળ વધી રહી છે.

્યુરોપમાં કોનવડ-19 કેસોના ફરીથી વધવાને કારણે એરલાઇનસ નવનવધ દેશની સરકારને મ્યા્ગટદત મુસાફરી પ્નતબંધના નવકલપો સવીકારવા દબાણ કરી રહી છે.

ઇનટરનેશનલ એર ટ્ાનસપોટ્ગ એસોનસએશનના વડાએ મંગળવારે જણાવ્યું હતું કે, નોન મેટડકલ કમ્ગચારીઓ દ્ારા સંચાનલત રેનપડ એક્નટજેન ટેસ્ટસ આવનારા ટદવસોમાં સાત ડોલરના દરે ઉપલબધ થા્ય તેવી સંભાવના છે.

Newspapers in English

Newspapers from United States