Garavi Gujarat USA

ભારતમાં કોરોનાને શનયંત્રણમાં લેવામાં ઘણો વખત લાગિેઃ શવજ્ાનીઓ

-

ભારતમાં લોકડાઉન જાહેર થ્યું તેને છ માસનો સમ્ય વીતી ગ્યો છે. એ વખતે દેશભરમાં 500 જેટલાં કોરોનાના દદદીઓ હતા. હવે કોરોનાના કેસની બાબતમાં ભારત બીજા રિમે છે. આ નચંતાજનક ક્સથનત વચ્ે નવજ્ાાનીઓએ નચંતા વ્યતિ કરી હતી કે હજુ પણ કોરોના કાબુમાં આવે એવી શક્યતા ઓછી છે. કોરોના નન્યંત્રણમાં આવશે એમાં ઘણો સમ્ય લાગશે.

દેશભરમાં લોકડાઉન લાગુ કરા્યું તેને છ માસ થ્યા છે. એ પછી તો અનલોકની પ્નરિ્યા પણ શર થઈ. બીજી તરફ કોરોનાનું સંરિમણ સતત વધતું રહ્ં છે. લોકડાઉન વખતે 500 કેસ હતા. છ માસ પછી દેશમાં કોરોના કુલ દદદી 57 લાખ કરતાં વધારે છે. આવી ક્સથનતમાં દુનન્યાભરમાં કોરોનાની વેક્કસન ઝડપથી આવે એની રાહ છે.

આવા સમ્યે વૈજ્ાનનકોએ એવી નચંતા વ્યતિ કરી હતી કે ભલે વેક્કસન આવી જા્ય, તેમ છતાં કોરોના કાબૂમાં આવતા લાંબો સમ્ય લાગશે. હજુ પણ માનવજાતે કોરોના સામે લાંબો જંગ ખેલવો પડે તો નવાઈ પામવા જેવું નહીં હો્ય. અમેટરકાના ભારતી્ય મૂળના

નવજ્ાાનનક રામાનન લક્મીનારા્યણે કહ્ં હતું કે આ મહામારી જેટલી બહાર દેખા્ય છે એટલી જ અંદર છે.

તે એક વખત ફેલા્ય પછી તુરતં કાબુમાં આવે એવી નથી અને સતત પ્સરતી રહે છે. આ મહામારી જે રીતે સતત ફેલાઈ રહી છે અને જાણ ન થા્ય એ રીતે લોકોમાં પ્સરે છે તે પરથી વૈજ્ાનનકોએ કહ્ં હતું કે વેક્કસન આવી જા્ય પછી પણ તેના પર તુરંત અંકુશ આવશે નહીં.

જ્યાં હજુ પણ ટેક્સટંગ થઈ રહ્ા નથી એવા ગ્રામ્ય નવસતારમાં કોરોના ધીમે ધીમે પ્સરી રહ્ો છે. આ ભ્યાનક બાબત છે. એ નવસતારોમાં ટેક્સટંગ વધારે થા્ય અને તુરંત સારવાર થા્ય એવી વ્યવસૃથાનો અભાવ છે. એ વ્યવસૃથા અત્યારથી કરવી જોઈએ.

વૈજ્ાનનકોના મત પ્માણે અત્યારે વેક્કસન શોધવાની મથામણ શર થઈ છે તે જોતાં 2021 સુધીમાં રસી મળી જશે તો પણ જો સંરિમણનો ચોક્કસ ચાજ્ગ ખબર નહીં હો્ય તો કોરોના અંદરને અંદર સતત ફેલાતો રહેશે. આ ક્સથનત નનવારવા માટે ્યોગ્ય પગલાં ભરવાની સલાહ વૈજ્ાનનકોએ આપી હતી.

Newspapers in English

Newspapers from United States