Garavi Gujarat USA

તમને કોવિડ-19 થયો છે કે પછી ફલુ અથિા ફક્ત શરદી? કેિી રીતે જાણી શકાય?

-

આ વર્ષે શિયાળો આવી રહ્ો છે અને તે સાથે જ યુકેમાં વાઈરલ રોગોનું વાવાઝોડું ફૂંકાય તેવા સંજોગો પણ પ્રબળ બનયા છે. સામાનય લોકો માટે આ વર્ષે સૌથી મોટી તકલીફ એ રહેિે કે તેઓ કે તેમના પરરવારજનો શબમાર પડે તયારે તેમને સામાનય િરદી જ થઈ છે કે પછી ફલુ થયો છે અથવા તો વધુ જોખમી કોરોનાવાઈરસની શબમારી – કોશવડ 19 છે એની ખબર કેવી રીતે પડે?

ત્રણેમાં સામાન્ય લક્ષણો તો એક સરખા જ રહે છે, જેના કારણે લોકો માટે નનનચિતપણે કહેવું કે કોઈને શરદી થઈ છે કે પછી ફલુ છે અથવા તો કોનવડ-19 એ કહેવું કપરૂં છે. આ ત્રણે મૂળભૂત રીતે શ્ાસના – શ્સન તંત્રના રોગો છે અને તેમને ઓળખી કાઢવા માટેના લક્ષણો માટેના માગ્ગદશ્ગકો ઘડવામાં નરિટટશ મેટડકલ એસોનસએશનને સહા્ય કરી રહેલા એકસેટર ્યુનનવનસ્ગટી મેટડકલ સકકૂલના ક્લિનનકલ નસનન્યર લેક્ચરર, ડો. ડેનવડ સટ્ેઈનના કહેવા મુજબ હજી આ ટદશામાં કોઈ ચોક્કસ માગ્ગદનશ્ગકા નક્કી કરી શકા્ય તેવા પુરાવા હાથ લાગ્યા નથી.

છતાં અત્યારસુધીના અનુભવોના આધારે એવું કહી શકા્ય કે સામાન્ય શરદીમાં તાવ નથી આવતો, છતાં એની શક્યતા સદંતર નકારી શકા્ય નહીં. ફલુ થવાના ટકસસામાં, ખાસ કરીને બાળકોને ખૂબજ ઝડપથી તાવ આવે છે. જ્યારે કોનવડ-19 હો્ય તો તાવ ખૂબજ જ તીવ્ર હો્ય છે, નબમાર વ્યનતિના શરીરને છાતીના કે પીઠના ભાગમાં સપશ્ગ કરો તો તે ધગધગતું હો્ય તેવું લાગે. આ પ્ાથનમક લક્ષણની વાત થઈ.

ઉધરસ અને કફ હોય તો એવું માની લેવાનું કે કોવવડ-19 નથી?

સુકી ખાંસી આવતી હો્ય, કફ કે ગળફો આવતો ના હો્ય તો એ લગભગ ચોક્કસપણે કોનવડ-19નું લક્ષણ મના્ય છ.ે ્યુકેમાં દદદીઓના લક્ષણોના રેકોડ્ગ એવું દશા્ગવે છે કે, ફતિ 70 ટકા જેટલા દદદીઓને જ ઉધરસ કે ખાંસી આવતા હતા. અને તેમાંથી પણ 25 ટકા લોકોને તો કફ કે ગળફા પણ આવતા હતા.

નાક ગળતંુ હોય તો કોવવડ નથી?

શરદી જેવા લક્ષણોમાં નાક ગળતું હો્ય – નાકમાંથી નલંટ જેવું પ્વાહી નનકળતું જ રહેતું હો્ય તો એ સામાન્ય શરદીનું લક્ષણ ગણા્ય છે. ફલુના દદદીઓને એવું બહુ ઓછું હો્ય છે અને કોરોનામાં તો પુખત વ્યના દદદીઓમાં આ લક્ષણ લગભગ નથી જ હોતું. જો કે કોરોનાના દદદી બાળકોમાં ક્સથનત જુદી હોઈ શકે છે. જન્ગલ ઓફ મેટડકલ વાઈરોલોજીએ રજૂ કરેલા જુન મનહનાના એનાનલનસસમાં 2500થી વધુ કોરોનાના બાળ દદદીઓમાંથી 17 ટકાથી વધારેના ટકસસામાં નાક ગળવાના કે નાક બંધ થઈ જવાના લક્ષણો હતા.

શરદી, ફલુ અને કોવવડ-19 એક સાથે થઈ શકે?

એવું બની તો શકે છે, પણ એની શક્યતા કેટલી તે નવષે હાલમાં તો કોઈ અંદાજ નથી. વાઈરસ માનવ શરીરના – ્યજમાનના કોષોને જુદી જુદ્ી રીતે ચેપગ્રસત બનાવે છે અને માનવ શરીરની અંદર તે જુદી જ રીતે વતતે પણ છે. એવા કેસ નોંધા્યા પણ છે કે જેમાં દદદીને કોનવડ અને ફલુ બન્ે થ્યા હો્ય. છતાં, સામાન્ય સમજ એવી છે કે, એક સાથે એક જ પ્કારના બે રોગોનો ચેપ લાગે તેવી શક્યતા ઘણી ઓછી હો્ય છે.

લોકડાઉનના વનયંત્રણોએ શરદીને વધુ પ્રબળ બનાવી?

નનષણાતોના મતે, લોકડાઉનના નન્યંત્રણોના કારણે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો – વડીલોને હવે શરદી થા્ય ત્યારે તે વધુ પ્બળ લાગે છે, તેનું કારણ એ છે કે, નન્યંત્રણોના કારણે કોનવડ-19 કે શ્સન તંત્રના વાઈરસના ચેપનંુ પ્માણ ઘટું હોવાથી બાળકો તેમજ વડીલોને આ જીવાણુના લો ડોઝની અસરોનો સામનો કરવાની તક મળી નહીં, તેમના શરીરની રોગપ્નતકારક ક્ષમતાને ખેલાડીઓની ભાષામાં કહીએ પ્ેકટીસ મળી નહીં, તેથી શરદીની પણ તેમને ભારે અસર થા્ય છે.

્યુકેમાં સકકૂલસનું વેકેશન સપટેમબરમાં પુરૂં થા્ય અને બાળકો પાછા ભણવા જતા થા્ય છે તેમજ ઠંડીનો પણ આરંભ આ મનહનામાં જ થા્ય. તેથી સપટેમબરમાં જ શરદી અને ખાંસીના દદદીઓની સંખ્યામાં વધારો થા્ય છે. અને નશ્યાળામાં તો એ વધુ પ્બળ બને છે. બાળકો વાઈરસનો ચેપ ફેલાવવામાં વધુ પ્માણમાં જવાબદાર હો્ય છે અને તેના કારણે જ ્યુકેમાં ફલુની રસીના પ્ોગ્રામમાં તેમને સામેલ કરા્ય છે. રસીનો આશ્ય તેમના થકી ફેલાતા ચેપથી તેમના વડીલો – મોટી ઉંમરના અને સહેલાઈથી રોગનો નશકાર બની શકે તેવા નબળા ગણાતા તેમના દાદા-દાદીને ચેપથી બચાવવાનો હો્ય છે.

સપ્ટેમબરમાં શરદી થઈ હોય તો વરિસમસ સુધી ફરી નહીં થાય?

લાંબા ગાળે, એકવાર વાઈરસનો ચેપ લાગે તો પછી તમારા શરીરનું રોગપ્નતકારક તંત્ર બીજી વખતના વાઈરસના હુમલા સામે રક્ષણ માટે સજ્જ થઈ જા્ય છે. રોગપ્નતકારક તંત્ર સજ્જ અને સાબદું હો્ય છે, તેથી તે બીજા હુમલાનો સામનો વધુ તાકાતથી કરી શકે છે. જો કે, આ કુદરતી રક્ષણનું આ્યુષ્ય બહુ લાંબું નથી હોતું. એક ડચ અભ્યાસનો અહવે ાલ આ મનહને જ રજૂ કરા્યો છે, જે દશા્ગવે છે કે, શરદીના વાઈરસ સામેની આવી રોગપ્નતકારક શનતિ ફતિ છ મનહના જ રહે છે. તેની સામે ફલુની વેક્કસન લેવાથી એક વષ્ગ સુધી રક્ષણ મળે છે. શરદીની કોઈ વેક્કસન નથી.

વવ્ાવમન સી અને ડીના સપલીમેન્ટસ લેવાથી કોઈ ફાયદો થાય છટે?

તમે સામાન્ય રીતે તંદુરસત હોવ, તો નવટાનમન સી અને ડીના સપલીમેન્ટસ લેવાથી કોઈ ખાસ લાભ થતો નથી. જે લોકોમાં આ નવટાનમનસની ઉણપ હો્ય, તેઓ વાઈરસના હુમલાનો સહેલાઈથી ભોગ બની શકે છે, પણ સપલીમેન્ટસથી બહુ મોટો ફા્યદો થતો નથી. લાભ ફતિ એવા લોકોને થા્ય છે કે સાવ નબળા હો્ય, તેમનામાં નવટાનમનસની ઉણપ બહુ વધુ પ્માણમાં હો્ય, તો તેમને રોગો સામે થોડું વધારે રક્ષણ મળી શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States