Garavi Gujarat USA

ઊંઝા યાડમિમાં રૂ. 15 કિોડના કવથત સેસકૌભાંડની તપાસ સીિીઆઇને સોંપિા માગ

-

ઊંઝા એપીએમસીના સેસ રવભાગમાં ફરજ બજાવતા એક કારકુને પોતાની ઓરફસમાં ગુપ્ સીસીટીવી કેમેરા લગાવીને રૂા. 15 કરોડના કરથત સેસ કૌભાંડને ખુલ્ું પાડતાં સહકારી ક્ષેત્માં ભારે ખળભળાટ મરી જવા પામયો છે. સેસ કૌભાંડ સંદભથે ભુતકાળમાં પણ અનેક વખત ગંભીર આક્ષેપો થયા છે. પરંતુ હજુ સુધી આ મામલે નક્ર તપાસ કરવામાં આવી ન હોવાનું કહેવાય છે. એક સપ્ાહ પહેલા ઊંઝા માકફેટયાડ્ચના જ કારકુન સૌરમલ પટેલ દ્ારા સેસ ફીની ઓરફસમાં ગુપ્ કેમેરા લગાવી ઉઘરાવવામાં આવતી સેસની રકમ સગેવગે કરવાની પ્રવૃરતિને કેદ કરી લેતા ખળભળાટ મરી જવા પામયો છે. માકફેટયાડ્ચના રેરમેન રદનેશ પટેલ જોકે તમામ આક્ષેપો ફગાવી સૌરમલ પટેલ સામે જ ભ્રષ્ટારારના અનેક સવાલો ઉભા કયા્ચ છે. હાલ તો ઊંઝા યાડ્ચમાં સેસ કૌભાંડનો મુદ્ો સમગ્ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનયો છે. આ પ્રકરણે રજલ્ા રજીસટ્ારને તપાસ કરવાના આદેશ થયા છે પરંતુ ઊંઝાના રનકાસકારો તથા વેપારી વતુ્ચળો તરફથી અને વેપારી અને ભાજપના પૂવ્ચ રજલ્ા સંગઠન મંત્ી રદલીપ પટેલે સરકારે રજલ્ા રજીસટ્ારની તપાસને સરકારી ગણાવી તેમાં સારી હકીકત બહાર આવે નરહ તેવી આશંકા વયક્ત કરી રજલા રજીસટ્ાર લેવલની તપાસને બદલે સી.બી.આઈ. કે રવરજલનસ કક્ષાની તપાસ કરાવવા માટે માંગ કરી છે. જો સવતંત્ એજનસીને તપાસ સોંપવામાં નરહ આવે તો માકફેટયાડ્ચમાં પ્રરતક ઉપવાસ આંદોલનની રીમકી આપતા સમગ્ મામલે નવો વળાંક આવયો છે. જોકે આ સમગ્ પ્રકરણમાં સથારનક રાજકારણમાં રાલી રહેલા દાવપેર જવાબદાર હોવાનું પણ રરા્ચઈ રહ્ છે.

સૌરાષ્ટ્ર, દ. ગજુ રાતમાં ભરૂ ંપના આચં રા

સૌરાષ્ટ્ર, દ.ગજુ રાતમાં ગયા સપ્ાહે કેટલાકં સથળોએ ભકૂ ંપના હળવા આરં કા અનભુ વાયા હતા. દરક્ષણ ગજુ રાતમાં તાપી રજલ્ાના ડોલવણ તાલકુ ાના પાટી, પરં ોલ સરહતના ગામોમાં રાત્ે અને વહેલી સવારે ભકૂ ંપના હળવા આરં કા અનભુ વાતા લોકોમાં હલરલ મરી હતી.

Newspapers in English

Newspapers from United States