Garavi Gujarat USA

‘પગની પાનીમાં થતા વાઢીયા – પ્રિવેન્શન અને ટ્ીટમેનટ’

- પગમાં વાઢીયા થવાના કારણો પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર પાની ખરબચડી કેમ અનુભવાય છે ? ઊપચાર-ઔષધ અનુભવપ્સદ્ધ

પગના તળીયામાં વાિીયા થવાની સમસયા વશયાળો બેસતાં જ થવા લાગે છે. આયુવવેદમાં પાદદારી તરીકે આ સમસયાનું વણ્શન અને ઊપચાર સૂચવયા છે.

ક્ષુદ્રોગોના વણ્શન અંતગ્શત પાદદારી-પગમાં ચીરા પડવાના કારણો બતાવતા યોગરત્ાકરમાં જણાવાયું છે; જે વયવક્ત ્ૂલ્ા પગે બહુ વધારે પગપાળા ચાલે, જેમનો વાયુદોષ વવકૃત થયો હોય તેઓના પગના તળીયામાં વાયુને કારણે તવચામાં રૂક્ષતા-લુખ્ાશ થઇ અને ચીરા પડે છે.

પગનાં તળીયાની ચામડીમાં લુખ્ાશ, ઘષ્શણ અને વાયુપ્રકોપ એ મુખય કારણો છે.

પગના તળીયામાં ચીરા પડવા એ પગ તરફ બેદરકારીનું સૂચક છે. પગના તળીયાની વનયવમત સફાઈ, માલીશ કરવામાં ન આવે તથા ્ુલ્ા પગે ધૂળરજકણોનો સંપક્ક થાય તેવી રીતે વધુ પગપાળા ચાલવાની પ્રવૃવતિ એ પગના તવળયાને નુકશાન કરે છે.

પગના તળીયાની તવચાનું બહારનું પડ જાડું હોય છે. ઊભા રહેવા દરમયાન તથા ચાલવાની વરિયા દરમયાન સંપૂણ્શ શરીરનું વજન પગના તળીયા પર આવે છે. તળીયાની તવચા દબાણને કારણે વવસતરે છે. જે ભાગ પર વધુ ઘષ્શણ થતું હોય તયાંની તવચામાં રૂક્ષતા અને લાલાશવાળો સોજો આવે છે.

આ તબબકે પગના તળીયાની માવજત શરૂ કરી દેવાય તો પણ વાિીયા પડતા અટકાવી શકાય છે. પરંતુ પગની એડી કે અંગુઠા આસપાસની શુષક તવચાની ્રબચડી ચામડીને ્ોતરવામાં કે ્ેંચવામાં આવે તો, તેની આસપાસની તવચાના જીવંતકોષોને નુકશાન થાય છે. તવચા વધુ ્રબચડી બને છે.

શરીરનું વજન અમુક જ જગયા પર વધુ આવવાથી કે પછી ઊભા રહેવાની કે ચાલવાની એક વવવશષ્ટ સસથવત-સટાઈલને પડરણામે તેટલી તવચામાં ઘસારો વધુ પહોંચે છે. તયાંની તવચાના ડેડસેલસ કુદરતી રીતે દૂર ન થવાથી, તવચા જાડી અને ્રબચડી બની ઊ્ડવા લાગે છે.

પગના તળીયામાં ગુલાબજળ અને ગલીસરીન સર્ાભાગે ભેળવી માલીશ કરવું. તયારબાદ ગરમ પાણીમાં લીંબુ નીચોવી પગના તળીયા તેમાં ૮-૧૦ વમનીટ ડુબાડી રા્વા. તયારબાદ રૂંછાવાળા નેપકીનથી થોડો ભાર આપી લુછવા. આવું અઠવાડડયામાં બે થી ત્ણ વ્ત વનયવમત કરવું. પગના તળીયાની ચામડીમાં ચીરા પડવાની શરૂઆત થતા જ ઊપચાર કરવા. ચીરા તવચાના બહારના પડમાં જ હોય તયાં સુધી રક્તસત્ાવ કે દુઃ્ાવો થતો નથી. વાિીયાની બેદરકારીથી તેમાં ધૂળ, રજકણો, ઘષ્શણ જેવા કારણોથી વશયાળાની ઠંડી-સૂકી હવામાં ચીરા વધુ ઊંડા થવાથી કયારેક સમસયા વધુ ગંભીર બને છે. પાની પર શરીરનું વજન આવતાં અસહ્ય દુઃ્ાવો અને કયારેક રક્તસત્ાવ થાય છે.

ચીરા વધુ ઊંડા પડવાથી દુઃ્ાવો થવા લાગે, રક્તસત્ાવ થાય તયારે બાહ્ય ઊપચાર સાથે તવચામાંથી શુષકતા, ઈનફેકશન દૂર થાય તે માટે ; ૧. આરોગયવવધ્શની વટી ૨ ગોળી ૨ વ્ત જમયા પછી પાણી સાથે ૨. લઘુ વસંતમાલતી રસ ૧ ગોળી ૨ વ્ત

૩. મંજીષ્ાડદ ક્ાથ ૨ ચમચી ૨ વ્ત પાણી સાથે લેવાથી

તવચાના કોષોમાં એનટીબેકટેડરયલ, એનટીઈન્ફલેમેટરી અસર થાય છે. વસંતમાલતીમાં રહેલા Zinc વગેરે મીનરલસ તથા એનટીઓસકસડનટ અસરને કારણે પગના તળીયામાં જલદી રૂઝ આવે છે.

૪. મધ, ઘી, સરવસયું તેલ સપ્રમાણ ભેળવી તેમાં થોડું જવ્ારનું ચૂણ્શ ભેળવી વાિીયા પર લગાવવું.

પગને મીઠું ના્ેલા ગરમ પાણીમાં ૮-૧૦ વમનીટ બોળવાથી તવચાના શુષકકોષો, મેલ પાણીમાં ઓગળી જશે. તયારબાદ પગ લૂછી ઉપર મુજબનું વમશ્રણ લગાવી, સુતરાઉ મોજા પહેરી રાતભર રા્વું. આ મુજબ કરવાથી તવચામાં લુખ્ાશ ઓછી થઇ ચીરામાં રૂઝ આવે છે.

ગરમ પાણીમાં પગ બોળવાથી તવચાનું તાપમાન વધશે, તયારબાદ મલમ લગાવવાથી ચામડીમાં યોગય પ્રમાણમાં ચૂસવાથી જલદી રૂઝ આવે છે. આ મુજબનો ઊપચાર વનયવમત રિમાનુસાર રૂઝ ન આવે તયાં સુધી કરવો.

એરંડભૃષ્ટ હડરતકી ટેબલેટ અથવા ચૂણ્શ આવશયક માત્ામાં લેવાથી સકીનમાં થતી ડ્ાયનેસમાં ઝડપથી ફાયદો થાય છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States