Garavi Gujarat USA

‘આયુિવેદિ્ વિન્ટર સ્કીન્ેર’

-

લ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ શરીરમાં ફેરફાર અનુભવાય છે. ગરમી, બાફ, પરસેવાથી થતી અકળામણથી છુટકારો મળતા આહલાદ અનુભવાય તે સવાભાવવક છે. પરંતુ હવાની ઠંડક અને શુષકતાની આડઅસર ચામડી પર તુરંત થવા લાગે છે. ઠંડી હવાનો સપશ્શ મનને તો આનંદ આપે, પરંતુ ઠંડક અને લુખ્ાશથી ચામડીને જરૂરી આદતા ન મળવાથી ચામડીમાં ડ્ાયનેસ, ચીરા પડવા, ચામડી ઉ્ડવી, હોઠ વારંવાર સૂકાઈ જવા, હોઠ ફાટી જવા તો કયારેક લોહી નીકળવાની તકલીફ થવા લાગે છે. આથી જ વશયાળાની શરૂઆત થતાં જ માથાનાં વાળથી લઈને પગની એડી સુધી ્ાસ માવજત કરવાની જરૂર પડે છે. આ વાત સહુ કોઈ જાણે છે. ્ાસ કરીને સત્ીઓ તો આ વીશે વધુ ચીવટ લેવાનું પસંદ કરે છે. કેમકે લુખ્ાબરછટ વાળ સહેલાઈથી તૂટી જાય છે. વાળના મૂળ નબળા થઇ, વાળ ઉતરવાની સમસયા વધી જાય છે. વાળનાં છેડા બરછટ થઇ ફાટી જતાં હોય છે.

આ બાબત જો યોગય દરકાર રા્વામાં ન આવે તો થોડા અઠવાડડયાઓમાં જ વાળનો જથથો ઘટી ગયેલો અનુભવાય છે. તેવી જ સમસયા ચામડીમાં પણ અનુભવાય છે. ચામડીની સુંવાળપ અને ચમક માટે ચામડીનાં રોમવછદ્ોમાંથી ઝરતો તૈલી પદાથ્શ જવાબદાર છે. પરંતુ ઠંડી હવાનાં સંપક્કથી ચામડીના કોષો સંકોચાય છે. જેની આડઅસરરૂપે તૈલી પદાથ્શનું પ્રમાણ ઘટવાથી ચામડીમાં લુખ્ાશ આવવી, ચીરા પડવા, ્ંજવાળ આવવાની સમસયા સજા્શય છે. ્ાસ તો શરીરનો જે ભાગ બહારની હવાનાં સંપક્કમાં વધુ આવતો હોય જેમકે ચેહરો, હાથ-પગના પંજા, પગની એડીની ચામડી લુખ્ી થઇ, ફાટવાની સમસયા થતી હોય છે.

સામાનય રીતે ચામડીની લુખ્ાશને દૂર કરવા માટે વેસેવલન, કોલડવરિમ, મોશ્વચરાઈઝર, બોડીલોશન જેવા પ્રસાધનોનો ઉપયોગ હાથવગો અને સરળ હોવાથી થતો હોય છે. પરંતુ જયારે પ્રસાધનો વાપરવા છતાંપણ ડ્ાયનેસ, ચીરા, વાડિયામાં રાહત ન મળે તયારે કશું વવશેષ કરવાની જરૂડરયાત અનુભવાય છે. આવા સમયે પરંપરાગત રીતે વપરાતા તલનું તેલ, નાડરયેળનું તેલ કે પછી ડદવેલની માવલશ પણ આપણે કરતાં હોઈએ છીએ. તેમ છતાં તેલ લગાવીને રા્વું તો શકય નથી હોતું. તેલથી ધૂળ ચોંટવી, ચીપ-ચીપ થવું અનુકૂળ આવતું નથી. આથી તેલ લગાવીને થોડો સમય રા્ી નહાવા કે તેલ દૂર કરવામાં આવતાં જ ફરી પાછી ડ્ાયનેસ અનુભવાય છે. આ બધા જ અનુભવો વશયાળાની મજા

આગોતરી તૈયારી – વશયાળો શરૂ થઇ ગયા બાદ તવચામાં રૂક્ષતા, ચીરા પડવા – વાડિયા પડવાનાં શરૂ થાય તયારબાદ ઉપાય શરૂ કરવાથી ધાયુું પડરણામ મળશે નહીં. વશયાળો શરૂ થતાં જ તવચાની રૂક્ષતા અટકાવે તેવા ઉપાયના ભાગરૂપે રાત્ે પગનાં તવળયા-એડી પર ડદવેલ, નાડરયેળનું તેલ અથવા કોકમનાં તેલથી માવલશ કરી કોટન સોકસ પહેરવાનું શરૂ કરવાથી વાડિયા પડતાં જ અટકાવી શકાશે.

નહાવામાં નવશેકું ગરમ પાણી વાપરો – સહેજ ઠંડીની શરૂઆત થતાં જ વગઝરની સગવડથી અગવડ જ વધે છે. કેમકે ગરમ પાણીનાં સંપક્કથી તવચાની પ્રાકૃવતક ચીકાશ દૂર થઇ જાય છે. આથી તવચા વધુ લુખ્ી થઇ જાય છે. ઠંડી વધુ હોય તયારે નવશેકા હુંફાળા પાણીથી જ નહાવું જોઈએ. તેમ કરવાથી ચામડી-વાળમાં આવતી શુષકતા રોકી શકાશે.

તેલ માવલશ – જો આપની વાયુ કે કફ પ્રકૃવત હોય તો નહાતા પહેલા તલનાં તેલની માવલશ કરી, ૧૦ થી ૧૫ વમનીટ જેટલો સમયગાળો ઓછામાં ઓછો પસાર કરવો જરૂરી છે. જેથી તેલ ચામડીના વછદ્ોથી તવચામાં ઉતરી શકે. તયારબાદ હાડ્શ કેવમકલવાળા સાબુ, બોડીવોશનો ઉપયોગ ટાળવો. જો તમે કપૂર કાચલીનું ચૂણ્શ, લીમડાનો પાવડર, મલુ તાની માટી, ગુલાબજળ, કપૂર ભેળવીને બનાવેલા ઉબટનનો ઉપયોગ કરશો તો, તવચાની આવશયક સફાઈ સાથે કોમળતાને પણ જાળવી શકશો. સમયનો અભાવ રહેતો હોય તેઓ આ વમશ્રણ બનાવીને રા્ી શકાય.

ઉબટનથી થતાં ફાયદા – વત્શમાન સમયમાં ઉબટનનું સથાન વવવવધ જાતનાં સક્બીંગ વરિમ અને પેકે લઇ લીધું છે. પારંપડરક ઉબટન વાપરવામાં વસતુઓ લાવવી, બનાવવાની ઝંઝટ અનુભવાય છે. પરંતુ જો તમે કેવમકલ મુક્ત નેચરલ સરિબ વાપરવા માંગતા હોવ તો થોડી ચીવટ અને આગોતરી તૈયારીથી શકય બને છે. સામાનય રીતે તો એવા કુદરતી પદાથથો કે જે ્રબચડા હોય, જેમાં ચામડીના ડેડસેલને દૂર કરી, ચામડીમાં સુંવાળપ અને રૂઝ લાવવાનાં ગુણ હોય તેવા કોઇપણ પદાથથો સરિવબંગ માટે વાપરી શકીએ.

મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળને હલકી શેકી વમકસરમાં કકરી દળી લઇ તેમાં કપૂર તુલસીનાં પાનની સુકવણીનો ભૂક્ો, નાડરયેળનું તેલ ઉમેરી રૂવાટીની અવળી ડદશામાં ચામડી પર ઘસી અને માવલશ કરવાથી રૂક્ષ થઇ ગયેલી તવચાનાં ડડે સેલસ, મેલ નીકળી જવાથી ચામડી સવચછ થાય છે. તવચાનાં રોમવછદ્ો ્ૂલ્ા થવાથી સકીનકેર માટે જે પણ લગાવવામાં આવે તે લોશન, તેલ, મોશ્ચરાઈઝર તવચામાં એબઝોબ્શ થઇ શકે છે. જો તવચા પર અગાઉ લગાવેલ વરિમ-લોશન, મેલ, ડેડસેલની પરત જામેલી હોય, તવચા યોગય રીતે સાફ ન થઇ હોય તો તયારબાદ કરવામાં આવતાં એપલીકેશનનો ફાયદો તવચાને મળશે નહીં. આથી સમયાંતરે ઉબટન કરતાં રહેવાથી તવચાની શુષકતામાં ફાયદો થાય છે.

મોશ્ચરાઈઝીંગ માટેનો યોગય સમય – નહાયા પછી તરત તવચા જયારે થોડી ભીની હોય તયારે મોશ્ચરાઈઝર અથવા બદામનું તેલ, ઓલીવ ઓઈલ અથવા પેરાફીન વગરનો શુદ્ધ નાડરયેળનું તેલ તવચા પર લગાવવાથી રોમવછદ્ો ઉપર તૈલી પદાથ્શની પરત તવચાની ભીનાશ લાંબો સમય ટકાવી રા્ે છે.

શુષકતા દૂર કરવા પ્રવાહી ્ોરાક અસરકારક – માત્ તવચા પર ચીકાશયુક્ત કે તૈલી લોશન-વરિમ લગાવવંુ પયા્શપ્ત નથી. વશયાળુ વાતાવરણથી શરીરમાં વાયુદોષ વધુ પ્રકવુ પત થતો હોય છે. વાયુદોષનો ગુણ હલકાપણું અને રૂક્ષતાનો છે. આથી વશયાળા દરમયાન પચવામાં સરળ હોય તેવા ચીકાશયુક્ત અને પ્રવાહી ્ોરાક-પીણાનો ઉપયોગ વધારવો. આ માટે ટમેટા, કાકડી, પાલક-મેથીની ભાજી, કોબીચ, દુધી-તુડરયા-ગલકા જેવા શાકભાજી-સલાડનો ઉપયોગ વધુ કરવો. તરબૂચ, ટેટી, નારંગી, અનાનસ જેવા ફળો, સૂકુ કે તાજું ટોપરં, તલ, વશંગ, બદામ જેવા તૈલી પદાથથોનો રોજબરોજનાં ્ાવામાં ઉપયોગ કરવાથી ચામડીને ચળકતી અને કોમળ રા્વા માટે જરૂરી હાઈડ્ેશન અને ચીકાશ મળી રહે છે.

અનુભિવ્સદ્ધ

કેટલીયે સત્ીઓ વશયાળામાં હાથ-પગમાં લુખ્ાશ, ચીરા પડી જવાની ફડરયાદ લઈને આવતી હોય છે, તેમને હાડ્શ કેવમકલવાળા સોપસ નહાવા, વાસણ-કપડાં ધોવામાં ન વાપરવા જણાવું છું. બને તો કામ કરતાં સમયે રબબરનાં મોજા પહેરવા કહું છું. આ સાથે જો કાયમી કબજીયાત રહેતી હોય તો રાત્ે જમયાનાં ૨ કલાક બાદ એરંડભૃષ્ટ હરડે ટેબલેટ અથવા પાવડર નવશેકા પાણી સાથે લઇ કબજીયાત દૂર કરવા જણાવું છું. હથેળી-પગનાં તવળયે ડદવેલ રાતભર લગાવવા કહું છું. માત્ આવા સસતાસરળ ઉપાયથી વષથોથી થતાં વાડિયા અને હથેળીનાં ચીરા મટે છે. કેમકે કબજીયાતને દૂર કરવાથી વાયુથી થતી રૂક્ષતા દૂર કરવી જરૂરી હોય છે.

આપને હેલ્‍થ, આયિુ વેિ ્સબં વં િત ્ોઈ પ્રશ્ન હોય તો ડો. યિુ ા અય્યરને પર પછૂ ી િ્ો છો. \XYDL\HU#KRWPDLO FRP

 ??  ?? ઓછી કરે છે.
ઓછી કરે છે.
 ??  ?? ડો. યુિા અય્યર
ડો. યુિા અય્યર

Newspapers in English

Newspapers from United States