Garavi Gujarat USA

ઓકનયોર્થ બેંકે વિખયાત અિયોિા ગ્રૂ્ને વમવલયનની લયોન આ્ી

-

પ્રો્ટથી અનપે િોકસ્ટાિીટી લબત્નપેસના અગ્રણી લરિરટશ ભાર્તીય ઉદ્ોગ્લ્ત સુરરંદર અરોરા દ્ારા સથાલ્્ત લવખયા્ત અરોરા ગ્રૂ્નપે યુકે કસથ્ત ઓકનોથયા બેંકે …50 લમલિયનની િોન આ્ી છે. આ િોન અરોરા ગ્રૂ્નપે ફાઇનાનસીયિ ફાયર્ાવર આ્શપે જથપે ી ્તપેઓ કોલવડ-19 રોગચાળાનપે ્ગિપે ઉદ્ભવપેિી ્તકોનો િાભ મપેળવી શકશપે.

લરિરટશ ભાર્તીય ઉદ્ોગ્લ્ત, સુરરનદર અરોરા દ્ારા 1999માં અરોરા ગ્રુ્ની સથા્ના કરવામાં આવી િ્તી અનપે ્તપેમનું ગૃ્ પ્રો્ટથી ઇનવપેસટમપેનટ, બાંધકામ અનપે િોટિ ક્પેત્પે લવશપેર્તા ધરાવ્તી લવલવધ કં્નીઓનું યુકે-કકે નરિ્ત સફળ ખાનગી જૂથ છે. િાિમા અરોરા ગ્રુ્ ્ાસપે યુકેમાં 30 પ્રો્ટથીત્નો ્ોટયાફોલિયો છે, જપેમાં ઇનટરકોકનટનપેનટિ િંડન - ધ ઓ-2, સોરફટેિ િંડન લિથ્ો અનપે ફેરમોનટ લવનડસર ્ાક્ક સલિ્ત લિથ્ો, ગપેટલવક અનપે સટેનસટેડ એર્ોટયાની આજુબાજુ ડત્નથી વધુ િોટિો, રિણે ાંક અનપે કોમશથીયિ ઓરફસ યુલનટનો સમાવપેશ થાય છે. અરોરા ગ્રુ્ ત્ણ ભાગથી બનપેિુ છે: અરોરા િોટેલસ, ગ્રોવ ડપેવિ્મપેન્ટસ અનપે અરોરા પ્રો્ટથી. અરોરા િોટેલસ સવ્તંત્ અનપે ફ્ેનચાઇઝડ પ્રો્ટથીત્ની માલિકી ધરાવપે છે અનપે ્તપેનંુ સંચાિન કરે છે.

અરોરા ગ્રુ્ના સથા્ક અનપે અધયક્, સુરરંદર અરોરાએ જણાવયું િ્તું કે “કોલવડ-19 એ અમારા ક્પેત્ માટે અનપેક ્ડકારો ઉભા કયાયા છે, ્રં્તુ અમપે 2008ની નાણાકીય કટોકટી દરલમયાન જોયું િ્તું ્તપેમ આલથયાક ગરબડ સમયપે અનનય ્તકો ઉભી થાય છે. ઘણા િોકો આ નુકસાનનો બચાવ કરવા મથી રહ્ા છે ર્યારે ઓકનોથયા બેંકની આ િોન અમનપે આ ્તકોનો િાભ િપેવા અનપે લબત્નપેસ ્ર ધયાન કેકનરિ્ત કરવાની આલથયાક ્તરિ્તા ્ૂરી ્ાડપે છે."

અરોરા ગ્રુ્ના એડવાઇત્રી બોડયાના વાઇસ ચપેરમપેન સટીવ ્પેટમે પેનપે કહ્ં િ્તું કે “મેં ત્ણ દાયકાઓ સુધી િાઈસટ્રીટ બેંકો આરબીએસ, સપેનટાનડર અનપે શૉ-રિુક માટે કામ કયુું છે, ્તપેથી િું ખરેખર કિી શકું છું કે ઓકનોથયા એક એવી બેંક છે જપે ્રરકસથલ્તઓનપે જુદી રી્તપે સંભાળી ્રરકસથલ્તનપે ્ડકારે છે. ્તપેમની ટીમની ગલ્ત અનપે ્ારદલશયા્તા, ્તપેમજ ્તપેમની વયાવસાલયક કુશળ્તાથી િું પ્રભાલવ્ત થયો િ્તો."

ડપેબટ ફાઇનાનસના વડા બપેન બાબયાનપેિ અનપે ઓકનોથયા બપેનકના લસનીયર ડપેબટ ફાઇનાનસ ડાયરેકટર મોલિથ સોંધીએ જણાવયું િ્તું કે “અરોરા ગ્રુ્ યુકેની સૌથી ત્ડ્થી લવકસ્તી અનપે સૌથી સફળ ખાનગી માલિકીની કં્નીઓમાંની એક છે. ગ્રુ્નો 20 વરયાનો ટ્રપેક રેકોડયા જ ્તપેમનપે માટે બોિપે છે અનપે કોલવડ-19ના ્ડકારો િોવા છ્તાં અરોરા ગ્રુ્ િજી ્ણ ્તપેના ્ોટયાફોલિયોમાં લવકાસ માટે રસપ્રદ ્તકો ઓળખવામાં સક્મ છે. અમનપે આ ગ્રુ્નપે ટેકો આ્વા માટે સક્મ િોવાનો આનંદ છે અનપે રરિપેશનલશ્નપે આગળ વધારવાની રાિ જોઈ રહ્ા છીએ.’'

 ??  ??

Newspapers in English

Newspapers from United States