Garavi Gujarat USA

અમેરિકાની ચૂંટણીમાં બિડેન આગળ, પણ િાજ્યો મહત્ત્વના

-

અમેરિકાના પ્ેસિડેન્ટપદની ચં્ટૂ ણીનો રદવિ નજીક આવતો જાય છે તેમ તેમ લોકોના મનમાં પણ એક િવાલ ઘૂમિાતો જાય છે કે, કોણ જીતશે – સિડેન કે ટ્રમપ? છેલ્ા થોડા રદવિોથી ચોક્કિ િમયાંતિે લેવાતા ઓસપસનયન પોલિમાં કયાંક પ્ેસિડેન્ટ ટ્રમપનું િેર્ટંગ િુધયુું હોવાનું જણાતું નથી, તેનાથી ઉલ્ટું સિડેનની તેમની િામેની િિિાઈ ધીમે ધીમે પણ વધતી જાય છે.

જો કે, િીિીિીના એક અહેવાલ મુજિ 2016માં પણ એવું િનયું હતું કે, કુલ મતમાં તો સહલેિી ક્લિન્ટને વધાિે મત મેળવયા હતા, પણ અમેરિકાની ઈલેક્ટોિલ કોલેજની પદ્ધસતના કાિણે ઉમેદવાિ કયા િાજયમાં કે્ટલા વો્ટ મેળવે છે તે વધાિે સનણાણાયક િહેતું હોય છે અને અમેરિકામાં લગભગ એક વલણ િામાનય િહ્ં છે કે, મો્ટા ભાગના િાજયોના લોકોની વોર્ટંગની પે્ટનણા એકધાિી, િાતતયપૂણણા જ િહે છે, તેઓ જે પા્ટટી પિંદ કિતા હોય છ,ે તેમાં ભાગયે જ ફેિફાિ થાય છે. સહલેિીને િીધા વોર્ટંગમાં તો લગભગ ત્રણ સમસલયન (30 લાખ) જે્ટલા વો્ટ વધાિે મળયા હતા, છતાં તેઓ હાયાણા હતા.

પણ તે ઉપિાંત, ઓસપસનયન પોલિની વાત કિીએ તો આ વખતે તેમાં મતદાિોની રૂખ 2016 કિતાં ઘણી વધાિે સપષ્ટ છે. સિડેનને પિંદ કિનાિાઓનું પ્માણ 50 ્ટકાની આિપાિનું િહ્ં છે અને કયાિેક તો ટ્રમપ ઉપિ તેમની િિિાઈ 10 પોઈન્ટ જે્ટલી મો્ટી પણ નોંધાઈ છે.

ઈલેક્ટોિલ કોલેજની સવષે વાત કિીએ તો, દિેક િાજયમાંથી કે્ટલા ઉમેદવાિો કોંગ્ેિમાં ચૂં્ટાય છે – નીચલા ગૃહમાં અને િેને્ટમાં, તેના

આધાિે જે તે િાજયને વો્ટની

ચોક્કિ િખં યા ફાળવાયેલી હોય છે. કુલ 538 ઈલેક્ટોિલ કોલેજ વોટિ મળે છે, તેના આધાિે સવજેતા ઉમેદવાિે સવજય મા્ટે 270 વો્ટ મેળવવાના િહે છે. એમાં સનણાણાયક િની શકતા િાજયો િે્ટલગ્ાઉનડ સ્ટે્ટિ તિીકે ઓળખાય છે. આના કાિણે જ ઉમેદવાિો આ િાજયો ઉપિ િૌથી વધુ ધયાન આપે છે, પ્ચાિ મા્ટે િમય ફાળવે છે.

એ દ્રક્ષ્ટએ પણ સિડેન મા્ટે ગયા િપ્ાહના અંત િુધીની ક્સથસત તો ઘણી િાિી જણાતી હતી, પણ એ સચત્ર ગમે તયાિે િદલાઈ શકે છે, ખાિ કિીને એક હિીફ

ટ્રમ પ હોય

ત ય ા િ ે.

ટ્રમપના

સવજયનો

માર્જીન

આયોવા, ઓહાયો

અને ્ટેકિાિમાં

ગઈ ચૂં્ટણીમાં

લગભગ 8 થી 10 ્ટકા જે્ટલો હતો, પણ આ વષષે સપધાણા ઘણી જ તીવ્ર લાગે છે. એ જ િીતે, ગઈ ચૂં્ટણીમાં ટ્રમપનો સમસશગન, પેક્નિલવેનીઆ તથા સવસકોનિીનમાં 1 ્ટકાથી પણ ઓછા માર્જીનથી સવજય થયો હતો, તયાં આ વખતે સિડેન આગળ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States