Garavi Gujarat USA

મેડિસસનનું નોબેલ પ્થાઇઝ કોરોનથા વથાયરસનથા સંશોધકો મથાટે પ્ેરક બનશે

-

હાલમાં રોરોના વા્યર્સે ક્વશ્માં હાહારાર મચાવી દીધો છે. ક્વશ્માં ્સમ્યાંતરે લોરોના જીવને જોખમમાં નાખી દેતી જીવલેણ બીમારીઓ દેખા દે છે. ઘણી બીમારીઓ એવી જટટલ હો્ય છે રે, તેનું સવરપ ્સમજવામાં જ ક્વજ્ાનીઓને વષયો લાગી જા્ય છે. એર વાર બીમારીનું સવરપ રેવું છે તેનો ખ્યાલ આવી જા્ય પછી તેનો ઇલાજ શોધતાં ક્વજ્ાનીઓને વાર લાગતી નથી. આવી ખતરનાર બીમારીઓનો ઇલાજ શોધીને લોરોના જીવનનું રક્ષણ રરવું એનાથી મોટી રોઇ માનવ્સેવા નથી.

એટલે જ ક્હપેટાઇટી્સ-્સી નામના વા્યર્સની શોધ રરીને તેના ઇલાજ માટેનો માગકા મોરળો રરનાર ત્રણ ક્વજ્ાનીઓને આ વષકાનું મેટડક્્સન એટલે રે તબીબી ક્વજ્ાનનું નોબેલ પ્રાઇઝ જાહેર રરવામાં આવ્યું છે. આ બરાબર જ છે. અમેટરરાના બે ક્વજ્ાનીઓ હાવવે આલટર અને માઇરલ હફટન તથા ક્રિટીશ ક્વજ્ાની ચાલ્સકા રાઇ્સને આ વખતનું મેટડક્્સનનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. આ ત્રણે્ય ક્વજ્ાનીઓએ માનવજાતની મોટી ્સેવા રરી છે. તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ બદલ તેઓ જે દેશોના વતની છે એ દેશો જ નક્હ પણ ્સમગ્ ક્વશ્ને તેમના માટે ગવકા થવો જોઇએ.

હેક્પટાઇટી્સ-એ અને ક્હપટે ાઇટી્સ-બીના વા્યર્સ અગં ને ્સશં ોધન તો છેર 1960ના દા્યરામાં જ થઇ ગ્યું હત.ંુ ક્વજ્ાનીઓએ ્સશં ોધન રરીને જાહેર ર્યુંુ હતું રે, ક્હપટે ાઇટી્સ-એનંુ રારણ ખાન-પાનમાં સવચછતાનાં અભાવ અને ક્હપટે ાઇટી્સ-બીનું રારણ લોહીમાં થતો ચપે છે. એ વખતે ક્હપટે ાઇટી્સ-્સી નામના વા્યર્સની રલપના રોઇએ રરી નહોતી. ક્હપટે ાઇટી્સ-્સી નામના વા્યર્સે છેલાં રેટલાર વખતથી દેખા દીધી હતી. તને ા રારણે ક્વશ્ના ્સેંરડો લોરો હેરાન થ્યા છે. અનરે લોરોએ જીવ ગમુ ાવ્યો છે.

ક્હપેટાઈટી્સ અથાકાત્ ઝેરી રમળો. આપણી આ્સપા્સ રહેલી અસવચછતા, ગંદરી, પ્રદૂષણ, હવાપાણી અને ખોરારમાં રહેલી અશુધધધઓ, અ્સુરક્ક્ષત બહારના ખાદ્ય પદાથયો રે પીણાંઓનું ્સેવન, નશીલા

દ્રવ્યોનું ્સેવન જેવી ખોટી આદતો ક્વગેરે અનેર રારણોથી રમળો થતો હો્ય છે.

ઉપરોતિ દક્ૂ ષત પદાથયો આપણાં શરીરમાં લીવરના ભાગને નકુ ્સાન રરે છે. લીવરનો ્સોજો મોટા ભાગે ચપે ી રોગ છે. ્સામાન્ય રીતે આ ચપે ી રમળો વા્યર્સથી થા્ય છે. ક્હપટે ાઈટી્સ બી અને ્સી પ્રદક્ૂ ષત લોહી, લોહીના ઘટરો અને અન-સટરીલાઈઝડ ્સીરીંજ- નીડલ અને બી-્સી વા્યર્સ ધરાવતી વ્યક્તિ ્સાથે અ્સરુ ક્ક્ષત શારીટરર ્સબં ધં બાધં વાથી થા્ય છે. ક્હપટે ાઈટી્સ બી અને ્સી ના વા્યર્સ રમળો મટ્ા પછી પણ લાબં ા ્સમ્ય ્સધુ ી લીવરના રોષો (Cells)માં હાજર હો્ય છે અને જજૂ ટરસ્સાઓમાં ક્ોક્નર ક્હપટે ાઈટી્સ, ્સીરોક્્સ્સ અને લીવર રૅન્સર જવે ા જીવલણે રોગોમાં પણ પટરણમી શરે છે.

આ ત્રણે્ય ક્વજ્ાનીઓએ રાત-ટદવ્સ મહેનત રરીને ક્હપટે ાઇટી્સ-્સીના વા્યર્સને શોધી રાઢીને તેનું સવરપ પણ જાણી લીધું છે. તેના રારણે આ વા્યર્સથી થતી બીમારીનો ઇલાજ શક્ય બન્યો છે. હજી તેની ર્સી શોધાઇ નથી પણ તેની અ્સરરારર દવાઓ ઉપલબધ છે. ક્હપેટાઇટી્સ-્સીના વા્યર્સ અને તેનો ઇલાજ રૂંઇ રાતોરાત શોધા્યો નથી, આ માટે ક્વજ્ાનીઓને લગભગ 4 દા્યરા જેટલો ્સમ્ય લાગ્યો હતો. આ ક્વજ્ાનીઓના ્સંશોધનના રારણે ક્વશ્ના રરોડો લોરોને નવજીવન મળ્યું છે. માત્ર ક્હપેટાઇટી્સ જ નહી પણ એના જેવી રેટલી્ય જીવલેણ બીમારીઓ થવાનું રારણ અને તેનો ઇલાજ ક્વજ્ાનીઓએ શોધીને માનવજાતનું મોટું રલ્યાણ ર્યુું છે.

ક્વજ્ાની રોઇ પણ દેશનો વતની હો્ય પણ તને ્સંશોધન ્સમગ્ માનવજાતના રલ્યાણ માટેનું હો્ય છે. તબીબી ક્વજ્ાનના ્સંશોધનો તો માનવજાતને બીમારીઓથી બચાવીને તમે નંુ જીવન રવે ી રીતે ક્નરામ્ય અને સવસથ રહે એ ટદશાના હો્ય છે.

આગળ રહ્ં તેમ ક્હપેટાઇટી્સ-એ અને ક્હપેટાઇટી્સ-બીના વા્યર્સની શોધ તો 1960ના દા્યરામાં જ થઇ ગઇ હતી. એ ્સમ્યે રોઇએ ક્હપેટાઇટી્સ-્સી વા્યર્સની રલપના પણ રરી ન હતી. ક્હપેટાઇટી્સ-બીના વા્યર્સની શોધ માટે 1976માં મેટડક્્સનનું નોબેલ પ્રાઇઝ ક્વજ્ાની રિોશ બલમ બગકાને મળ્યું હતું. ક્હપેટાઇટી્સ-્સી વા્યર્સનો ભોગ દર વષવે લાખો લોરો બનવા માંડ્ા એટલે ક્વજ્ાનીઓનું ધ્યાન તેની તરફ દોરા્યું. તેમણે બહુ ગંભીરતાથી આ વા્યર્સ અંગે ્સંશોધન શર રરી દીધું હતું. આ વખતે જેમને મેટડક્્સનનનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે એ ત્રણે્ય ક્વજ્ાનીઓએ ભેગાં નહીં પણ એરબીજાથી સવતંત્ર રીતે રામ ર્યુું હતું. ક્હપેટાઇ્સ-્સીએ ક્હપેટાઇટી્સ-એ અને ક્હપેટાઇટી્સ-બી જેવો જ એર વા્યર્સ છે એ શોધ હાવવે આલટરે રરી, માઇરલ હફટને 1982માં આ નવા વા્યર્સના જનીનને અલગ તારવીને તેનું ક્વશ્ેષણ ર્યુું અને તેને ક્હપેટાઇટી્સ-્સી નામ આપ્યું ત્રીજા ક્વજ્ાની ચાલ્સકા રાઇ્સે પોતાના પ્ર્યોગોથી ્સાક્બત રરી દીધું રે એરલો ક્હપેટાઇટી્સ-્સી વા્યર્સ પણ આ બીમારીનું રારણ બની શરે છે.

વલડકા હેલથ ઓગવેનાઇઝેશન (WHO)ના આંરડાઓ અનુ્સાર, ક્વશ્માં 7 રરોડથી વધુ લોરો ક્હપેટાઇટી્સ-્સી વા્યર્સના ચેપનો ભોગ બન્યા છે. આ પૈરીના 1 રરોડથી વધુ લોરો ભારતના છે. ભારત ્સરરારે 2030 ્સુધીમાં આ વા્યર્સને ખતમ રરવાનું લક્્ય ક્નધાકાટરત ર્યુું છે. દદદીમાં આ વા્યર્સના લક્ષણો બહુ મોડાં અને ધીરે ધીરે બહાર આવે છે. ત્યાં ્સુધીમાં વા્યર્સે બહુ જીવલેણ સવરપ ધારણ રરી લીધું હો્ય છે. આ વા્યર્સ બહુ ઝડપથી સવરપ બદલી રાઢે છે. આ રારણે પણ તેની ર્સી હજી ્સુધી શોધાઇ શરી નથી. રોરોનાના વા્યર્સના ટરસ્સામાં પણ આવી જ પટરધસથક્ત છે. પણ ક્વજ્ાનીઓના અથાગ પટરશ્રમ અને ધીરજના રારણે ક્હપેટાઇટી્સ-્સી વા્યર્સ પર ઘણે અંશે રાબૂ મળે વવામાં ્સફળતા મળી છ.ે

આ ત્રણે ક્વજ્ાનીઓને બહુ ્યોગ્ય ્સમ્યે મટે ડક્્સનનું નોબલે પ્રાઇઝ મળ્યું છ.ે આના રારણે રોરોના વા્યર્સ પર રાત-ટદવ્સ એર રરીને ્સંશોધન રરી રહેલા ક્વજ્ાનીઓને પણ પ્રેરણા અને પ્રોત્સાહન ્સાંપડશે એમાં બેમત નથી.

Newspapers in English

Newspapers from United States