Garavi Gujarat USA

કમલા હેરિસ-માઇક પેનસ વચ્ેની રિબેટમાં ઉગ્ર ચચાચા થઇ િાતચીતમાં મવિલાઓનપે અધિચ્પે ટોકીનપે ્પુરૂષો ્પોતાનો ્પાિર બતાિતા િોય છે

-

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની આડે ગણતિીના રદવસો બાકી િહ્ા છે ત્ાિે લાંબા સમ્થી જેની િાહ જોવાઇ િહી હતી તે અમેરિકાના ઉપપ્રમુખપદના ટમે ોક્રરટક ઉમેદવાિ કમલા હેરિસ અને રિપબ્લકન માઇક પેનસની રડબેટમાં કોિોના નન્ંત્રણ કિવામાં ટ્રમપ વહીવટી તંત્રની નનષ્ફળતા, િોજગાિી. ચીન અને વંશી્ તંગરદલી જેવા મુદ્ા જ ચચાચા્ા હતા.

હેરિસે કોનવડ-19 મહામાિીને હેનડલ કિવામાં પ્રમુખ ટ્રમપની નીતીઓને નનષ્ફળ ગણાવી હતી. તેમણે કહ્ં હતું કે 'અમેરિકાના ઇનતહાસમાં પ્રમુખના વહીવટી તંત્રો પૈકી ટ્રમપનુ તંત્ર તદ્ન ખિાબ િહ્ં હતું. ટ્રમપના કોિોનાવાઇિસ મહામાિી ટોસક ્ફોસચાનંુ નેતૃતવ કિી િહેલા ઉપ પ્રમુખ પેનસ પિ જોિદાિ પ્રહાિ કિીને હેરિસે રડબેટની શરૂઆત કિી હતી.બુધવાિે સોલટ લેક નસટીમાં ્ુનન. ઓ્ફ ઉથા ખાતેની લાઇવ રડબેટમાં બે નેતાઓ વચ્ે નાગરિક ્ુધધ હતું.બંનેની વચ્ે કાચના અવિોધો િાખવામાં આવ્ા હતા.

પ્રમુખપદના ઉમેદવાિોની રડબેટમાં જેટલી ગિમાગિમી હતી તે બુધવાિની રડબેટમાં જોવા મળી નહતી. ટ્રમપને અનેકવાિ અવિોધવામાં આવ્ા હતા

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની ડીબેટમાં ઉપપ્રમુખ માઈક પેનસ દ્ાિા ડેમોક્રેરટક ઉમેદવાિ કમલા હેરિસને વાિંવાિ ટોકવાથી સોનશ્લ મીરડ્ા પિ આ મુદ્ો ચચાચાનો નવર્ બની ગ્ો છે. પેનસે હેરિસને દસ વખત ટોક્ા હતા અને હેરિસે ્ફતિ પાંચ વખત અધવચ્ે પોતાની વાત િજૂ કિી હતી. સોનશ્લ મીરડ્ા પિ અનેક મનહલાઓએ પોસટ કિી કે તે પોતાના જીવનમાં પણ પુરુરોની દખલનો અનુભવ કિે છે. અનેક અભ્ાસોથી જાણ થા્ છે કે આ બીમાિી અત્ંત વ્ાપક છે. આમ તો તેની અસિને મ્ાચારદત કિવી સિળ નથી પણ શક્ તો છે.

અનકે લોકોએ પને સના હસતક્ષપે ને કા્સચા થળે થતી પ્રવૃનતિઓ સાથે સાકં ળી છે. 2017માં સને ટે ઈનટેનલજનસ સનમનતની આગવે ાનીમાં રિપબ્લકન સને ટે િોએ કમલા હેરિસને બે વખત બોલતા અટકાવ્ાં હતા.ં ડમે ોક્રેરટક સાસં દ એલકે ઝાબનરિ્ા ઓકને સ્ો કોટટેજને પણ આવી દખલનો સામનો કિવો પડ્ો છે. નપ્રનસટન ્નુ નવનસટચા ીમાં

િાજકાિણના પ્રો્ફેસિ ટાલી મને ડલે બગચા કહે છે કે કોઈ ડીબટે જમે કે હિી્ફાઈના માહોલમાં પરુુ ર અનકે વાિ હાવી થવા ઈચછે છે. તે હસતક્ષપે ને તાકાત બતાવવાની તક સમજે છે. જ્ાિે પને સે હસતક્ષપે ક્યો તો તે હેરિસ સામે પોતાને શનતિશાળી ગણાવી િહ્ા હતા.

પુરુરો દ્ાિા સામાન્ િીતે મનહલાઓને બોલતી િોકવા અંગે 1975થી રિસચચા ચાલી િહ્ં છે. ડૉન નજમેિમાન અને કેનડેસ વેસટના અભ્ાસમાં જાણ થઈ કે મનહલાઓ, પુરુરોના 31 સંવાદો જોતાં જાણ થઈ કે 48માંથી 47 હસતક્ષેપ પુરુરોએ ક્ાચા હતા. 2014માં જ્ોજચા વોનશંગટન ્ુનનવનસચાટીના એક સટડીથી જાણ થઈ કે પુરુરોની તુલનાએ કોઈ મનહલા સાથે વાત કિતી વખતે પુરુરો દ્ાિા 33 ટકા વધુ હસતક્ષેપ કિવાની સંભાવના િહે છે. 2017માં નોથચા વેસટનચા નપ્રટજકિ લૉ કોલેજના સટડીએ જણાવ્ું કે અન્ પુરુર જજની તુલનાએ સુપ્રીમકોટચાના પુરુર જજ મનહલા જજોને ત્રણ ગણા વધાિે વખત ટોકે છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States