Garavi Gujarat USA

કમલા હેરિસના કાિણે પારકસ્ાની અમેરિકનો ટ્રમપને મ્ આપશે?

-

તિીકે રડબેટમાં ઉતિેલા પેનસ અત્ંત છેલ્ા ચાિ વરચામાં ટ્રમપ વહીવટી તંત્રની કામગીિાનો આક્રોશપૂવચાક બચાવ કિતા દેખા્ા હતા.

ઉપ પ્રમુખની ચૂંટણામાં પ્રથમ ભાિતી્ મૂળની મનહલા તિીકે મેચ પિ ઉતિીને ઇનતહાસ િચનાિ હેરિસે પેનસના તથ્ અને આંકડાઓ સાથે સવાલોના જવાબ આપતી વખતે પોતાનું બસમત જાળવી િાખ્ું હતું.

અમેરિકાના ઉપપ્રમુખપદ માટે ડેમોક્રેટીક પાટટીના ઉમેદવાિ કમલા હેરિસના ભાિતી્ વંશના કાિણે કેટલાક પારકસતાની-અમેરિકનો ટ્રમપ તિ્ફ વળી િહ્ા છે પિંતુ સમુદા્ની કેટલીક નચંતા કદાચ નબનઆધાિભૂત નીવડી શકે. ઘણા લાંબા સમ્થી િાજકી્ પંરડતો એવી સલામત ધાિણા સેવતા હતા કે પારકસતાની અમેરિકન સમુદા્નો 2020ની ચૂંટણીમાં ડેમોક્રેટીક ઉમેદવાિ તિ્ફી ઝુકાવ િહેશે.

પ્રમુખ ટ્રમપની ઇનમગ્ેશન નીનતનો પારકસતાની - અમેરિકનોએ ઉગ્ નવિોધ ક્યો હતો. એનપ્રલ2019માં ટ્રમપ વહીવટીતંત્રે પારકસતાન સામે પગલાં લીધા હતા કાિણ કે પારકસતાને અમેરિકામાંથી હાંકી કઢા્ેલા તેના નાગરિકોને સવીકાિવા ઇનકાિ ક્યો હતો. વોનશંગટન ડીસીએ દેશના ટોચના અનધકાિીથી શરૂ કિીને અન્ પારકસતાનીઓના નવઝા અટકાવવાની પણ ધમકી આપી હતી.

ટ્રમપે 2017માં મુખ્તવે મુબસલમ દેશોની વ્નતિઓ સામે પ્રવાસ પ્રનતબંધ લાદ્ો હતો જેનાથી ઘણા મુબસલમોને સવદેશ પાછા ્ફિવા તથા અમેરિકામાં ભણવા કે કામના સથળે મુશકેલી પડતી હતી. આ ્ાદીમાં પારકસતાન ના હોવા છતાં સમુદા્ને હવે પછીના ટાગગેટની ભીનત હતી.

પારકસતાની અમરે િકન સમદુ ા્ હવે ્ફિીથી કદાચ ટ્રમપ તિ્ફ વળી શકે તેમ માનવા માટે ડેમોક્રેટીક નબડેન નહીં પિંતુ તેમના ના્બપદ માટેના કમલા હેરિસ અને તેઓ ભાિત વંશી્ હોવાનું કાિણ નીવડી શકે.

નબડેન-હેરિસના પ્રચાિથી િોમાંનચત ભાિતી્ અમેરિકન સમુદા્ે અસામાન્ ઉતસાહ દાખવ્ો છે ત્ાિે પારકસતાની - અમેરિકનોને નચંતા છે કે કમલા હેરિસ ચૂંટાશે તો કાશમીિ મુદ્ે ભાિતના વલણ તિ્ફ પક્ષપાત દાખવી શકશે. એનશ્ા પ્રોગ્ામના ડેપ્ુટી ડા્િેકટિ માઇકલ કુગલમેનના જણાવ્ા પ્રમાણે ભાિત - અમેરિકા ભાગીદાિીના સમથચાક ભાિત અંગેના હેરિસના નવચાિો પારકસતાની - અમેરિકન મતદાિોને અળગા િાખી શકે તેમ છે. 2019માં કલમ 370ની નાબૂદી, નસરટઝનનશપ એમેનડમેનટ એકટ તથા નાગરિકોના િાષ્ટી્ િનજસટિ અંગેના ભાિતના નનણચા્ોની નબડેને ટીકા કિી હતી. 370મી કલમમની નાબૂદી વખતે કમલા હેરિસે જણાવ્ું હતું કે, કાશમીિીઓ એકલા નથી. અમે બસથનત ઉપિ નજિ િાખીએ છીએ. કાશમીિમાં માનવ અનધકાિ ભંગ અને નન્ંત્રણો અંગેના પ્રશ્નના જવાબમાં હેરિસે જણાવ્ું હતું કે, બસથનતની માંગ હશે તો દિનમ્ાનગીિી પણ જરૂિી બનશે. ઉપપ્રમુખ તિીકે કમલા હેરિસ નબડેન તંત્રની નીનતને અનુસિશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States