Garavi Gujarat USA

કેલિફોલનનિયાના સાન રેમોનના મેયરપદની સપરાનિમાં પાંચ એલશયન અમેકરકનસ

-

કેવલફોવનશિરાના સાન િેમોનના મેરિ્દની ત્ીજી નવેમબિે રોજાનાિી ચૂયુંટણીમાયું ચાિ ભાિતીર અમેરિકનોની સવહત ્ાયુંચ એવશરન અમેરિકનોની ઉમેદવાિીથી સથાવનક ઈવમગ્રન્ટસના િાજકાિણમાયું અસામાનર ્ળ ઉદભવી છે. આઠ વરશિ સુધી મેરિ િહેલા વબલ ક્ાક્કસન સાન િેમોનનો કારશિભાિ છોડી િહ્ા છે તરાિે તેમનયુંુ સથાન લેવા માયુંગતા ઉમેદવાિોમાયું સનત શેટ્ી, સબીના ઝફિ, અ્શિણા મેડીિડ્ે ી, સુષ્મતા નારક, ડેવ હડસન અને રદનેશ ગોવવયુંદિાવનો સમાવેશ થાર છે.

છ ઉમેદવાિોમાયું મવહલા અને ્ુરર ઉમેદવાિો સિખી સયુંખરામાયું છે. એએ્ીઆઇ પ્રોગ્રેસીવ એરડશનના વરૂણ વનકોિએે આ ઘટનાને અસામાનર ગણાવતાયું સમુદારના વધતા પ્રભાવની રાદ અ્ાવી ઉમેરુું હતુયું કે, પ્રમુખ ટ્રમ્ દ્ાિા વવવભન્ન વયુંશીર સમુદારના લોકોને આગળ આવવા આ્ેલા પ્રોતસાહનના કાિણે આ શકર બનરુયું છે.

સાન ફ્ાષનસસકોના અખાતી વવસતાિમાયું આવેલા ્િગણાના શહેિ સાન િેમોમનના િહીશોમાયું દિ સાતે એક ભાિતીર અમેરિકન છે.

મેરિ્દના ઉમેદવાિોએ એક મુલાકાતમાયું બે દારકામાયું 105 ટકા વવકસેલા સાન િેમોનની ઝડ્ી વવકાસગવત ્િતવે વચયુંતા દશાશિવી હતી. આવનાિા 25 વરશિમાયું નવા 4500 આવાસ ઉમેિાઇને વસવતમાયું ્ણ 11,000નો ઉમેિો થશે.

2018માયું ક્ાક્કસન સામેના જયુંગમાયું વન્ફળ િહેલા સનત શેટ્ીએ જણાવરુયું હતયુંુ કે, નગિની બે શાળા 4,000 વવદ્ાથશીઓની ક્ષમતા માટે બનાવાઇ છે ્િંતુ હાલમાયું 6,000 વવદ્ાથશીઓ છે.

વવદ્ાથશીઓ વશક્ષકનુયું પ્રમાણ ્ણ ખિાબ છે. વશક્ષકોને સાન િેમોનમાયું વસવાનુયું ્િવડતુયું નથી. સાન િેમોનમાયું 13 વરશિથી વસતા અને બે સયુંતાનોને ઉછેિી ચૂકેલા શેટ્ીએ જણાવરુયું હતુયું ક,ે ઝડ્ી વવકાસને કાબૂમાયું િાખવા તથા ખુલ્ી જગરાને બચાવવાના મુદ્ે તેઓ લડત ચલાવી િહ્ા છે.

સાન િેમોન ઓ્ન સ્ેસ એડવાઇઝિી કવમટીના અધરક્ષ અ્શિણા મેડીિેડ્ીએ ્ાણીની અછત, ડ્ેનેજ માળખા અયુંગે વચયુંતા દશાશિવવા ઉ્િાયુંત વધતા જતા ભાિણ સામે અ્રાશિપ્ત સવલત ક્ષમતા વચયુંતાજનક હોવાનુયું કહ્યું છે.

તેણે નવા માસટિ પલાનનો વવિોધ કિતાયું જણાવરુયું હતુયું કે, ્િવડે તેવા આવાસોનો સમાવેશ કિારો છે જે દિેકની રકંમત 6 લાખ ડોલિ છે. તેણે 36 વમવલરન ડોલિ ્ેનસન દેવાની વચયુંતા દશાશિવી હતી.

સુષ્મતા નારકે ્ણ નવા માસટિ પલાનનો વવિોધ કિતાયું જણાવરુયું હતુયું કે, ભૂકં્ અને ્ૂિગ્રસત ઝોનમાયું બાયુંધકામ રોગર નથી, સાન િેમોનના ડેવલ્િો નહીં િહીશોની આ્ણને જરૂિ છે.

18 વરશિથી સાન િેમોનમાયું વસતા સુષ્મતા નારકે સાન િેમોનને કેવલફોવનશિરાનાયું સલામત શહિે ોમાયુંનુયું એક ગણાવરુયું હતુયું.

જોકે, વસટી વોક પલાનથી બધુયું નાશ ્ામશે તેવી ચેતવણી નારકે આ્ી હતી. 2018માયું વસટી કાઉષનસલમાયું ચયુંૂટારેલા અને હાલના નારબ મેરિ સબીના ઝાફિે જો કે નવા માસટિ પલાનનો બચાવ કિતાયું જણાવરુયું હતયુંુ કે, કોનટ્રા કોસટા કાઉનટીના આગમનથી વવકાસ વધરો છે. આ્ણે આવાસો આરોજીત ઢબે બાયુંધવા ્ડશે અથવા કાઉનટી તેની િીતે કામ કિશે.

માસટિ પલાનમાયું સિોવિો, બાઇક લેન, ્ાક્કની જોગવાઇઓની સાથોસાથ એક અને બે બેડરૂમનાયું ્િવડે તેવા આવાસની ્ણ જોગવાઇ છે. મૂળે ઇસલામાબાદના સબીના 15 વરશિથી સાન િેમોનમાયું વસે છે.

Newspapers in English

Newspapers from United States