Garavi Gujarat USA

કોિોનાએ વ્ાઇટ્ાઉસ બાદ પેનટાગોનમાં પગપેસાિો કર્યો

-

વિવિનયા ્ૌથી શવતિશયાળી દેશ અમેરિકયાનયા િયાષ્ટી્ ્ુિક્યા ્ંટ્થયાનોમયાં પણ ્િે કોિોનયાએ પગપે્યાિો ક્યો છે. અમેરિકયાનયા કમયાનડિ-ઇન-ચીફ તથયા ટોચનયા લશકિી અવિકયાિીઓ પણ કોિોનયા પોઝીટીિ આવ્યા છે. કોિોનયાએ પેનટયાગોનમયાં પગપે્યાિો કિતયાં જ પેનટયાગોને તિરિત પ્રવતભયાિ આપતયાં ભયાિપૂિસિક જણયાવ્ું ્તું કે, અમેરિકન ્ુિક્યા દળોની ઓપિેશનલ તૈ્યાિી કે વમશન ક્મતયામયાં કોઇ ફેિફયાિ થ્ો નથી.

અમેરિકયાનયા ન્ૂક્ી્િ કોડનયા િખેિયાળ પ્રમુખ રિમપ કોિોનયા પોઝીટીિ થ્યા પછી ત્રણ રદિ્ ્ોસ્ટ્પટલમયાં િ્ીને વ્યાઇટ ્યાઉ્ પયાછયા ફ્યાસિ ્તયા. પ્રમુખ કયામ ઉપિ પયાછયા ફ્યાસિ કે તુિંત પેનટયાગોને જનિલ મયાક્ક વમલ ્વ્ત જોઇનટ વચફ્ ઓફ ટ્ટયાફનયા ્ેલફ ક્ોિનટયાઇન થિયાની જા્ેિયાત કિી ્તી. પેનટયાગોનનયા ક્ેિયા પ્રમયાણે આ તમયામ નેગેટીિ ્ોિયા છતયાં િયાઇ્ કમયાનડનટ ઓફ કોટ્ટ ગયાડસિ એડવમિલ ચયાલ્સિ િેનયા ્ં્ગસિમયાં આવ્યા ્ોિયાથી ક્ોિનટયાઇન થ્યા છે. ચયાલ્સિ િે કોિોનયા પોઝીટીિ થ્યા ્તયા.

ઉચ્ચ ટ્તિી્ બેઠકમયાં વમલે ઉપિયાંત જનિલ જ્ોન ્ીટન, જોઇનટ ચીફ િયાઇ્ ચેિમેન એડવમિલ ગીલડ, ચીફ

ઓફ નેિલ ઓપિેશન જનિલ જેમ્ મેરિોસ્નિલે, જનિલ ચયાલ્સિ બ્યાઉન, જનિલ ડેવન્લ ્ોકન્નયા, જનિલ પોલ ્ેક્ોન, િયાષ્ટી્ ્ુિક્યા અને ્યાઇબિ કમયાનડનયા િડયાઓનો ્મયાિેશ થયા્ છે. પેનટયાગોનનયા અવિકયાિીએ જણયાવ્ું ્તું કે, આ તમયામનયા પોઝીટીિ િીપોટસિ નથી આવ્યા કે કોઇ લક્ણો ન્ીં ્ોિયા છતયાં તકેદયાિી િખયાઇ િ્ી છે.

પેનટયાગોનનયા પ્રિતિયાએ જણયાવ્ું ્તું કે ઉચ્ચટ્તિી્ બઠકમયાં ્યાજિ િ્ેલયાઓ ઉપિયાંત અન્ોનયા ્ંપક્ક ્ં્ગસિનું પગેરૂં મેળિી તકેદયાિીનયાં તમયામ પગલયાં ભિયાઇ િહ્યા છે. પ્રિતિયા ્ોફમેનનયા ક્ેિયા પ્રમયાણે વ્વન્િ લશકિી અવિકયાિીઓ િૈકસ્લપક ટ્થળેથી તેમની ફિજ બજાિિયા ્ક્મ છે. ્ંિક્ણ પ્રિયાન મયાક્ક એટ્પિ ગત ્પ્યા્ે વિદેશ પ્રિયા્મયાં ્ોઇ તેમને આઇ્ોલેશનમયાં જિયાની જરૂિ નથી. એટ્પિે પત્રકયાિ પરિષદમયાં પેનટયાગોન ક્ોિનટયાઇન સ્ટ્થવત અગે કોઇ િયાત કિી ન્ોતી.

અમેરિકયાનયા ટોચનયા અવિકયાિીઓનયા ક્ેિયા પ્રમયાણે પ્રમુખ રિમપ કોિોનયા પોઝીટીિ થ્યા પછી કોઇ નિો ખતિો ધ્યાનમયાં આવ્ો નથી. જો કે, ભૂતપૂિસિ અવિકયાિીઓએ જણયાવ્ું ્તું કે, િ્ીિટીતંત્રે ્યાિચેત િ્ેિયાની જરૂિ છે. ઓબયામયાનયા શયા્નકયાળમયાં ્ીઆઇએનયા િડયા િ્ેલયા જ્ોન બ્ેનયાને જણયાવ્ું ્તું કે, િૈવવિક વિિોિીઓ પ્રિતસિમયાન સ્ટ્થવતનો લયાભ લઇ શકે કે લેિયા મયાંગે છે તે બયાબતે ધ્યાન આપિું િહ્ં. ચીન જેિો દેશ ્યાલમયાં ્ોંગકોંગ કે દવક્ણ ચીન ્મુદ્રમયાં કયાંઇક કિી શકે તેિી સ્ટ્થવતમયાં રિમપનું ધ્યાન તેમનયા ટ્િયાટ્્થ્ પ્રત્ે ઘેિયા્ેલું છે.

ભૂતપૂિસિ પ્રમુખ જ્ોજસિ બુશનયા ્ુિક્યા ્લયા્કયાિ િ્ેલયા ટ્ટીફન ્ેડલેએ ચેતિણીભેિ જણયાવ્ું ્તું કે, અમેરિકયા ્યાલ કોિોનયાની અ્િ તળે છે તેમ મયાનીને વિિોિીઓ કશુંક મેળિિયાની દયાનત િયાખી શકે છે.

ડેમોરિેટ બ્ુમવતિયાળી ્યાઉ્ આમડસિ ્વિસિ્ કવમટીનયા અધ્ક્ એડમ સ્ટ્મથે જણયાવ્ું ્તું કે, કોિોનયા ્યામે કયામ પયાિ પયાડિયાની રિમપ અણઘડ ઢબથી િયાષ્ટી્ ્ુિક્યાને જોખમમયાં મૂકી છે.

અમેરિકી લશકિ કયા્સિિત િ્ી શકે તેમ છે ત્યાિે તેનયા ટોચનયા િડયાઓ ક્ોિનટયાઇન છે. પ્રમુખ રિમપ મોિચો ્ંભયાળિયાનયા બદલે અમેરિકન લોકો અને લશકિી એકમોની ્ુિક્યાને ઇિયાદયાપૂિસિક જોખમયાિી િહ્યા છે.

Newspapers in English

Newspapers from United States