Garavi Gujarat USA

મોદીની મુખયપ્રધાનથી વડિાપ્રધાન સુધીની 20 વર્ષની ઝળહળતી કારકકદદી

-

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય અને કેન્દ્ર સરકારના વડા તરીકે બુધવારે, 7 ઓક્ોબરે 20મા વર્ષમાં પ્રવેશ ક્યયો હતો. વડાપ્રધાન નરન્ે દ્ર મોદી એક નવી ઊંચાઈ પર પહોંચ્યા છે. એ ઈતતહાસ છે ભારતી્ય રાજકારણનો. આ મુકામ છે બે દા્યકા સુધી સત્ાના સવયોચ્ચ પદ પર રહેવાનું. આ એ જ દદવસ છે, જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત કોઈ સરકારી પદ સંભાળ્યું હતું. 7 ઓક્ોબર 2001, એ્લે કે આજથી 19 વર્ષ પહેલાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્ીપદના શપથ લીધા હતા.

દેશમાં લોકો દ્ારા ચૂં્વામાં આવેલી સરકાર(કેન્દ્ર, રાજ્ય કે પછી બંનેને મેળવીને)માં સવયોચ્ચ પદ પર સૌથી વધુ સમ્ય પર રહેનારાઓમાં મોદીનું નામ 8મા નંબરે છે. પ્રથમ નંબરે તસક્કિમના પૂવ્ષ મુખ્યમંત્ી પવન કુમાર ચામતલંગ છે. તેઓ 24 વર્ષ 165 દદવસ સુધી રાજ્યના મુખ્યમંત્ી રહ્ા હતા.

બીજા નંબર પર પતચિમ બંગાળના પૂવ્ષ સીએમ જ્યોતત બસુ છે. તેઓ 23 વર્ષ 137 દદવસ રાજ્યના મુખ્યમંત્ી રહ્ા હતા. મોદીના મુખ્યમંત્ી અને વડાપ્રધાનપદના કા્ય્ષકાળને મેળવવામાં

આવે તો આજે 19 વર્ષ પૂરાં થ્યાં છે, એ્લે કે આજે મોદીસરકારનું 20મું વર્ષ શરૂ થઈ રહ્ં છે.

મોદી ગુજરાતના ચાર વર્ષ સીએમ રહ્ા. પ્રથમ વખત તેમણે કેશુભાઈ પ્ેલની જગ્યાએ 7 ઓક્ોબર 2001ના રોજ મુખ્યમંત્ીપદ સંભાળ્યું હતું. એ પછી તેઓ 22 દડસેમબર 2002 સુધી રાજ્યના સીએમ રહ્ા. એ પછી તેઓ 22 મે 2014 સુધી સતત 12 વર્ષ 227 દદવસ સુધી રાજ્યના મુખ્યમંત્ી રહ્ા. ગુજરાતમાં આ કોઈ એક મુખ્યમંત્ીનો સૌથી લાંબો કા્ય્ષકાળ છે. તેમની પહેલાં આ રેકોડ્ષ કોંગ્ેસના માધવતસંહ સોલંકીના નામે હતો, તેઓ લગભગ 6 વર્ષ સુધી રાજ્યના સીએમ રહ્ા હતા.

આ 20 વર્ષના ગાળામાં તેમણે એક પણ બ્ેક કે વેકેશન લીધાં નથી. આ રીતે તેમણે એક રાજકી્ય નેતા તરીકે એક અજોડ દાખલો બેસાડ્ો છે. ભાજપને રાષ્ટી્ય સતર પર સૌથી વધુ પ્રતતષ્ા અપાવવામાં તેમનો ફાળો મો્ો છે. આજથી 20 વર્ષ પૂવવે મોદીને RSSથી અચાનક નીકાળીને ગુજરાતના મુખ્યમંત્ી તરીકે સેવા કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી હતી, જ્યારેે ભાજપની અંદર અસંતોરનો અવાજ ઉઠી રહ્ો હતો. આવી પદરક્સથતતમાંં મોદીએ ગુજરાતમાં નેતૃતવ કરતાંં કેન્ેન્દ્રમાંં કોંગ્ેસના દબદબાને પડકાર આપતાંં મજબૂત આધાર તૈ્યાર કરી લીધો હતો.

ભાજપના સૂત્ોનું માનવુંું છેે કેે મોદીએ સતત 19 વર્ષ્ષની તેેમની સરકારી સેવાના બીજા તબકિામાંં ભારતના વડા પ્રધાન તરીકેે સામાન્્ય માણસને સંતોર આપવામાંં જબરદસત સફળતા હાંસલ કરી છે.ે. ચૂંંૂ્ણીના વચનોને મુદતની અંદર અસરકારક રીતે પૂરા કરવા અથવા કોતવડ-19 રોગચાળા જેવી અણધારી આફતોનો સામનો કરવાનો હો્ય, મોદીના તનણ્ષ્યોએ દેશ અને દેશવાસીઓ પ્રત્યેની તેમની વફાદારીની ભાવનાને વધુ મજબૂત કરી દીધી છે.

આ વરવે ઓગસ્ના રોજ વડા પ્રધાનેે અ્યોધ્યામાં રામ મંદદરનું ભૂતમપૂજન

ક્યુું હતું. આ ભાજપના જુુના વા્યદાનેે પૂૂરો ક્યયો હતો. આ અગાઉ જમમુુ-કાશમીરમાંંથી બંંધારણની કલમ 37૦ રદ કરીનેે ભાજપના અન્્ય એક મો્ા વચનનેે ક્યુુુંું હતુંું. વડા પ્રધાનના બીજા કા્ય્ષ્ષકાળની શરૂઆતમાંં મોદીએ સાથેે મળીનેે તત્પલ તલાકની પ્રથામાંંથી મુુક્સલમ મતહલાઓનેે મુુક્ત કરી

હતી.

 ??  ?? સાથેે તેેમણેે આ ગંંભીર તવવાદના કા્યદાકી્ય તનરાકરણના
પૂૂણ્ષ્ષ
સાથેે તેેમણેે આ ગંંભીર તવવાદના કા્યદાકી્ય તનરાકરણના પૂૂણ્ષ્ષ
 ??  ??

Newspapers in English

Newspapers from United States