Garavi Gujarat USA

કોરોનાથી મરનાર સ્વજનના અસસથ લે્વા

જતાં પણ પરર્વારજનો ગભરાય છે

-

કોરોના મહામારીનો ભય લોકોમાં એટલી હદે ફેલાયેલો છે કે કોરોનાથી મૃતયયુ પામેલાં સ્વજનોનાં અસસથ લે્વા માટે પણ સગાં-સંતાનો તૈયાર નથી. ગયુજરાતના વ્વવ્વધ શહેરોનાં સમશાનોમાં ૯૦૦થી ્વધયુ કોરોના મૃતકોનાં અસસથ સ્વીકાર્વાનો સ્વજનોએ ઈનકાર કયયો હતો, જેને કારણે ઘણા કેસમાં સમશાનના કમ્મચારીઓ કે સ્વયંસે્વકોએ અસસથ વ્વસવજ્મત કયાાં હતાં તો કેટલાક કેસમાં અસસથને ડસ્પંગ સાઇટમાં કચરાની સાથે ઠાલ્વી દે્વાયાં હતાં.

સ્વજનો દ્ારા અસસથનો અસ્વીકાર્વાની ઘટનાઓ રાજયભરમાં નોંધાઈ છે. ન્વસારીમાં કોરોનાને કારણે મૃતયયુ પામેલા ૨૫૨ લોકોમાંથી માત્ર ૩૦નાં સ્વજનો અસસથ લઈ ગયાં હતાં, જયારે ૨૨૨ મૃતકનાં અસસથનયું સમશાનના સટાફે વ્વસજ્મન કયયુાં હતયું. વ્વવ્વધ અનયુભ્વી ડોકટસસે સપષ્ટ કયયુાં છે કે મૃતદેહને અસનિદાહ આપયા બાદ કોરોના ્વાઇરસના અંશો રહેતા નથી. તેમ છતાં પણ લોકો સ્વજનોનાં અસસથ લે્વાનયું ટાળે છે. ભરૂચ વજલ્ામાં પણ આ્વી સસથવત જો્વા મળી છે. અહીં નમ્મદા નદીના ગોલડનવરિજ, અંકલેશ્્વર કકનારે રાજયનયું સૌપ્રથમ અલાયદયું કોવ્વડ સમશાનગૃહ બના્વ્વામાં આવયંયુ છે, જયાં અતયાર સયુધી ૨૯૨ મૃતકને અસનિદાહ અપાયો હતો, જેમાં માત્ર ૯૨ મૃતકને તેમનાં સ્વજનોએ અસનિદાહ આપયો હતો, બાકીના ૨૦૦ મૃતકનો સ્વજનોએ તો અસનિદાહ પણ આપયો નથી, જયારે ૨૧૦ મૃતકનાં સ્વજનો અસસથ લે્વા પણ આવયાં નથી. ્વાપીમાં મયુવતિધામ સમશાનમાં છેલ્ા ત્રણ માસમાં ૧૧૦ કોરોનાગ્રસત લોકોના અંવતમ સંસકાર કરાયા હતા, પણ એકપણ સ્વજન અસસથ લે્વા આવયા નહોતા.

ન્વસારી, ભરૂચ, અંકલેશ્્વર, જામનગર, રાજકોટ સવહતનાં શહેરોનાં સમશાનોમાં ઘણી સ્વયંસે્વી સંસથાઓ કે સમશાનના સે્વાભા્વી લોકો મૃતકોનાં અસસથ વ્વસવજ્મત કર્વાનયું કાય્મ કરે છે. મયુસસલમ યયુ્વાનો પણ આ કાય્મ માટે સ્વેચછાએ સે્વા પૂરી પાડે છે. ભા્વનગર સવહત વ્વવ્વધ સમશાનોમાં આરએસએસના સ્વયંસે્વકો અંવતમવરિયા તથા અસસથવ્વસજ્મનનયું કાય્મ કરે છે.

Newspapers in English

Newspapers from United States