Garavi Gujarat USA

ખજૂરની છરિી

પેરિસમાં ગ્ાન્ટ પેસેઇસ ખાતે યોજાયેલા ચેનલ વુમેનસવેિ સ્પ્રંગ સમિ 2021માં લીલી િોઝ ડેપે હાજિી આપી હતી. આ ્રોગ્ામ 6 ઓક્ટોબિ 2020ના િોજ યોજાયો હતો. ફ્ાનસના પેરિસમાં લુઇસ વવ્ટન વુમેનસવેિ સ્પ્રનગસમિ 2021 શોમાં એવલવશયા વેકેનડિે હાજિી આપી હતી. પેરિસમાં 6 ઓક્ટોબિ

-

સામગ્રીઃ 200 ગ્ામ સામો, 2 વાટ્કા ખાટી છાશ, પ્રમાણસર મીઠું, વાટેલા આદુમરચાં, ચપટી ખાવાનો સોડા, 250 ગ્ામ ખજૂર, 250 ગ્ામ શક્કરરયા

લ્રલ્ર ચટણ્રીઃ 1 ઝૂડી ્કોથમીર, આદુ-મરચાં, લીંબુ, મીઠું, સા્કર.

લાલ ચટણ્રીઃ 100 ગ્ામ ખજૂર, મીઠું, લાલ મરચું, વાટેલું જીરૂં.

બટેટાનો રોટલોીઃ 400 ગ્ામ બટેટા મીઠું, વાટેલા આદુ-મરચાં, સાર, લીંબુ, 1/4 ટી. સપૂન તજ, લહવંગનો ભૂ્કો, રોટલો શે્કવા માટે તેલ, 2 ચમચા ખમણેલું ્કોપરં, 1 ્કપ ઝીણી સુધારેલી ્કોથમીર.

ર્રતીઃ સૌ પ્રથમ બટેટા બાફી છુંદો ્કરી ઉપર બતાવેલો મસાલો પ્રમાણસર ભેળવી બાજુ પર મૂ્કવો. એ્ક વાટ્કો સામો ધોઇ તેમાં 2 વાટ્કા ખાટી છાશ, પ્રમાણસર મીઠું, આદુ-મરચાં વાટેલાં, ચપટી સોડા નાખી ઢો્કળાં જેવું બરાબર િલાવી ખીરૂં તૈયાર ્કરવું. મધયમ ્કદની થાળી લઇ તેની ચારેબીજુ બરાબર તેલ લગાડી તેમાં અડધું ખીરં નાખી ઢો્કળાની થાળી ઉતારવી તેમજ બા્કીના ખીરાની બીજી થાળી પણ ઉતારી લેવી. બરાબર ઠંડી થાય પછી થાળીમાંથી આખો ઢો્કળાનો રોટલો ની્કળે એવી રીતે બિાર ્કાઢવું. ઢો્કળાના રોટલા બફાય તયાં સુધીમાં લાલ અને લીલી ચટણીઓ તૈયાર ્કરી લેવી. શક્કરરયાને સાફ ્કરી તેને ્કૂ્કરમાં બાફી તેની છાલ ્કાઢી ્કચૂ ા, ગાંઠો, છાલ વગેરે ્કાઢી માવો ્કરવો. પછી એ્ક તપેલીમાં પાણી મૂ્કી 250 ગ્ામ ખંડની ચાસણી ્કરવી તેમજ શક્કરરયાનો માવો નાખવો. ઘટ્ટ થાય એટલે 2 ટી. સપૂન ઘી નાખી એલચી નાખવી. આ માવો બનયા પછી થોડો માવો ્કાઢી લઇ બાજુ પર રાખવો. બટેટાના છુંદામાંથી ઢો્કળાની થાળી બાજુ પર રાખવો. બટેટાના છુંદામાંથી ઢો્કળાની થાળી જેટલા જ આ્કારનો રોટલો બનાવી જાડા તવા પર ધીમે તાપે ગુલાબી રંગનો શે્કવો. (થોડું તેલ મૂ્કીને) એ્ક મોટી રડશમાં એ્ક રોટલો સામાનો મૂ્કી તેના પર ખજૂરની ચટણી ચારે બાજુ લગાવવી. તેના ઉપર તૈયાર શે્કેલો બટેટાનો રોટલો મૂ્કી તેની ઉપર ફરી મીઠી ચટણી લગાડી ઢો્કળાની બીજી થાળી (સામાનો બીજો રોટલો) ગોઠવવો. તેની ઉપર લીલી ચટણી લગાડી તેની ઉપર શક્કરરયાનો રોટલો મૂ્કી ચારે બાજુ લીલી ચટણી પાથરવી. (લીસી બાજુ થાય એટલા માટે) ખજૂરને સાફ ્કરી ઠહળયા ્કાઢી બે ટુ્કડા ્કરી છત્ી જેવા ્કરવા. તેમાં વધેલો શક્કરરયાનો માવો પૂરી એ્ક લાંબું, જાડું શક્કરરયું બાફી, તેની છાલ ્કાઢી, તેના એ્ક છેડાની ડાંડી ભરાવી અને બીજો છેડો માવાની રડશમાં ભરાવી દેવો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States