Garavi Gujarat USA

આસુરી વૃત્તિનષે ડારનારી દૈવી શત્તિ એ જ જગદંબા

-

નવરાત્રિના દિવસો એટલે શત્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અિં ર કોઇ પણ નત્ૈ તક મલૂ ્ો કેવળ સારાં છે તથે ી ટકતાં નથી; પરંતુ તમે નું અસ્તતવ ટકાવી રાખવા માટે તમે ની પાછળ સમથ્થ લોકોની તપશ્ચ્ાન્થ પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચ્ાન્થ ્શ મળે છે - એ વાત સત્ના ઉપાસકોએ ભલૂ વી ન જોઇએ. તપશ્ચ્ાન્થ ા બળથી જગતમાં ઘણી વાર અસત્ મલૂ ્ો પણ ત્વજ્ી થ્ાં છે, એ વાત આપણને ઉપરોતિ સત્ની ઝાખં ી કરાવે છે. નબળા લોકોનાં સત્, સ્ં કાર કે સ્ં કકૃત્તને કોઇ જ પછૂ તું નથી. આસો મત્હનામાં આવતા આ નવરાત્રિ ઉતસવ માટે એક પૌરાત્ણક કથા પ્રત્સદ્ધ છ.ે મત્હષાસરૂ નામનો એક રાક્ષસ અત્ત પ્રભાવી થ્ો હતો. તણે પોતાના સામર્ન્થ ા જોરે બધા જ િેવો તમે જ મનષુ ્ોને 'રિાત્હમામ્' પોકારતા કરી મકૂ ્ા હતા. િૈવી ત્વચારોની પ્રભા ઝાખં ી થઇ હતી અને િૈવી લોકો ભ્ગ્ર્ત બન્ા હતા. ત્હંમત હારી ગ્લે ા િેવોએ બ્રહ્ા, ત્વષણુ અને મહેશની આરાધના કરી, િેવોની પ્રાથન્થ ાથી પ્રસન્ન થ્લે ા આદ્ય િેવો મત્હષાસરૂ પર ક્ોધે ભરા્ા. તમે ના પણુ ્પ્રકોપમાથં ી એક િૈવી શત્તિ ત્નમાણ્થ થઇ. બધા િેવોએ જ્જ્કાર કરી તને વધાવી, તને પજૂ ન ક્,ુંુ તને પોતાના દિવ્ આ્ધુ ોથી મદં િત કરી. આ િૈવી શત્તિએ નવ દિવસના અત્વરત ્દ્ધુ પછી મત્હષાસરૂ ને હણ્ો. આસરૂ ી વૃત્તિને િામી િૈવી સપં ત્તિની પનુ ઃ ્થાપના કરી, િેવોને અભ્ આપ્.ું આ િૈવી શત્તિ તે જ આપણી જગિંબા. આ દિવસોમાં મા પાસે સામર્્થ માગવાનું તમે જ મત્હષાસરૂ પ્રત્કે ના હૃિ્માં પોતાનંુ ્થાન જમાવી બઠે ો છે. અને અિં ર રહેલી િૈવી વૃત્તિને ગગૂં ળાવી રહ્ો છે. આ મત્હષાસરૂ માથં ી મતિુ થવા જરૂર છે િૈવી શત્તિની આરાધનાની! નવે નવ દિવસ અખિં િીપ પ્રગટાવી મા જગિંબાની પજાૂ કરી તને ી પાસથી શત્તિ મળે વવાના િહાિા તે જ નવરાત્રિના િહાિા!

આપણી ભાંત સમજણ છે કે અસૂર એટલે મોટા િાંતવાળો, મોટા નખવાળો, લાંબા વાળવાળો, મોટી આંખવાળો કોઇ ભ્ંકર રાક્ષસ! ખરૂૂં જોતાં અસૂર એટલે 'અસુષૂ રમનતે ઇત્ત અસુરાઃ' પ્રાણોમાં રમમાણ થનારો, ભોગોમાો જ રમમાણ થનારો. તેમજ મત્હષ એટલે પાિો; અને એ રીતે જોતાં પાિાની વૃત્તિ રાખનારો અસુર ને મત્હષાસૂર. પાિો હંમેશાં પોતાનું જ સુખ જોતો હો્ છે.

સમાજમાં આજે આ પાિાની વૃત્તિ ફાલતી જા્ છે. પદરણામે આખો સમાજ ્વાથથી, પ્રેમત્વહીન અને ભાવનાશૂન્ બન્ો છે. સમાજમાં આજે વ્ત્તિવાિ અને ્વાત્થ્થપરા્ણતા અમ્ા્થિ બનીને મત્હષાસૂર રૂપે નાચતાં રહેલાં છે. આ મત્હષાસૂરને નાથવા મા પાસે સામર્્થ માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો!

આપણા વેિોએ પણ શત્તિની ઉપાસનાને ખૂબ જ મહતવ આપ્ું છે. મહાભારતનું પાને પાનું બલોપાસના તેમજ શૌ્્થપૂજાથી ભરેલું છે. વ્ાસ, ભીષમ અને કકૃષણનાં બધાં જ વ્ાખ્ાનો તેજ, ઓજ, શૌ્્થ, પૌરુષ અને પરાક્મથી અંદકત થ્ેલા િેખા્ છે. મહત્ષ્થ વ્ાસે પાંિવોને શત્તિ ઉપાસવાનું મહતવ સમજાવ્ું છે. તેમણે પાંિવોને ત્શખામણ આપી છે કે, તમારે જો ધમ્થનાં મૂલ્ો ટકાવવાં હો્ તો હાથ જોિી બેસી રહે નહીં ચાલે, શત્તિની ઉપાસના કરવી પિશે. અજુ્થનને દિવ્ અ્રિ મેળવવા તેમણે જ ્વગ્થમાં જવાનું સૂચન ક્ુું હતું.

મહત્ષ્થ વ્ાસના આ ઉપિેશને મહાકત્વ ભારત્વએ પોતાના કાવ્માં સરસ રીતે ગૂંથી લીધો છે.

લભ્યા ધરિત્રી તવ વવક્રમેણ જ્યા્યાંશ્ચ વરી્યાયાસ્ત્વલૈવવયાપક્ષઃ । અતષઃપ્રકપો્ વવવધવવયાધે્ષઃ પ્રકરયાતન્ત્યા વિિણે જ્શરીષઃ ।।

'તમારે સામર્્થથી, પરાક્મથી પૃરવીને જીતવાની છે. શરિુપક્ષ સામર્્થમાં અને શા્રિમાં તમારાથી વધુ બળવાન છે. તમારે વધુ સામર્્થશીલ બનવાનું છે, કારણ કે જે વધુ સામર્્થશીલ અને વધુ સાધનસંપન્ન હો્ તેને જ ્ુદ્ધમાં ત્વજ્ મળે છે.'

અનાદિ કાળથી સિત્વચારો ઉપર, િૈવી ત્વચારો ઉપર આસુરી વૃત્તિ હુલો કરતી આવી છે. અને િૈવી ત્વચાર અગવિમાં આવતાં જ િેવોએ ભગવાન પાસે શત્તિ માગી, સામર્્થ માગ્ું અને આસુરીવૃત્તિનો પરાબવ ક્યો. ફતિ સિત્વચાર હોવા એ પૂરતું નથી. તેનું રક્ષણ થવું પણ જરૂરી છે અને તે માટે શત્તિની ઉપાસના આવશ્ક છે.

આજે ભારત થોિું ત્નબ્થળ થ્ેલું િેખા્ છે. કારણ કે વેિોએ ઉપિેશેલી અને મહાભારતે આિેશેલી શત્તિ ઉપાસનાની તેણે અવગણના કરી છે. વ્ાસ અને કકૃષણના જીવંત અને શત્તિવધ્થક ત્વચારોનું ્થોત્ચત પાલન આજે રત્શ્ા, અમેદરકા, જમ્થની તેમજ જાપાનમાં થતું જોવા મળે છે. પદરણામે તે રાષ્ટો ઉતિરોતિર સંપન્ન અને સમૃદ્ધ બનતાં જા્ છે.

આપણે પણ આળસને ખંખેરી, ક્ષત્ણક પ્રમાિને આઘો કરી પુનઃ શત્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ. 'સંઘે શત્તિઃ કલૌ ્ુગે.' એ વાત ધ્ાનમાં રાખી નવરાકત્રિના દિવસોમાં િૈવી ત્વચારોના લોકોનું સંગઠન સાધવાનો પ્ર્ત્ન કરવો જોઇએ. એ સંગઠનમાં પ્રમુખ ્થાને જગિંબા રહેશે અને એની ભત્તિથી જ આપણામાં શત્તિ પ્રગટશે એ સૂચવવા માની આસપાસ ઘૂમવાનું હો્ છે. માની આસપાસ ફરતાં ફરતાં મા પાસેથી માગવું જોઇએ કે, 'મા, તું અમને સિબુત્દ્ધ આપ, અમને સંઘબળ આપ. અમારા સંઘબળ આિે અમારો અહંકાર આવે છે, અમારી પાિાવૃત્તિ આવે છે. અમારો દ્ેષ આવે છે તેને તું થાઇ જા.'

આ દિવસોમાં એકત્રિત થઇ માનું ્તવન ગાશું, તેની પ્રાથ્થના કરી માગીશુંઃ

'્યા દેવરી સવયાભૂતેરુ બુવધિરૂપેણ સંસસ્થિતયા, નમસ્તસ્્ૈ નમસ્તસ્્ૈ,નમસ્તસ્્ૈ નમો નમ:||'

'મા, અમારી બુત્દ્ધ કૂૂંદઠત થઇ છે, અમે સદ્અસદ્ો ત્વવેક ભૂલ્ા છીએ. અમને બુત્દ્ધ શત્તિ આપ.'

'્યા દેવરી સવયાભૂતેરુ શધિયારૂપેણ સંસસ્થિતયા, નમસ્તસ્્ૈ નમસ્તસ્્ૈ નમસ્તસ્્ૈ નમો નમ:||'

'મા, અમે શ્રદ્ધાહીન છીએ, શ્રદ્ધાનું પાથે્ બુત્દ્ધની ચાપલૂસીમાં ખલાસ ક્ુું છે. અમને કોઇમાં પણ શ્રદ્ધા નથી. અમારી જાતમાં પણ શ્રદ્ધા નથી. શ્રદ્ધારૂત્પણી મા, શ્રદ્ધાનું પાથે્ આપ.'

'્યા દેવરી સવયાભૂતેરુ શવતિરૂપેણ સંસસ્થિતયા, નમસ્તસ્્ૈ નમસ્તસ્્ૈ નમસ્તસ્્ૈ નમો નમ:||'

'મા, અમે શત્તિત્વહીન થ્ા છીએ, અમ્ા્થદિત ભોગો ભોગવીને અમે ગત્લતવી્્થ થ્ા છીએ. મા, તું શત્તિ આપ, બળ આપ, તું શત્તિ આપશે તો જ આસુરી વૃત્તિનો પરાભવ કરી શકાશે.'

મા જગિંબાની આપણી આ ઉપાસના નવરાત્રિમાં શરૂ થા્. પરંતુ મારિ નવ દિવસ પરૂ તી સીત્મત ન રહે એ ધ્ાનમાં રાખવાની જરૂર છે. ક્ષણક્ષણની શત્તિ ઉપાસના આપણને જિવાિથી ઘરે ા્લે ા જગતમાં ઊભા રહેવાની તાકાત બક્ષશ.ે આવું શત્તિસપં ન્ન જીવન માના ચરણે ધરવું જોઇએ. જગિંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પ્રથન્થ ા કરવી જોઇએ કેઃ

'ચિણો ભમે સદયા્ મયાિયાં નવ કયામમયાં, તયાિયા એ રૂપમયાં સદયા્ આંખડરી!

પુષપ બનરી મયાિગમયાં તયાિયા વેિયાઇ િિું, કટં કથિરી િક્વયા બનંુ િંુ તયાિરી િયાખડરી!'

સંક્ષેપમાં કહેવું હો્ તો નવરાત્રિના દિવસો એટલે શત્તિની ઉપાસનાનાં દિવસો. 'મા'ની પૂજાના દિવસો, 'ખાઓ, પીઓ અને મઝા કરો.' એવી આસુરી ત્વચારશ્રેણી પર ત્વજ્ મેળવવાના દિવસો. સંઘશત્તિનું મહતવ અને ભત્તિની મહતિા સમજાવતા દિવસો તેમજ તપશ્ચ્ા્થનો મત્હમા અને એકતાનો સંિેશ સુણાવતા દિવસો! આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકિી લઇએ અને જીવનને સમપ્થણના સંગીતથી ભરી િઇએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States